April 30th 2023

સમયની સમજણ

 ****પ્રધાનમંત્રીએ ગુજરાતમાં મા ઉમિયાધામ વિકાસ પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ | ભારતના પ્રધાનમંત્રીશ્રી***
.           સમયની સમજણ 

તાઃ૩૦/૪/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
અવનીપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જગતમાં નાકોઇ જીવનાદેહથી દુર રહેવાય
જગતમાં પવિત્રકૃપા સુર્યદેવની થાય,જે જગતમાં દીવસને સવાર અને સાંજ આપીજાય
....એ દુનીયામાં મળેલદેહને સમયસાથે ચલાવી જાય,ના કોઇથી સમયથી દુર રહીને જીવાય.
જીવને સંબંધ અવનીપર જે મળેલદેહથી દેખાય,એ પરમાત્માની પાવનકૃપાએ મેળવાય
નાકોઇ જીવનીતાકાત જગતમાં જે દેહથીદુરરાખી,અવનીપરના આગમનથી બચીજવાય 
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવનેદુર રાખીજાય
માનવદેહને ગતજન્મના દેહનાકર્મથી જન્મમળે,એ પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવીજાય 
....એ દુનીયામાં મળેલદેહને સમયસાથે ચલાવી જાય,ના કોઇથી સમયથી દુર રહીને જીવાય.
જીવનેમળેલ માનવદેહને પ્રભુકૃપાએ સમયનોસંગાથમળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિકરાય
પરમાત્માની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
ભગવાને ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાંથી પવિત્ર હિંદુધર્મને જગતમાં પ્રસરાવી જાય 
મળેલમાનવદેહને જીવનમાં પ્રભુને ભજવા,ઘરમાં ધુપદીપકરી દીવો પ્રગટાવી વંદનકરાય
....એ દુનીયામાં મળેલદેહને સમયસાથે ચલાવી જાય,ના કોઇથી સમયથી દુર રહીને જીવાય.
########################################################################

	
April 29th 2023

પવિત્રસંગાથ મળે

***તમે પર્વોત્સવ, જપ, તપ, યજ્ઞ કંઈ પણ કરો, પરંતુ જ્યાં સુધી મનમાં' નિષ્કેવલ પ્રેમ' ન પ્રગટે ત્યાં સુધી પ્રભુકૃપા ન મળે | નવગુજરાત સમય***
.             પવિત્રસંગાથ મળે

તાઃ૨૯/૪/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
જીવને મળેલમાનવદેહને જીવનમાં પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી જીવન જીવાય
નાકોઇ આશા અપેક્ષા રખાય જીવનમાં,જે પવિત્રરાહે દેહને સમયસાથે લઈજાય
....કુદરતની આ પવિત્રપ્રેરણાજ મળે દેહને,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પરમાત્માની પાવનકૃપાએ બચાવીજાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ ગતજન્મના કર્મથી,ના જીવથી દુર રહેવાય
પ્રભુની પાવનકૃપાએ માનવદેહમળે,જે જીવને નિરધારદેહથી દુર રાખીબચાવીજાય
મળેલદેહને પવિત્રસંગાથ મળે જીવનમાં,જ્યાં ભગવાનના દેહની પુંજાઘરમાં કરાય
....કુદરતની આ પવિત્રપ્રેરણાજ મળે દેહને,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
ભગવાનની પવિત્રકૃપામળે ભારતદેશથી,જે હિંદુધર્મથી જીવનાદેહને પ્રેરણાકરીજાય
અવનીપર પરમાત્માનાદેહથી ભગવાને,પવિત્રદેહથી ભારતમાં જન્મલઈકૃપાકરીજાય
જીવને જન્મમરણનો સંબંધ ગતજન્મનાકર્મથી મળે,નાકોઇ જીવથી કદીદુરરહેવાય
માનવદેહને જીવનમાં સમયનો સંગાથ રાખવા,ઘરમાં ધુપદીપકરીને આરતી કરાય
....કુદરતની આ પવિત્રપ્રેરણાજ મળે દેહને,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
#####################################################################

 

April 28th 2023

મળે આશિર્વાદ

 
.   આ મંદિરમાં મોકલો ગણેશજીને નિમંત્રણ, તાત્કાલિક થશે દરેક મુશ્કેલીઓ જીવનમાંથી દૂર - MT News Gujarati 
                મળે આશિર્વાદ

તાઃ૨૮/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને સમયે અવનીપર માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
જીવના ગતજન્મના દેહનાકર્મથી,પ્રભુકૃપાએ માનવદેહથી જીવનુ આગમનથાય
....એ પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયે જન્મથી જીવનેદેહ મળી જાય. 
જગતમાં પરમાત્માનોપ્રેમ મળૅજીવને,એ મળેલદેહપર પવિત્રઆશિર્વાદ મળીજાય
અવનીપરના જીવના આગમનને કર્મનો સંબંધ,એ પરમાત્માની કૃપાએ મેળવાય
પ્રભુની પાવનકૃપા ભારતદેશથી મળે,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
હિંદુધર્મ એજગતમાં પવિત્રધર્મ છે,જેમાં ભગવાન પવિત્રકૃપાએ માનવદેહ લઈજાય
....એ પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયે જન્મથી જીવનેદેહ મળી જાય. 
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મથી માનવદેહમળે,જે માબાપનાપ્રેમથી મળે
મળેલદેહને સમયનીસાથે ચાલતા જીવનમાં,બાળપણજુવાનીઅને ઘૈડપણ મળીજાય 
જગતમાં પવિત્રધર્મ એહિંદુધર્મ છે,જેમાં ભગવાન ભારતદેશથી જીવપરકૃપાકરીજાય
મળેલ માનવદેહને પ્રભુએ પ્રેરણા કરી,કે મળેલદેહથી ઘરમાં ધુપદીપકરી પુંજાકરાય
....એ પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયે જન્મથી જીવનેદેહ મળી જાય.
######################################################################
April 28th 2023

ભગવાનની પવિત્રકૄપા

  
.           ભગવાનની પવિત્રકૃપા

તાઃ ૨૮/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્ર અદભુતકૃપા ભગવાનની જગતમાં,જે શ્રધ્ધારાખીને જીવનજીવતા અનુભવ થાય
પ્રભુકૃપાએ જીવને સમયે માનવદેહમળે,એ મળેલદેહના જીવનમાં કર્મનોસાથઆપીજાય
....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથી કદીય દુર રહીને કર્મ કરી જવાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મલઈ પધારીજાય
જગતમાં ભારતદેશ એપવિત્રદેશ છે,જે જગતમાં હિંદુધર્મથીમાનવદેહને પ્રેરણા કરીજાય 
ભગવાને લીધેલદેહ એ માનવદેહને પવિત્રરાહ આપી જાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય 
પ્રભુની પવિત્રકૃપા જીવને નિરાધારદેહથી બચાવી જાય,સમયે જીવનેમુક્તિ આપી જાય
....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથી કદીય દુર રહીને કર્મ કરી જવાય.
અવનીપર જીવથી નાકદી સમયથી દુરરહેવાય,ભગવાનની પવિત્રકૃપાએ સમયને સમજાય
માનવદેહ એજીવપર ભગવાનની કૃપા કહેવાય,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવી જાય
જીવને જ્ન્મથી નિરાધારદેહમળે અવનીપર,જીવનમાં ના કોઇ કર્મનો સંગાથ મળી જાય
મળેલમાનવદેહથી શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરાય,જે ધુપદીપપ્રગટાવી પભુની આરતી કરાય 
....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથી કદીય દુર રહીને કર્મ કરી જવાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

 

April 27th 2023

પવિત્રપ્રેરણા મળી

જાણો શિરડીના જોવાલાયક મુખ્ય ત્રણ સ્થળો વિશે 
.             પવિત્ર પ્રેરણા મળી

તાઃ૨૭/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માનવદેહને જીવનમાં ભક્તિની પ્રેરણામળી,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય
સંત સાંઇબાબાની પવિત્ર પ્રેરણાજ મળી માનવદેહને,જે શ્રધ્ધાસબુરીથી પ્રેરી જાય
....પવિત્રકૃપાળુ સંત ભારતદેશમાં સાંઇબાબા કહેવાય,જે શેરડીઆવી પવિત્રકર્મ કરી જાય. 
જીવને મળેલમાનવદેહને નાધર્મકર્મનોકેડી અડીજાય,પવિત્રકૃપાએ ભક્તિરાહે લઈજાય
જીવનાદેહને સમયે પાવનરાહ મળે,જે દ્વારકામાઈની પવિત્રપ્રેરણાબાબાને મળી જાય
સાંઇબાબાને નાધર્મનીકેડીસ્પર્શેદેહને,જેભક્તિરાહે લઈજાય ના મંદીરમસ્જીદ અડીજાય
પરમાત્માની પાવનકૃપા મળેદેહને,જે જન્મથી જીવનામળેલદેહને પવિત્રકર્મ કરાવીજાય
....પવિત્રકૃપાળુ સંત ભારતદેશમાં સાંઇબાબા કહેવાય,જે શેરડીઆવી પવિત્રકર્મ કરી જાય. 
સમયનો સાથ મળે માનવદેહને જીબનમાં,જે શ્રધ્ધાથી ભક્તિકરી દેહને કર્મકરાવીજાય
જગતમાં ભારતદેશમાં ભગવાને પવિત્રદેહથી જન્મલીધા,જે માનવદેહને પ્રેરણા કરીજાય
હિંદુધર્મમાં પવિત્રપ્રેરણા મળી પ્રભુની,જે મળેલમાનવદેહના જીવને અંતેમુક્તિ આપીજાય
સંત સાંઈબાબાને શ્રધ્ધાથી ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરીને ઘરમાં પુંજા કરાય
....પવિત્રકૃપાળુ સંત ભારતદેશમાં સાંઇબાબા કહેવાય,જે શેરડીઆવી પવિત્રકર્મ કરી જાય.
#######################################################################
April 26th 2023

શ્રધ્ધાથી ભક્તિકરતા

***રામએ અક્ષરો નથી પણ ભારતની આસ્થા અને શ્રધ્ધા છે! | Ram is not a letter but the faith and belief of India***
 .           શ્રધ્ધાથી ભક્તિકરતા

તાઃ૨૬/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
      
જીવને મળેલ માનવદેહને શ્રધ્ધારાખીને,ઘરમાં સમયે ભગવાનની ભક્તિ કરાય
માનવદેહને જીવનમાં પરમાત્માનીકૃપાએ,પ વિત્રરાહે દેહને જીવન જીવાડીજાય 
....પવિત્રપરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,ભક્તિનોસગાથ જીવને મુક્તિઆપી જાય.
પરમાત્માના અનેકદેહની પ્રેરણામળે ભારતદેશથી,જ્યાંઅનેકદેહથી જન્મમળીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મ મળ્યો ભારતથી,એજ પરમાત્માનીપવિત્રકૃપાદેહપરકહેવાય
ભારતદેશને ભગવાને અનેકપવિત્રદેહથી જન્મલઈ,દુનીયામાં પવિત્રદેશ કરી જાય
જીવને જગતમાં જ્ન્મથી માનવદેહ મળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળી જાય
....પવિત્રપરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,ભક્તિનોસગાથ જીવને મુક્તિઆપી જાય.
જગતમાં જીવને જન્મમરણનો સંગાથમળે,પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહ મેળવાય
અવનીપર જીવને અનેકદેહનો સંબંધ,જીવને નિરાધારદેહથી સમયે જન્મ મળીજાય
નિરાધારદેહએ પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથીમળે,જે દેહને નાઆશાઅપેક્ષાઅડીજાય
માનવદેહને પ્રભુકૃપાએ ભક્તિની પ્રેરણામળે,એ ઘરમાં ધુપદીપ પગટાવીપુંજાકરાય
....પવિત્રપરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,ભક્તિનોસગાથ જીવને મુક્તિઆપી જાય.
####################################################################

 

April 26th 2023

પ્રભુની-પવિત્રકૃપા-મળે

 
            પ્રભુની પવિત્રકૃપા મળે  

તાઃ૨૬/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
અવનીપર મળેલદેહને નાસમયથી દુર રહેવાય,કે નાકોઇથી સમયને છોડીને જીવાય 
એ પરમાત્માની પવિત્રકૃપા જગતમાં કહેવાય,જે ભારતદેશથી સમયે જીવનેમળીજાય
....ભારતદેશમાં ભગવાને અનેકપવિત્રદેહથી જન્મલીધા,જે માનવદેહનેજ પ્રેરણા કારી જાય.
જીવને અનેકદેહથી જન્મમળે અવનીપર,સમયે માનવદેહ મળે એ પ્રભુકૃપા કહેવાય
અવનીપર જીવને અનેકદેહથી જન્મ મલે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવીજાય
મળેલ નિરાધારદેહને ના સમયની સમજણ અડે,કે ના જીવનમાં કોઇકર્મ અડીજાય
એ અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે સમયે માનવદેહથી જીવને જન્મ મળીજાય
....ભારતદેશમાં ભગવાને અનેકપવિત્રદેહથી જન્મલીધા,જે માનવદેહનેજ પ્રેરણા કારી જાય.
હિંદુધર્મમાં પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મલીધા,જે જીવનાદેહને ભક્તિએપ્રેરીજાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા,પ્રભુનીકૃપાએ જીવને મુક્તિ મળીજાય
માનવદેહને હિંદુધર્મથી પ્રેરણામળે જીવનમાં,જે ઘરમાં ધુપદીપપ્રગટાવી પ્રભુનીપુંજાકરાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં ભગવાનની સેવાકરતા,જીવને અંતે મુક્તિમળી જાય 
....ભારતદેશમાં ભગવાને અનેકપવિત્રદેહથી જન્મલીધા,જે માનવદેહનેજ પ્રેરણા કારી જાય.
#########################################################################
April 25th 2023

પવિત્રરાહ કર્મની

***મનોકામના અને આર્શિવાદ મેળવવા માટે આ રીતે કરો ભગવાનની પૂજા, થશે અપાર લાભ***
             પવિત્રરાહ કર્મની    

તાઃ૨૫/૪/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને મળેલ માનવદેહને ભગવાનની કૃપામળે,જે સમયનો સાથ લઈ જાય
અનેકદેહનો સંબંધ અવનીપર જીવને,એ જીવને ગતજન્મનાકર્મથી મળીજાય
....માનવદેહ એ પરમાત્માનો પ્રેમ કહેવાય,જે જીવના દેહને પવિત્રરાહે લઈ જાય.
અવનીપરપવિત્રકૃપા ભગવાનનીકહેવાય,એ ભારતદેશથી દુનીયામાં પ્રસરીજાય
પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધા,જે હિંદુધર્મમાં પવિત્રકૃપાકરી જાય
જગતમાં ભારતદેશ પવિત્રદેશ કહેવાય,એસમયે માનવદેહને મુક્તિઆપી જાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જીવનેદેહ મળતાજ સમયે સમજાય
....માનવદેહ એ પરમાત્માનો પ્રેમ કહેવાય,જે જીવના દેહને પવિત્રરાહે લઈ જાય.
જગતમાં જીવના કોઇદેહને સમયને ના પકડાય,પ્રભુકૃપાએ સમયસાથે ચલાય 
જીવને જન્મથી દેહમળતા ઉંમરનોસંગાથ મળીજાય,નાકોઈ દેહથી દુરરહેવાય 
ભગવાનની કૃપાએ દેહનેકર્મની પવિત્રરાહ મળે,જીવનમાં ના અપેક્ષાઅડીજાય
અવનીપર જીવનેજન્મમરણનો સંબંધ,માનવદેહ એ નિરાધારદેહથીબચાવીજાય
....માનવદેહ એ પરમાત્માનો પ્રેમ કહેવાય,જે જીવના દેહને પવિત્રરાહે લઈ જાય.
#################################################################
April 24th 2023

સંગાથમળે સમયનો

 ***Horoscope Today Gujarati 14 January 2022 | આજનું રાશિફળ | Live Gujarati News | Latest News In Gujarati | Gujarati News***
.            સંગાથમળે સમયનો

તાઃ૨૪/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પાવનકૃપાએ જીવના મળેલદેહને,જીવનમાં સમયની સાથે ચલાય
નાકોઇ આશાઅપેક્ષા જીવનમાં રખાય,એ ભગવાનની પવિત્રકૃપાએ દોરીજાય
....જગતમાં આ પરમાત્માની પવિત્રપ્રેરણા કહેવાય,જે મળેલદેહને સુખ આપી જાય.
અવનીપર જીવને ગતજન્મના દેહનાકર્મથી,કૃપાએ જીવને જન્મથી દેહ મળીજાય
માનવદેહએ પવિત્રકૃપા ભગવાનની કહેવાય,જે ભારતદેશથી જીવને મળતી જાય
જગતમાં પવિત્રભારતદેશછે જ્યાં ભગવાન,અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
ભારતદેશ એજગતમાં પવિત્રદેશ કહેવાય,જે જગતમાં પવિત્રહિંદુધર્મ આપી જાય
....જગતમાં આ પરમાત્માની પવિત્રપ્રેરણા કહેવાય,જે મળેલદેહને સુખ આપી જાય.
જીવને મળેલમાનવદેહને ધર્મની પ્રેરણામળે,જે ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
જીવનાદેહને અવનીપર સુર્યનારાયણદેવની કૃપાએ,જીવનમાં સવારસાંજ મળીજાય
પભુની પવિત્રકૃપાએ જીવને સમયસાથેજ ચાલતા,દેહને જીવનમાં સુખ મળી જાય
અવનીપર મળેલદેહને જન્મમરણનોસંબંધ,જે શ્રધ્ધાથી ભક્તિકરતામુક્તિ આપીજાય
....જગતમાં આ પરમાત્માની પવિત્રપ્રેરણા કહેવાય,જે મળેલદેહને સુખ આપી જાય.
##################################################################
April 24th 2023

પવિત્રકૃપા મળી પ્રભુની

 **********
.            પવિત્રકૃપા મળી પ્રભુની

તાઃ૨૪/૪/૨૦૨૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધારાખીને મળેલમાનવદેહથી ભગવાનની,સમયે પુંજાકરતા પ્રભુની પ્રેરણા મળી જાય
પ્રભુની પવિત્રકૃપાથી નામોહમાયા દેહને અડી જાય,નાકોઇ આશાઅપેક્ષાય અડી જાય
.....એ અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને મળેલમાનવદેહથી સમયે ભક્તિ કરાય.
જગતમાં જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા મળી જાય
અવનીપરજીવને ગતજન્મનાદેહના કર્મથીજન્મમળે,પ્રભુકૃપાએ નિરાધારથી બચાવી જાય
નિરાધારદેહ એકહેવાય જે પ્રાણીપશુજાનવરપક્ષીથી જન્મમળે,ના કોઇદેહથી ક્રુપા થાય
અદભુતલીલા ધરતીપર ભગવાનની કહેવાય,જે સમયે જીવને જન્મમરણનો સંબંધ મળે
.....એ અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને મળેલમાનવદેહથી સમયે ભક્તિ કરાય.
પ્રભુકૃપાએ માનવદેહને જીવનમાં પ્રેરણા મળે,જે જીવનમાં ભગવાનની ભક્તિકરાવીજાય
પવિત્રહિંદુ ધર્મ જગતમાં ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જ્ન્મલઈ જાય 
મળેલમાનવદેહને જીવનમાં ધરમાં સવારઅનેસાંજે,ધુપદીપ પ્રગટાવી પ્રભુનીઆરતીકરાય
પવિત્રપાવનકૄપા મળે પરમાત્માની માનવદેહને,જે અંતે જીવને જન્મમરણથીમુક્તિ મળે
.....એ અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને મળેલમાનવદેહથી સમયે ભક્તિ કરાય.
#######################################################################
Next Page »