April 13th 2023

પ્રેમનેપકડી આવજો

 @@@@@Untitled@@@@@  
.            પ્રેમનેપકડી આવજો

તાઃ૧૩/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં કહેવાય,જે મળેલમાનવદેહને સમયે સમજાઈ જાય
અદભુતકૃપા અવનીપર માનવદેહને સમયે મળીજાય,નાકોઇ અપેક્ષા જીવનમાંરખાય
....પાવનકૃપા જીવનાદેહને સમય સાથે લઈ જાય,જે જીવનમાં દેહને સુખ આપી જાય.
કુદરતની પવિત્રકૃપા માનવદેહને જીવનમાં મળતી જાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી મળીજાય,જ્યાં ભગવાન અનેકદેહથીજન્મીજાય
પ્રભુની પવિત્રકૃપા જગતમાં જેજીવને માનવદેહમળે,નાજીવને કોઇ અપેક્ષા અડીજાય
સમયને નાકોઇથી જીવનમાં પકડાય,પરમાત્માની કૃપાએ પ્રેમનેપકડી જીવનમાંચલાય
....પાવનકૃપા જીવનાદેહને સમય સાથે લઈ જાય,જે જીવનમાં દેહને સુખ આપી જાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધસમયે,જે જીવના ગતજન્મનાદેહના કર્મથી મળે
જગતમાં જીવને અનેકદેહથી જન્મમળે,પરમાત્માની કૃપા નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવર સંગેપક્ષીથી દેહમળે,જે દેહને નિરધારજ કહેવાય 
માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,જે મળેલ દેહને અનેક રાહે જીવન જીવાડી જાય  
....પાવનકૃપા જીવનાદેહને સમય સાથે લઈ જાય,જે જીવનમાં દેહને સુખ આપી જાય.
####################################################################
April 13th 2023

પવિત્ર શ્રધ્ધા ભક્તિ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ભક્તિભાવ સાથે ગુરૂપૂર્ણિમાની ઉજવણી - Abtak Media
.            પવિત્ર શ્રધ્ધાભક્તિ

તાઃ૧૩/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલમાનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
ના મોહમાયા ના આશાઅપેક્ષા જીવનમાં અડીજાય,જે જીવને મુક્તિ આપી જાય
....ભગવાને ભારતદેશમાં હિંદુધર્મમાં,પવિત્રદેહથી જન્મલીધા જે ભક્તિથી સુખ આપી જાય.
કુદરતની આપાવનકૃપા અવનીપર કહેવાય,જે જીવને માનવદેહથી જન્મ મળીજાય
પવિત્ર પ્રેરણા મળે માનવદેહને જીવનમાં,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
જગતમાંહિંદુધર્મ એપવિત્રધર્મછે ભારતદેશથી,જેમાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
પ્રભુની પાવનકૃપાએ જીવને મળેલમાનવદેહને,જીવનમાં પ્રભુનીભક્તિની પ્રેરણાથાય
....ભગવાને ભારતદેશમાં હિંદુધર્મમાં,પવિત્રદેહથી જન્મલીધા જે ભક્તિથી સુખ આપી જાય.
જીવના માનવદેહપર પવિત્રકૃપા થાય પ્રભુની,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડીજાય
સમયનીસાથે ચાલવા પ્રભુનીપ્રેરણામળે,એ જીવનમા પવિત્રશ્રધ્ધાથી ભક્તિ થઈજાય
પ્રભુની પવિત્રકૃપાએ જીવને અવનીપર,નિરાધારદેહથી બચાવી માનવદેહ મળીજાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની,ઘરમાં ધુપદીપ પ્રગટાવીને આરતી કરાય
....ભગવાને ભારતદેશમાં હિંદુધર્મમાં,પવિત્રદેહથી જન્મલીધા જે ભક્તિથી સુખ આપી જાય.
*******############**********############*********###########********