February 8th 2022

પ્રેમાળ કૃપા મળી

આ 6 રાશિ ના લોકો પર શનિ મહારાજ ની વિશેષ કૃપા રહેશે, જીવન ના દુઃખ દૂર થશે,  મળશે ઘણી ખુશી - Jan Avaj News
.          પ્રેમાળ કૃપા મળી

તાઃ૮/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતલીલા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહને સમજાય
જીવને જન્મમળતા પ્રેમાળકૃપાએ માનવદેહમળે,નાકોઇ તકલીફઅડે
....એ પ્રભુનો પવિત્રપ્રેમ માનવદેહનેમળે,જે સમયે શ્રધ્ધાથીપુંજા કરાવી જાય. 
કુદરતની આ પવિત્રકૃપા જીવનાદેહપર,એ સમયે માનવદેહને દેખાય 
દેહને સંબંધ સમયનો એ બાળપણજુવાનીમાં પ્રેરણાથી જીવનજીવાય
બાળપણમાં ભણતરને સાચવતા,જીવનમાં પવિત્રરાહમળેસુખમેળવાય
મળેલદેહને સમયસાથે ચાલતા,પરમાત્માની કૃપાનો સાથ મળી જાય
....એ પ્રભુનો પવિત્રપ્રેમ માનવદેહનેમળે,જે સમયે શ્રધ્ધાથીપુંજા કરાવી જાય. 
ભગવાને દેવીઅનેદેવતાથી જન્મલઈ,ભારતદેશને હિંદુધર્મમાં પવિત્રકર્યો
જીવનમાં સમયે ઘરમાં ધુપદીપ કરીને,પુંજા કરવાથી પ્રેમાળ કૃપામળે
જીવને અવનીપર અનેકદેહથી આગમન મળે,માનવદેહ એકૃપાકહેવાય
સમયે દેહમળે જીવને જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી જન્મી જાય 
....એ પ્રભુનો પવિત્રપ્રેમ માનવદેહનેમળે,જે સમયે શ્રધ્ધાથીપુંજા કરાવી જાય. 
==========================================================

	
February 8th 2022

પવિત્રપ્રેમ પ્રભુનો

OHM ॐ AUM-SIVOHM: Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૨
.         .પવિત્રપ્રેમ પ્રભુનો

તાઃ૮/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને મળે માનવદેહ અવનીપર,એ પરમાત્માની કૃપા કહેવાય
અવનીપર જીવને દેહ મળે,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય 
....સમયની સાથે મળેલદેહને ચાલવા,પરમાત્માની પાવનરાહ મળી જાય.
અદભુતલીલાછે કુદરતની અવનીપર,જેમળેલદેહને કૃપાએ સમજાય
જીવનુ અનેકદેહથી જન્મથી આગમન થાય,નાકોઇથી દુર રહેવાય
પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મલીધો,ભારતમાં એકૃપાકહેવાય
સમયનો સંબંધમળે દેહને જીવનમાં,માનવદેહને સમજણથી દેખાય
....સમયની સાથે મળેલદેહને ચાલવા,પરમાત્માની પાવનરાહ મળી જાય.
પ્રભુનીકૃપાએ જીવનમાં સરળતામળીજાય,જે નિખાલસરાહે લઈજાય
માનવદેહથી પ્રભુકૃપાએજીવનમાંકર્મથાય,નાકોઇ ખરાબરાહે જીવાય
જીવનમાં લાગણીમોહને દુર રાખવા,શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરીજવાય
અનેકદેહથી પ્રભુએ જન્મલીધો ભારતમાં,એ દેવદેવીઓનીપુંજાકરાય
....સમયની સાથે મળેલદેહને ચાલવા,પરમાત્માની પાવનરાહ મળી જાય.
############################################################
February 8th 2022

પવિત્રપ્રેમ ભગવાનનો

પ્રભુને પામવા માટે પંડિતાઈ અને બુદ્ધિ કરતાં ભાવના-પ્રેમ-શ્રદ્ધા બળવાન છે! - Sandesh
.        .પવિત્રપ્રેમ ભગવાનનો

તાઃ૮/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં પવિત્રભુમી ભારતદેશની,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય
પાવનરાહે જીવનજીવવા પ્રભુને,ધરમાં ધુપદીપથી પુંજાકરતા કૃપા મેળવાય
.....જીવને માનવદેહ મળે ભારતમાં,જે ભગવાનની પવિત્રકૃપાએજ મળી જાય.
અનેકદેહનો સંબંધછે જીવનેધરતીપર,માનવદેહ નિરાધારદેહથી બચાવીજાય
જગતમાં પ્રાણીપશુજાનવર અને પક્ષી,એ નિરાધારદેહથી નાકોઇ કર્મકરાય
ભારતદેશથી હિંદુ ધર્મને પવિત્ર કરવા,અનેક દેહથી પરમાત્મા જન્મી જાય
મળેલદેહથી જીવનમાં શ્રધ્ધારાખીને પુંજા કરતા,જીવને પવિત્રરાહ મળીજાય
.....જીવને માનવદેહ મળે ભારતમાં,જે ભગવાનની પવિત્રકૃપાએજ મળી જાય.
કુદરતની આલીલા અવનીપર કહેવાય,એ પવિત્રહિંદુંધર્મ જગતમાં પ્રસરીજાય
પરમાત્મા એ દેવઅને દેવીઓના અનેકદેહથી,ભારતમાં દેહથી જન્મલઈ જાય
માનવદેહને પ્રેરણામળી જીવનમાં,જે શ્રધ્ધાભાવનાથી ધરમાંપુંજન કરાવીજાય
સમયનીસાથે ચાલતા દેહપર પ્રભુની કૃપાથાય,જે અંતેજીવને મુક્તિઆપીજાય
.....જીવને માનવદેહ મળે ભારતમાં,જે ભગવાનની પવિત્રકૃપાએજ મળી જાય.
================================================================

	
February 8th 2022

માબાપની પવિત્રકૃપા

 સાચા ઇશ્વરભક્તને બીજાઓનું દુઃખ જોઈને તેની આંખો માંથી દયાનું ઝરણું ફૂટી  નીકળે છે | નવગુજરાત સમય
         માબાપની પવિત્રકૃપા

તાઃ૮/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

હિંદુધર્મમાં પરમશક્તિશાળી ભાગ્યવિધાતા,સંગે વિધ્નહર્તાથી ઓળખાય
માતાપાર્વતી અને પિતા ભોલેનાથના,લાડલા દીકરા ગણપતિજી કહેવાય
....ંમાબાપના આશિર્વાદથી હિંદુ ધર્મમાં,પવિત્ર પ્રસંગમાં પ્રથમ પુંજા કરાય.
હિંદુધર્મમાં ગજાનંદ શ્રીગણેશથી વંદનકરતા,પરમકૃપા માનવદેહપર થાય
અવનીપર પ્રભુનીકૃપાએ જીવને માનવદેહમળે,જે પવિત્રકર્મ કરાવી જાય
ગણપતિજીને  ભાગ્યવિધાતાથીય પુંજાય,જે મળેલદેહને સુખ આપી જાય
ભારતદેશમાં પ્રભુઅનેકદેહથી જન્મી જાય,જે જીવનાદેહપર કૃપા કરીજાય
....ંમાબાપના આશિર્વાદથી હિંદુ ધર્મમાં,પવિત્ર પ્રસંગમાં પ્રથમ પુંજા કરાય.
જગતમાં રિધ્ધી સિધ્ધીના પતિથયા,નેસંતાન શુભ અને લાભથીઓળખાય
ગણપતિની પવિત્રકૃપા માનવદેહપર,જે માબાપની પવિત્રકૃપાથી મળીજાય
જીવને દેહમળે ગતજન્મના દેહથી થયેલકર્મથી,ના જીવથીકદી દુર રહેવાય
શ્રી ગણેશની પવિત્રકૃપા દેહનેમળતા,જીવને જન્મમરણથી મુક્તિ મળીજાય
....ંમાબાપના આશિર્વાદથી હિંદુ ધર્મમાં,પવિત્ર પ્રસંગમાં પ્રથમ પુંજા કરાય.
#############################################################