February 4th 2022

પ્રેરણામળે પ્રભુની

પીપળાના પાનમાં પ્રભુનો વાસ…! | શિક્ષણ સરોવર
.          પ્રેરણામળે પ્રભુની

તાઃ૪/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર પરમાત્માની પવિત્રકૃપાએજ,સમયે જીવને માનવદેહમળે
નિરાધારદેહના જીવને નાકર્મનોસાથમળે,માનવદેહને કર્મથી જીવાય
....એ પ્રભુનીકૃપામળે માનવદેહને,જે જીવનમાં પુંજાકરીને ભક્તિ કરીજાય.
જીવને સમયે જન્મથી દેહ મળે,જે જીવપર પરમાત્માની કૃપા થાય
અનેકદેહમાં માનવદેહપવિત્રકૃપા કહેવાય,નિરધારદેહથી બચાવીજાય
કુદરતની આલીલાછે અવનીપર,નાકોઇ જીવથી કદી છટકીનેજીવાય
જીવને કર્મનોસંબંધ પ્રભુનીકૃપાએ મળે,નાઆગમનવિદાયથી છટકાય
....એ પ્રભુનીકૃપામળે માનવદેહને,જે જીવનમાં પુંજાકરીને ભક્તિ કરીજાય.
માનવદેહને સમયનીસાથે ચાલતા,બાળપણ પછી જુવાનીને સમજાય
જુવાની એમળેલદેહને કર્મનીરાહઆપે,જે કર્મસાથે પ્રભુનીભક્તિકરાય
હિંદુધર્મ એ પવિત્રધર્મછે ભારતથી,જેમાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપકરી,પ્રભુના નામનીમાળાકરીનેપુંજાકરાય 
....એ પ્રભુનીકૃપામળે માનવદેહને,જે જીવનમાં પુંજાકરીને ભક્તિ કરીજાય.
############################################################
February 4th 2022

પાવનરાહ ભક્તિની

 રોજ બોલો આ વિષ્ણુમંત્ર, થશે ગ્રહદોષ શાંતિ અને મળશે અઢળક લક્ષ્મી લાભ. |  Online jindagi : जिंदगी कैसी है पहेली हाये कभी तो हसाये, कभी ये रुलाये
.          .પાવનરાહ ભક્તિની

તાઃ૪/૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
પ્રેમ પકડીને ચાલજો જીવનમાં,પરમાત્માની પવિત્રકૃપા મળીજશે
નાકોઇ માગણી કે અપેક્ષા રહેશે જીવનમા,એ સુખ આપી જાય
....સમયને નાપકડાય કોઇથી,શ્રધ્ધા ભક્તિથી પ્રભુકૃપાએ મળી જાય.
જીવને મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા,જે દેહને સમયે સમજાય
ગતજન્મના દેહનાકર્મ એકુદરતનીકેડી,એઅવનીપર સમયે લઈજાય
જીવનમાં સમયની સાથેજ ચાલતાદેહને,અનેકપવિત્રકર્મ કરાવીજાય
ભારતથી હિંદુધર્મની પવિત્રરાહ,પ્રભુ અનેકદેહથી જન્મીને પ્રેરીજાય
....સમયને નાપકડાય કોઇથી,શ્રધ્ધા ભક્તિથી પ્રભુકૃપાએ મળી જાય.
મળેલમાનવદેહથી નાકોઇઅપેક્ષાથી જીવવા,પ્રભુનીપ્રેરણા મળીજાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને ભક્તિકરતા,દેહપર પવિત્રપ્રેરણાથાય
જન્મમરણનો સંબંધ દેહનેકર્મથી,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાય
જીવને જન્મમરણથી દેહમળેધરતીપર,માનવદેહ પ્રભુનીકૃપાકહેવાય 
....સમયને નાપકડાય કોઇથી,શ્રધ્ધા ભક્તિથી પ્રભુકૃપાએ મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 4th 2022

મળીગયો પ્રેમ

The mother fell in love with her daughters father in law at ahmedabad | માતા દીકરીના ઘરે ડિલિવરી માટે રહેવા ગયા ને વેવાઈ સાથે પ્રેમ થઈ ગયો, જમાઈના મોત બાદ દીકરીને બીજે
.           .મળીગયો પ્રેમ

તાઃ૪/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
માનવદેહ એજીવનેમળે જેગતજન્મનાદેહથી,થયેકકર્મથી આગમન થાય 
પરમાત્માની કૃપાથી પવિત્રરાહ મળે,જે જીવનમાં પવિત્ર ભક્તિ કરાય
.....હિંદુધર્મની જ્યોત પગટી દુનીયામાં,જે ભારતમાં પ્રભુદેહથી જન્મી જાય.
જગતમાં જન્મમરણનો સંબંધ જીવને,એ સમયની સાથેજ રહેતા દેખાય
અવનીપરનુ આગમન જીવનુ થાય,જેગતજન્મના જન્મમરણથી મેળવાય
પ્રાણીપશુજાનવરઅને પક્ષી એનિરાધારદેહ,જેને નાકોઇ સમજ મળીજાય
પાવનકૃપા પ્રભુની જીવપર થાય,જે જીવને માનવદેહથી જન્મમળતોજાય
.....હિંદુધર્મની જ્યોત પગટી દુનીયામાં,જે ભારતમાં પ્રભુદેહથી જન્મી જાય.
મળેલમાનવદેહને પવિત્રરાહે લઈ જવા,જીવનમાં પ્રભુને વંદનકરી જીવાય
સમય સમજીને ચાલતા માનવદેહને,ઘરનામંદીરમાં સવારસાંજપુંજા કરાય
પવિત્ર નિખાલસપ્રેમમળે સંબંધીઓનો.જ્યાંશ્રધ્ધાથી પરમાત્માનેવંદનથાય
પવિત્રપ્રેમથી પાવનરાહ મળે દેહને,જે દેખાવની દુનીયાથી બચાવી જાય
.....હિંદુધર્મની જ્યોત પગટી દુનીયામાં,જે ભારતમાં પ્રભુદેહથી જન્મી જાય.
/////////////////////////////////////////////////////////////