April 18th 2023

પવિત્ર પ્રભુની પ્રેરણા

$$$$પ્રભુ પ્રત્યેના સમર્પણ ભાવની ઉત્તમ ભૂમિકા: ''પ્રભુ, માંગવું કાંઈ નથી. ફક્ત આભાર માનવો છે.'' | Dharmlok magazine Amrut ni Anjali 30 June 2022$$$$
.             પવિત્ર પ્રભુની પ્રેરણા 

તાઃ૧૮/૪/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને જગતમાં જન્મથી માનવદેહ મળે,જે જીવનમાં અનેકરાહે કર્મકરાવી જાય
નાકોઇ દેહનીતાકાત જીવનમાં જે પ્રેરણાએ સમજાય,પ્રભુની પાવનકૃપા કહેવાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ સમયે,પ્રભુકૃપાએ માનવદેહથી આગમન થાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે ગતજન્મના દેહનાકર્મથી મળતી જાય
જીવને અવનીપર અનેકદેહનોસંબંધ કહેવાય,સમયેપ્રાણીપશુજાનવરઅનેપક્ષીથીમળે
માનવદેહ એ પ્રભુની પાવનકૃપા કહેવાય,બીજાદેહ એ નિરાધરદેહ નાકર્મ કરીજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથીજન્મીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ સમયે,પ્રભુકૃપાએ માનવદેહથી આગમન થાય.
દુનીયામાં અનેકધર્મથી માનવદેહથી કર્મકરાઈ જાય,નામાનવદેહથી કદી દુર રહેવાય
પવિત્રધર્મ એ હિંદુધર્મ છે ભારતદેશથી,જેમાં પરમાત્માના દેહની શ્રધ્ધાથી પુંજાકરાય
ભગવાનના દેહની પુંજા માનવદેહથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરી વંદનકરાય
મળેલ માનવદેહના જીવને ભગવાનની કૃપાએ,સમયે જન્મમરણથી મુક્તિ મળી જાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ સમયે,પ્રભુકૃપાએ માનવદેહથી આગમન થાય.
**********************************************************************
,

 

April 18th 2023

જીવને મળેલસંબંધ

***સાચો કર્મયોગી : ભગવાન સાથે સંબંધ જોડવાથી હંમેશા સુખ મળે છે | True Karmayogi: Happiness is always found by associating with God***
.            જીવને મળેલસંબંધ               

તાઃ૧૮/૪/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
     
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે સમયે જીવને માનવદેહ આપી જાય 
જીવને જગતમાં જન્મમરણનો સંબંધમળીજાય,માનવદેહ એપરમાત્માની કૄપાકહેવાય
....અવનીપર સમયે જીવને જન્મથી દેહમળે,માનવદેહ નિરાધારદેહથી જીવને બચાવી જાય.
જીવને જન્મથી માનવદેહ મળે ધરતીપર,જે ગતજન્મના દેહના કર્મથી આગમન થાય
પ્રભુની પાવનકૃપા જીવના દેહને મળે,જ્યાં મળેલદેહથી શ્રધ્ધાથી પ્રભુનીપુંજાય કરાય
માનવદેહ મળે અવનીપર જીવને જન્મથી,એ ગતજન્મના દેહના કર્મથી મળતો જાય
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,જ્યાં ભારતદેશમાં જીવને સમયે જન્મ મળી જાય
....અવનીપર સમયે જીવને જન્મથી દેહમળે,માનવદેહ નિરાધારદેહથી જીવને બચાવી જાય.
જગતમાં પ્રભુકૃપાએ પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મીજાય
જીવને સમયે ભારતમાં જન્મથી દેહમળે,જે મળેલદેહને પવિત્ર પ્રેરણાએ જીવાડી જાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જે પવિત્રહિંદુધર્મને જગતમાં પ્રસરાવી જાય
ભગવાનની પવિત્રકૃપા માનવદેહપર કહેવાય,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય
....અવનીપર સમયે જીવને જન્મથી દેહમળે,માનવદેહ નિરાધારદેહથી જીવને બચાવી જાય.
##########################################################################