April 23rd 2023

કળીયુગનો સમય

 ***મહાશિવરાત્રિ એટલે આત્મ ઉન્નતિનું પર્વ***
.            કળીયુગનો સમય

તાઃ૨૩/૪/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે સમયે મળેલદેહને કૃપાએ સમજાય
પવિત્રરાહે જીવનમાં દેહથી જીવન જીવાય,નાકોઇ આશાઅપેક્ષા દેહને અડીજાય
....જીવનમાં પ્રભુની પાવનકૃપાએ સમય સાથેજ ચલાય,જે જીવના દેહને મળતો જાય.
જીવને જગતમાં જન્મમરણનો સંબંધ મળી જાય,જે મળેલદેહને કર્મજ કરાવી જાય
ગતજન્મના દેહના કર્મથી પ્રભુકૃપાએ માનવદેહ મળે,એ અવનજાવનથી મળી જાય
મળેલદેહથી કદી સમયથીદુર રહેવાય,એ પાવનકૃપા અવનીપર સમયસાથે લઈજાય
જગતમાં નાસમયથી કોઇથીદુર રહેવાય,જે ગઈકાલ આજઅને આવતીકાલ કહેવાય
....જીવનમાં પ્રભુની પાવનકૃપાએ સમય સાથેજ ચલાય,જે જીવના દેહને મળતો જાય.
મળેલમાનવદેહને નાગઈકાલને પકડીને ચલાય,કે નાઆજથી દુર રહી જીવન જીવાય
અવનીપર મળેલ માનવદેહથી નાસમયથી દુર રહેવાય,એ પરમાત્માની કૃપા કહેવાય
નાકોઇદેહથી જીવનમાં કળિયુગથીદુર રહેવાય,પણ આવતીકાલમાટે સમયથી ચલાય
કળીયુગમાં કોરોનાથી માનવદેહને મૃત્યુ મળી જાય,સંગે દેહને દવાખાનેય લઈ જાય
....જીવનમાં પ્રભુની પાવનકૃપાએ સમય સાથેજ ચલાય,જે જીવના દેહને મળતો જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@