February 28th 2022

પ્રભુનીપવિત્રકૃપા

 Laxmi Poojan : આજે કરેલો આ ઉપાય ચમકાવશે આપની કિસ્મત ! જાણી લો દેવી લક્ષ્મી  પ્રસન્ન કરવાનો ખાસ ઉપાય | This remedy done today will shine your luck A  special way to
.          .પ્રભુની પવિત્રકૃપા

તાઃ૨૮/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પાવનકૃપાએ માનવદેહને,જીવનમાં સુખનોસાથ મળી જાય
કર્મનો સંબંધ છે મળેલદેહને જીવનમાં,જે પવિત્રરાહે કર્મને કરાવી જાય
.....એ પ્રભુની પવિત્રકૃપા માનવદેહપર,એ શ્રધ્ધાથી ભગવાનને વંદન કરાવી જાય.
જીવને માનવદેહમળે એપરમાત્માની કૃપાકહેવાય,જે સમયસાથે લઈજાય
કુદરતની આપવિત્રરાહ છે અવનીપર,એ જીવને અનેકદેહથી મળી જાય
સમયે જીવને અવનીપર માનવદેહ મળે,જે ગતજન્મના દેહનાકર્મથી મળે
બીજા અનેક નિરાધારદેહ છે ધરતીપર,એ પ્રાણીપશુજાનવરપક્ષી કહેવાય
.....એ પ્રભુની પવિત્રકૃપા માનવદેહપર,એ શ્રધ્ધાથી ભગવાનને વંદન કરાવી જાય.
મળેલમાનવદેહ પર ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાથાય
ભગવાનને ધુપદીપકરી વંદનકરતા,ભગવાનની પવિત્રપ્રેરણા દેહનેમળીજાય
જીવને સત્કર્મનો સાથમળે જે પાવનરાહે,દેહને પવિત્રકર્મનીરાહ આપીજાય
પરમાત્માના નામની માળા જપતા જીવનમાં,પ્રભુની પવિત્રપ્રેરણામળીજાય
.....એ પ્રભુની પવિત્રકૃપા માનવદેહપર,એ શ્રધ્ધાથી ભગવાનને વંદન કરાવી જાય.
=================================================================
February 28th 2022

પવિત્રકેડી ગુજરાતીઓની

***We Gujarati***
.         પવિત્રકેડી ગુજરાતીઓની

તાઃ૨૮/૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલમાનવદેહને શ્રધ્ધાનો સંગાથમળે,જે પવિત્રરાહે દેહને લઈ જાય
કુદરતનીકૃપા ભારતદેશના ગુજરાતીઓપર,જે દુનીયામાં પ્રસરી જાય
.....કર્મની પવિત્રરાહ પકડીને ચાલતા,ગુજરાતીઓના કર્મને પાવન કહેવાય.
અજબકૃપા પ્રભુની જેપવિત્રકર્મથી દેખાય,એદેહને સમયસાથે લઈજાય
દુનીયામાં ગુજરાતથી આવીને કર્મ કરે,જે અનેકરાહે મદદ કરી જાય
જીવનમાં નાકોઇઆશા કેઅપેક્ષા રાખે,એ ગુજરાતની શાન કહેવાય
કોઇપણ કામને શ્રધ્ધાથી કરતા,જીવનમાં કરેલકર્મને સાચવીને ચલાય
.....કર્મની પવિત્રરાહ પકડીને ચાલતા,ગુજરાતીઓના કર્મને પાવન કહેવાય.
ભણતરની નાકોઇ લાયકાત જગતમાં,શ્રધ્ધારાખીને કર્મકરતા સમજાય
મળેલમાનવદેહને પાવનરાહે લઈ જવા,વિદેશમાં આવી જીવનજીવાય
અમેરીકામાં ગુજરાતીઓની શાનછે,જેકરેલકર્મથી દુનીયામાંઓળખાય
દુનીયામાં પ્રભુનીકૃપાએ કર્મનીકેડી મળે,જે શ્રધ્ધાથી કર્મ કરાવી જાય 
.....કર્મની પવિત્રરાહ પકડીને ચાલતા,ગુજરાતીઓના કર્મને પાવન કહેવાય.
##############################################################
February 27th 2022

પવિત્ર કૃપા પ્રભુની

દુર્ભાગ્ય ને દુર કરવા આજે જ અજમાવો આ ચમત્કારિક ઉપાય, ભગવાન બૃહસ્પતિ કરશે  મેહર… –
.           પવિત્ર કૃપા પ્રભુની  

તાઃ૨૭/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપાએ સવારે,જગતમાં Morning મળી જાય
સમયનીસાથે ચાલતામાનવદેહને,દીવસમાંસાંજે Night મળીજાય
.....એ પાવનકૃપા પ્રભુની અવનીપર,જે માનવદેહને સમયે આપી જાય.
જગતમાં પવિત્રદેહ પરમાત્માનો,એ ભારતદેશને પવિત્ર કરીજાય
ભારતમાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય,જે પ્રભુની કૃપા કહેવાય
પવિત્ર દેવઅનેદેવીઓથી કૃપાકરી,હિંદુધર્મને પવિત્રરાહે લઈજાય
પવિત્રહિંદુ ધર્મછે જગતમાં,એ માનવદેહને ભક્તિરાહ આપીજાય
.....એ પાવનકૃપા પ્રભુની અવનીપર, જે માનવદેહને સમયે આપી જાય.
જીવને અનેકદેહથી સંબંધજગતમાં,માનવદેહએપવિત્રકૃપાએમળીજાય
માનવદેહના જીવને પવિત્રકૃપામળે પ્રભુની,જીવને મુક્તિઆપી જાય
જીવને મળેલમાનવદેહથી ઘરમાં ધુપદીપકરી,ભગવાનની પુંજા કરાય
પરમાત્માની પાવનકૃપા એમળેલદેહને,ભક્તિ કરતા દેહને મળી જાય  
.....એ પાવનકૃપા પ્રભુની અવનીપર, જે માનવદેહને સમયે આપી જાય.
############################################################
February 27th 2022

ભજનથી ભક્તિ

 gujarati bhajan lyric | Dharmik Topic | Page 3
.           ભજનથી ભક્તિ

તાઃ૨૬/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
               
પવિત્રપ્રેરણા મળે પરમાત્માની,મળેલ માનવદેહને સમયે સમજાઇજાય
પાવનકૃપાથી રાહમળે ભક્તોને,જે પવિત્ર ભજનથી ભક્તિકરાવી જાય
.....એ પવિત્રકૃપા ભગવાનની,જે ભારતદેશમાં દેહથી જન્મલઈ પધારી જાય.
જીવનેજન્મમળે અનેકદેહથી અવનીપર,માનવદેહ એપ્રભુનીકૃપાકહેવાય
કર્મનો સંબંધ મળેલદેહના જીવનેજ થાય,જે જન્મમરણથી મળતોજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી જગતમાં,એ પ્રભુના જન્મથી સમજાય
અનેક પવિત્રદેહથી પરમાત્માએ કૃપાકરી,જે માનવદેહપર કૃપાકરીજાય
.....એ પવિત્રકૃપા ભગવાનની,જે ભારતદેશમાં દેહથી જન્મલઈ પધારી જાય.
માનવદેહને સમયનો સંબંધ જીવનમાં,જે પ્રભુની કૃપાએ સમજાઈ જાય
શ્રધ્ધારાખીને પ્રભુને વંદનકરવા,પ્રથમ ભજન કરીને પ્રભુનીભક્તિ કરાય
મળે આશિર્વાદ પરમાત્માના મળેલદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાય
લાગણી માગણીને દુર રાખીને જીવતા,પ્રભુકૃપાએ અંતે મુક્તિ મળીજાય 
.....એ પવિત્રકૃપા ભગવાનની,જે ભારતદેશમાં દેહથી જન્મલઈ પધારી જાય.
============================================================
February 26th 2022

જન્મદીવસની શુભેચ્છા

.           .જન્મદીવસની શુભેચ્છા

તાઃ૨૬/૨/૨૦૨૨ (HappyBirthday Ved) પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રલાડલા વ્હાલા વેદને જન્મદીવસે,બાદાદાના આશિર્વાદ મળી જાય
પવિત્રપિતા રવિ સાથે વ્હાલીમમ્મી હિમા,સંગે ભાઈવિરનો પ્રેમમળીજાય
....આજે સંતજલારામ અને સાંઇબાબાને વંદનસંગે પ્રાર્થના,કે વેદપરકૃપા કરી જાય.
પપ્પામમ્મીના આશિર્વાદથી સંતાન વિરવેદને,જીવનમાં ભણતર મળીજાય
સમયનીસાથે ચાલતા આજે છોવર્ષ પુરાથાય,બાદાદાને ખુબ આનંદ થાય
મળેલ જીવનમાં બાળપણને સમજી ચાલતા,પાવનરાહે ભણતર મળી જાય
પવિત્રકૃપા પ્રભુની મળતાજ,માબાપના પ્રેમથી મળેલદેહને સુખ મળી જાય
....આજે સંતજલારામ અને સાંઇબાબાને વંદનસંગે પ્રાર્થના,કે વેદપરકપા કરી જાય.
ચીં.વેદના જન્મદીવસે આશિર્વાદથી પ્રાર્થના,કે પ્રભુતંદુરસ્ત જીવનઆપીજાય
માબાપના પવિત્રઆશિર્વાદ મળે,જે જીવનમાં ભણતરની પવિત્રરાહેલઈ જાય
દીપલફોઇ સંગે નિશીતફુઆના આશિર્વાદ મળે,જ્યાં જન્મ દીવસને ઉજવાય
જીવનમાં પાવનરાહમળે લાડલા વેદને,એ પરમાત્માની પવિત્રકૃપાએ મળીજશે
....આજે સંતજલારામ અને સાંઇબાબાને વંદનસગે પ્રાર્થના,કે વેદપરકૃપા કરી જાય.
################################################################# 
      મારા વ્હાલા દીકરા રવિ સંગે પત્નિ હીમાનો લાડલો દીકરો ચીં.વેદના આજે
જન્મદીવસ નીમિત્તે આ કાવ્યની રચના થઈ છે.તે આશિર્વાદથી બાઅનેદાદા તરફથી
સપ્રેમ ભેંટ.       (જન્મ તારીખઃ૨૬/૨/૨૦૧૬)
#################################################################
February 25th 2022

સમયસાથે રહેવુ

 રામ-સીતા અને રાવણ-મંદોદરીના સંબંધમાં હતું એક મોટું અંતર, સીતા-રામની જોડી આ કારણે છે આદર્શ
.           સમયસાથે રહેવુ

તાઃ૨૫/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમય સાથે ચલાય
નાકોઇની તાકાત અવનીપર મળેલદેહની,કે ના કોઇથી દુર રહેવાય
.....એ પ્રભુની પવિત્રકૃપા જગતમાં,જે શ્રધ્ધાથી ભક્તિ કરતા દેહને સમજાય.
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,એ સમયે કર્મથી મળતો જાય
માનવદેહ એ પાવનકૃપા પરમાત્માની,જે જન્મમળતા જીવનેસમજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી જગતમાંમળતો જાય
મળેલદેહને નાકોઇ સમજણ અડે,કેના જીવનમાં કોઇકર્મને સમજાય
.....એ પ્રભુની પવિત્રકૃપા જગતમાં,જે શ્રધ્ધાથી ભક્તિ કરતા દેહને સમજાય.
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે જીવનેમળેલ માનવદેહથીદેખાય
જીવને અનેકદેહનોસંબંધ જીવનમાં,માનવદેહનેજ કર્મનીકેડી મળીજાય
માનવદેહને સમયે બાળપણજુવાની,અને ઘડપણને સમયે અનુભવાય
સમયની સમજણ મળેલદેહને મળે,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુનેવંદનકરાય
.....એ પ્રભુની પવિત્રકૃપા જગતમાં,જે શ્રધ્ધાથી ભક્તિ કરતા દેહને સમજાય.
==============================================================
February 25th 2022

પ્રેમપકડી રાખજો

  🙏 જય શ્રી ગોપાલ 🙏 – મંડપ, મનોરથ, કિર્તન અને બિજી અનેક માહીતિઓ
.         .પ્રેમપકડી રાખજો

તાઃ૨૫/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની પવિત્રકૃપા મળે માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય
મળેલદેહને નાકોઇઆશાઅપેક્ષા અડીજાય,જ્યાં પવિત્રપ્રેમ મળી જાય
....એ પરમાત્માની પાવનકૃપા જીવનમાં મળતા,નાકોઇ તકલીફ અડી જાય.
શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુની ભક્તિ કરતા,પાવનરાહે જીવન જીવાય 
મળેલ માનવદેહને કર્મનો સંબંધઅડે,જે જીવને જન્મમરણથી મેળવાય
કુદરતની આ અજબલીલા અવનીપર,નાકોઇજીવથી સમયથી છ્ટકાય
પવિત્રપ્રેમ પરમાત્માનો મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રેમ પકડીને જીવાય
....એ પરમાત્માની પાવનકૃપા જીવનમાં મળતા,નાકોઇ તકલીફ અડી જાય.
માબાપનો પવિત્રપ્રેમ જીવનમાં સંતાન દઇ જાય,એ પવિત્રકૃપા કહેવાય
સંતાનને આશિર્વાદમળે માબાપના,જ્યાં પ્રેમપકડી પગેલાગી વંદનકરાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પ્રભુએ,જે દેવદેવીઓથી જન્મલઈજાય
ભારતની ભુમીને પવિત્ર કરી જગતમાં,જ્યાં પ્રેમપકડીને પ્રભુનેવંદનકરાય
....એ પરમાત્માની પાવનકૃપા જીવનમાં મળતા,નાકોઇ તકલીફ અડી જાય.
#############################################################
February 24th 2022

પ્રથમ પ્રેમ મળે

 Gujarati social series | અધુરો પ્રેમ (સંપૂર્ણ)
.           પ્રથમ પ્રેમ મળે

તાઃ૨૪/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જન્મથી મળેલ માનવદેહને અવનીપર,જીવનમાં કર્મનો સંગાથ મળી જાય
સમયની સમજણ મળીજાય જીવનમાં,એ પ્રભુકૃપાએ પ્રેમ મળતા મેળવાય
.....જગતમાં પવિત્રકૃપા પરમાત્માની છે,જે માબાપનો પ્રથમપ્રેમ મળે સમજાય.
અવનીપર સમયેજીવપર પ્રભુનીકૃપા થાય,એપવિત્રપ્રેમથી સંતાન જન્મીજાય
જીવનેમળેલદેહને કર્મનોસંબંધ સમયે,જે જીવને આગમનવિદાયથી મળીજાય
જન્મના સંબંધથી દેહ મળે જીવને,એ માબાપના પવિત્રપ્રેમથીજ અનુભવાય
દેહમળતા જીવને ઉંમર અડે,જે બાળપણજુવાનીઘડપણ સમયે મળતી જાય
.....જગતમાં પવિત્રકૃપા પરમાત્માની છે,જે માબાપનો પ્રથમપ્રેમ મળે સમજાય.
અનેકદેહથી જીવનુ અવનીપર આગમન થાય,માનવદેહ પ્રભુની કૃપાએ મળે
નિરાધારદેહ એપ્રાણીપશુજાનવર અને પક્ષીકહેવાય,જે સમયે જીવનેમળીજાય
મળેલ માનવદેહપર ભગવાનની પ્રેરણા થાય,જે સમયનીસાથે દેહને લઈજાય
જન્મમરણનો સંબંધ જીવને,જે ગતજન્મના દેહથી થયેલ કર્મથીજ મળતોજાય 
.....જગતમાં પવિત્રકૃપા પરમાત્માની છે,જે માબાપનો પ્રથમપ્રેમ મળે સમજાય.
################################################################

	
February 24th 2022

ભક્તિની શ્રધ્ધા

Swaminarayan Vadtal Gadi - Gönderiler | Facebook
.          .ભક્તિની શ્રધ્ધા

તાઃ૨૪/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,જે મળેલદેહથી સમજાય
જીવનાદેહને અવનીપર કર્મનોસંબંધ,એ જીવને જન્મમરણથી દેખાય
....પ્રભુની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુની ભક્તિ કરાય.
માનવદેહને પ્રભુકૃપાએ સમયસાથે ચાલતા,જીવનમાં સુખ મળીજાય
ના કોઇઅપેક્ષા ના કોઇઆશા રહે,એ પવિત્રરાહેજ દેહને લઈ જાય 
સ્વામીનારાયણ ભગવાનની ક્રૂપાએ,વડતાલમાં પવિત્રમંદીર થઈજાય 
શ્રધ્ધારાખીને મળેલદેહને પ્રભુની ભક્તિથી,પવિત્રરાહે જીવન જીવાય
....પ્રભુની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુની ભક્તિ કરાય.
જગતમાં પવિત્ર ભારતદેશ થયો,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મી જાય
શ્રધ્ધાથી ભક્તિની જ્યોત પ્રગટી,જે હ્યુસ્ટનમાં વડતાલધામ કરી જશે
વડતાલધામના શ્રધ્ધાળુ ભક્તોને,પ્રભુની પ્રેરણાએ નવુમંદીર બનીજશે
સ્વામીનારાયણ ભગવાનની પવિત્રકૃપાએ,ભક્તોને મંદીરમાં દર્શનથશે  
....પ્રભુની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુની ભક્તિ કરાય.
========================================================

	
February 23rd 2022

પ્રેમને પકડી રાખજો

 જય શ્રી ગણેશજી - Gujarat Nu Gaurav (ગુજરાત નુ ગૌરવ) | Facebook
.         .પ્રેમને પકડી રાખજો                      

તાઃ૨૩/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રકૃપા પરમાત્માની મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
મળેલ માનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,પ્રભુની પ્રેરણા થઈ જાય
....જીવનમાં પ્રભુની પુજા કરતા,મળેલદેહને પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
જીવનેજગતમાં અનેકદેહથી જન્મમળે,માનવદેહ એપ્રભનીકૃપા કહેવાય
સમયની સાથે ચાલવા મળેલદેહને,પ્રભુની પવિત્રકૃપા મળતા સમજાય
નાકોઇમાગણી જીવનમાં રખાય,જે મળેલદેહને સમયેકૃપાએ મળીજાય 
કુદરતની પાવનપ્રેરણા મળી જીવનમાં,એ પ્રેમને પકડીને ચલાવી જાય 
....જીવનમાં પ્રભુની પુજા કરતા,મળેલદેહને પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
મળેલદેહને શ્રધ્ધાથી જીવન જીવતા,જીવનમાં સરળરાહે સુખ મળીજાય
કુદરતની આજ લીલા અવનીપર,જે મળેલદેહને સમયની સાથે લઈજાય
જીવને મળેલદેહને ગતજન્મના દેહના,થયેલકર્મનોસંબંધ જન્મ આપીજાય
જગતમાં નાકોઇદેહથી દુરરહેવાય કે છટકાય,જે મળેલપ્રેમ કૃપા કરીજાય 
....જીવનમાં પ્રભુની પુજા કરતા,મળેલદેહને પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
***********************************************************

	
Next Page »