February 22nd 2024

પવિત્ર વિરપુરવાસી

*****શ્રી જલારામ બાપા વિશે ટૂંક માઁ પરીચય - CHARAN SHAKTI******   
.             પવિત્ર વિરપુરવાસી

તાઃ૨૨/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પવિત્ર હિંદુધર્મથી ભારતદેશને પવિત્રકરવા,અનેકદેહથી પ્રભુ જન્મી જાય
વિરપુર ગામમાં વિરબાઈથી જન્મી જાય,જેમના રામભક્ત જલારામ પતિદેવ થાય
.....ભજનસાથે ભક્તિકરતા પ્રભુની પ્રેરણામળે,જે નિરાધાર ભુખ્યાને ભોજન આપી જાય.
જગતમાં હિંદુધર્મમાં સંતજલારામ અને વિરબાઈમાતા,ભુખ્યાને ભોજન જમાડીજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશને પવિત્રકરીજાય,જ્યાં અનેકપવિત્રદેહથીજન્મીજાય
અનેકપવિત્રદેહથી ભારતમાંજન્મી,હિંદુધર્મથી જીવના માનવદેહને પવિત્રરાહેલઈજાય 
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ કહેવાય,જે સમયે જન્મથી મળેલ માનવદેહને પ્રેરીજાય
.....ભજનસાથે ભક્તિકરતા પ્રભુની પ્રેરણામળે,જે નિરાધાર ભુખ્યાને ભોજન આપી જાય.
જીવનેજન્મથી મળેલમાનવદેહને સમયસાથે રહેવા,ઘરમાં ભોજનકરી શરીરને સચવાય
પવિત્ર પ્રેરણા જલારામબાયા અને વિરબાઈ માતાએ કરી,કે ભુખ્યાને ભોજન અપાય
મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય,જે સમયે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
મળેલ માનવદેહને જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડીજાય,એ જીવનેમુક્તિઆપીજાય
.....ભજનસાથે ભક્તિકરતા પ્રભુની પ્રેરણામળે,જે નિરાધાર ભુખ્યાને ભોજન આપી જાય.
######################################################################