February 13th 2022

પ્રભુના પ્રેમનીકૃપા

 Bhakti : કયા પાંચ કારણના લીધે શ્રીરામે ધરતી પર લીધો જન્મ, જાણો રામચરિત  માનસનું અદભુત વર્ણન | For what five reasons was Shri Ram born on earth  Learn the wonderful description of
.             પ્રભુના પ્રેમની કૃપા

તાઃ૧૩/૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં પરમાત્મા જન્મી જાય
મળેલ માનવદેહને શ્રધ્ધા રાખીને જીવતા,પ્રભુના પ્રેમની કૃપા થઈ જાય
.....અવનીપરનુ જીવનુ આગમન દેહથી,જે જીવને સમય સાથેજ મળતુ જાય. 
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે જીવનુ મળેલદેહથીજ આગમન થાય
અનેકદેહથી જીવનુઆગમન અવનીપર,એ પ્રભુની પવિત્રકૃપાએ મળીજાય
નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅનેપક્ષી કહેવાય,ના કોઇજ સમજણ રહે
માનવદેહ એ ગતજન્મના દેહના કર્મથીમળે,જે જીવનમાં સમજીને જીવાય
.....અવનીપરનુ જીવનુ આગમન દેહથી,જે જીવને સમય સાથેજ મળતુ જાય.
જીવનામળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,શ્રધ્ધારાખતા દેહપર પ્રભુકૃપાથાય
પરમાત્માનીકૃપાએ માનવદેહને પાવનરાહમળે,જ્યાં ઘરમાં પ્રભુનીપુંજાકરાય
જગતમાં માનવદેહને પ્રેરણા કરવા,ભગવાન ભારતદેશમાં જન્મ લઈ જાય
જન્મમરણણનો સંબંધ જીવના દેહને,જે અવનીપર દેહ મળતા કર્મ કરાય
.....અવનીપરનુ જીવનુ આગમન દેહથી,જે જીવને સમય સાથેજ મળતુ જાય.
###############################################################

	
February 13th 2022

વિશ્વાસ પ્રભુપર

પ્રાર્થના | magazine dharmlok PRAYER 02112017 | Gujarati News - News in  Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar
             વિશ્વાસ પ્રભુપર

તાઃ૧૩/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પવિત્રરાહે જીવનજીવાય,જ્યાં પ્રભુનીકૃપા મળી જાય
જીવનમાં સમયનીસાથે ચાલતા રહેતા,નાકોઇ આશાઅપેક્ષા અડી જાય
.....અવનીપર પરમાત્માની એ પવિત્રકૃપા,મળેલદેહને જીવનમાં સુખ આપી જાય.
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,માનવદેહ એ પ્રભુની કૃપાકહેવાય
જગતમાં નિરાધાર દેહ,એ પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી જન્મ લઈ જાય
માનવદેહ એ પરમાર્ત્માની કૃપાએ મળે,જે ગતજન્મના દેહનાકર્મથી મળે
જીવનમાં મળેલદેહને બાળપણજુવાની,અને ધડપણમળે એસમય કહેવાય
.....અવનીપર પરમાત્માની એ પવિત્રકૃપા,મળેલદેહને જીવનમાં સુખ આપી જાય.
માનવદેહને અવનીપર કર્મનો સંબંધ,પ્રભુની કૃપાએ પવિત્રજીવન જીવાય
શ્રધ્ધારાખીને પ્રભુની પુંજાકરાય,જે દેહને પવિત્રરાહ જીવનમાં આપીજાય
વિશ્વાસ રાખીને ઘરમાં પરમાત્માને,ધુપદીપથી પુંજા કરીનેજ વંદન કરાય
.....અવનીપર પરમાત્માની એ પવિત્રકૃપા,મળેલદેહને જીવનમાં સુખ આપી જાય.
==================================================================