February 10th 2022

માનવતા મહેંકી

  
.           માનવતા મહેંકી

તાઃ૧૦/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતલીલાછે કુદરતની જગતમાં,જે મળેલદેહને અનેકરીતે અનુભવાય
સમયને સમજીને જીવનજીવતા,માનવદેહને પ્રભુની પવિત્રકૃપા મળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા મેળવાય,એ માનવદેહથી પવિત્રરાહે જીવન જીવાય.
જગતમાં ભગવાનની પવિત્રજ્યોત પ્રગટી,જે પ્રભુ અનેકદેહથી જન્મીજાય 
ભારતની ધરતીને હિંદુધર્મથી પવિત્ર કરી,જ્યાં દેવદેવીઓથી પધારી જાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,નાકોઇ દેહથી કદીદુર રહેવાય
એ પરમાત્માનીલીલા અવનીપર,જે મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજાય
.....પરમાત્માની પવિત્રકૃપા મેળવાય,એ માનવદેહથી પવિત્રરાહે જીવન જીવાય.
જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,જે ગતજન્મનાદેહના કર્મથીમળીજાય
અવનીપર અનેકદેહનો સંબંધજીવને,જેપ્રાણીપશુજાનવરપક્ષીનિરાધારકહેવાય
માનવદેહ એભગવાનની કૃપા કહેવાય,જે અનેકકર્મથી જીવન જીવાડી જાય
આ કુદરતની લીલા છે જે શ્રધ્ધાથી જીવતા દેહની માનવતા મહેંકાવી જાય 
.....પરમાત્માની પવિત્રકૃપા મેળવાય,એ માનવદેહથી પવિત્રરાહે જીવન જીવાય.
###############################################################

	
February 10th 2022

કેડી પવિત્રકલમની

 પરીક્ષામાં સફળતા માટે આ સરસ્વતી મંત્ર
.          કેડી પવિત્રકલમની

તાઃ૧૦/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

ભારતદેશમાં પ્રભુ દેવદેવીઓથી જન્મીજાય,એ હિંદુધર્મ પવિત્રકરી જાય
જગતમાં હિંદુધર્મની પવિત્રશાનકરી,જે ભારતદેશથી કૃપાએ પ્રસરી જાય.
....શ્રધ્ધાથી પરમાત્માએ લીધેલદેહની પુંજાકરતા,દેહથી પવિત્રરાહે જીવન જીવાય. 
પવિત્રકૃપામળે કલમની માતાસરવતીની,જે પવિત્રરાહે કલમથી રચનાથાય
માનવદેહને પરમકૃપા મળે માતાની,જે સમય સાથે મગજને પ્રેરણા થાય
કલાની પવિત્રમાતા હિંદુધર્મમાં,જે માનવદેહને પ્રેરણાથીરચના કરાવીજાય
થયેલ રચનાની ઓળખાણ થાય,જે કલમપ્રેમીઓને વાંચનથી આનંદથાય
....શ્રધ્ધાથી પરમાત્માએ લીધેલદેહની પુંજાકરતા,દેહથી પવિત્રરાહે જીવન જીવાય. 
માતાસરસ્વતી એ કલમનીકૃપાળુ માતા છે,જે પ્રેમથી રચના કરાવી જાય
અવનીપર માનવદેહને આનંદ મળે,જે માતાની કૃપાથીજ કલમને પકડાય 
જીવનમાં કલાની અનેક પવિત્રકેડીમળે,જે કલમસંગે કલાકારપણ થઈજાય
એ માતાની પવિત્રકૃપા જગતમાં,માનવદેહને અનેકકર્મથી આનંદઆપીજાય
....શ્રધ્ધાથી પરમાત્માએ લીધેલદેહની પુંજાકરતા,દેહથી પવિત્રરાહે જીવન જીવાય.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

	
February 10th 2022

પવિત્રપ્રેમ સમયથી

 ##બાળ કેળવણીમાં સમયનું મહત્વ##
.           પવિત્રપ્રેમ સમયથી

તાઃ૧૦/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતલીલા અવનીપર કળીયુગની,જગતમાં નાકોઇથીય દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
....એ જીવને દેહથી અવનીપર જન્મ મળતા,કર્મની કેડીને પકડીને ચલાય.
માનવદેહને પ્રભુની પવિત્રકૃપામળે,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
પવિત્રકૃપા પરમાત્માની મળે જીવનમાં,એ દેહની સમજણથી સમજાય
જીવને જન્મમળતા ઉંમરનોસંગાથમળે.પ્રભુકૃપાથી નાકોઇથીદુરરહેવાય
સમયને સમજીને ચાલતા જીવનમાં,પવિત્રપ્રેમનોસંગાથ દેહને મળીજાય 
....એ જીવને દેહથી અવનીપર જન્મ મળતા,કર્મની કેડીને પકડીને ચલાય.
પ્રેમ પકડીને વ્હેલા આવજો આંગણે,તો પરમાત્માનોસાથ મળી જાય
કુદરતની આ પવિત્રકૃપા અવનીપર,જે જીવનાદેહને સુખ આપી જાય
જીવનમાં લાગણી માગણીને દુર રાખતા,પ્રભુની પવિત્રકૃપા મળીજાય 
પવિત્રકર્મની રાહ મળે મળેલદેહને,જે જીવનમાં સમયનો સંગાથ મળે
....એ જીવને દેહથી અવનીપર જન્મ મળતા,કર્મની કેડીને પકડીને ચલાય.
############################################################