February 8th 2022

માબાપની પવિત્રકૃપા

 સાચા ઇશ્વરભક્તને બીજાઓનું દુઃખ જોઈને તેની આંખો માંથી દયાનું ઝરણું ફૂટી  નીકળે છે | નવગુજરાત સમય
         માબાપની પવિત્રકૃપા

તાઃ૮/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

હિંદુધર્મમાં પરમશક્તિશાળી ભાગ્યવિધાતા,સંગે વિધ્નહર્તાથી ઓળખાય
માતાપાર્વતી અને પિતા ભોલેનાથના,લાડલા દીકરા ગણપતિજી કહેવાય
....ંમાબાપના આશિર્વાદથી હિંદુ ધર્મમાં,પવિત્ર પ્રસંગમાં પ્રથમ પુંજા કરાય.
હિંદુધર્મમાં ગજાનંદ શ્રીગણેશથી વંદનકરતા,પરમકૃપા માનવદેહપર થાય
અવનીપર પ્રભુનીકૃપાએ જીવને માનવદેહમળે,જે પવિત્રકર્મ કરાવી જાય
ગણપતિજીને  ભાગ્યવિધાતાથીય પુંજાય,જે મળેલદેહને સુખ આપી જાય
ભારતદેશમાં પ્રભુઅનેકદેહથી જન્મી જાય,જે જીવનાદેહપર કૃપા કરીજાય
....ંમાબાપના આશિર્વાદથી હિંદુ ધર્મમાં,પવિત્ર પ્રસંગમાં પ્રથમ પુંજા કરાય.
જગતમાં રિધ્ધી સિધ્ધીના પતિથયા,નેસંતાન શુભ અને લાભથીઓળખાય
ગણપતિની પવિત્રકૃપા માનવદેહપર,જે માબાપની પવિત્રકૃપાથી મળીજાય
જીવને દેહમળે ગતજન્મના દેહથી થયેલકર્મથી,ના જીવથીકદી દુર રહેવાય
શ્રી ગણેશની પવિત્રકૃપા દેહનેમળતા,જીવને જન્મમરણથી મુક્તિ મળીજાય
....ંમાબાપના આશિર્વાદથી હિંદુ ધર્મમાં,પવિત્ર પ્રસંગમાં પ્રથમ પુંજા કરાય.
#############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment