February 11th 2022

પવિત્રરાહે જીવાય

 હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે  આશીર્વાદ | vastu tips on hanuman jayanti  
.        પવિત્રરાહે જીવાય

તાઃ૧૧/૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ માનવદેહને પ્રભુની પાવનકુપાએ,અવનીપરના આગમનને સમજાય
જીવનમાં પરમાત્માનો પવિત્રપ્રેમ મળે,જ્યાં શ્રધ્ધારાખીને ઘરમાં પુંજાકરાય
.....એ પવિત્રકૃપા ભગવાનની મળે જીવનમાં,નાકોઇ આશાકેઅપેક્ષા કદી રખાય.
જગતમાં ભગવાનની પવિત્રકૃપા,જે જીવનેમળેલ માનવદેહને કર્મકરાવીજાય
અવનીપરનુ આગમન એ કર્મનો સંબંધ,જે અવનીપર જન્મ મળતા દેખાય
પ્રભુનીકૃપા જગતમાં સમયેમળૅ જીવને,એ નિરાધારદેહથી જીવનેબચાવીજાય
પ્રાણીપશુજાનવરઅનેપક્ષી એનિરાધારદેહ છે,માનવદેહએ પ્રભુનીકૃપાકહેવાય
.....એ પવિત્રકૃપા ભગવાનની મળે જીવનમાં,નાકોઇ આશાકેઅપેક્ષા કદી રખાય.
જીવને દેહ મળતા આગમનનો અનુભવથાય,માનવદેહને સમયસાથે લઈજાય
કુદરતની આ પાવનરાહછે અવનીપર,જે જીવને માનવદેહ મળતા અનુભવાય
માનવદેહને પરમાત્માની કુપાએ સમજાય,જે મળેલદેહથી ધરમાં ભક્તિ કરાય
પ્રભુની પવિત્રકૃપા જીવને મળેલદેહપરથાય,જે અમ્તે જીવને મુક્તિ આપીજાય 
.....એ પવિત્રકૃપા ભગવાનની મળે જીવનમાં,નાકોઇ આશાકેઅપેક્ષા કદી રખાય.
=================================================================