May 31st 2022

પાવનકૃપાએ મળે

 પ્રાર્થના જેમ જેમ ઉચ્ચ ઉચ્ચ બનતી જાય તેમ તેમ પ્રભુની કૃપા નીચે ઊતરતી જાય | Dharmalok Magazine Amrut ni Anjali 23 December 2020 | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper ...
.             પાવનકૃપાએ મળે

તાઃ૩૧/૫/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં મળેલમાનવદેહને પરમાત્માની,પાવનકૃપા જીવનમાં મળી જાય
કુદરતની પવિત્રકૃપા સમયે માનવદેહને,જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
.....એ અદભુત કૃપા પ્રભુની કહેવાય,જે મળેલ માનવદેહને સમયથી સમજાય.
લાગણી માગણીને જીવનમાં દુરરાખી જીવતા,ના મોહમાયા અડી જાય
જ્ગતમાં નાકોઇનીય તાકાત કે સમયને,દુર રાખીને જીવન જીવી જાય
મળેલમાનવદેહને જીવનમાં પાવનરાહમળે,જે સમયસાથે દેહને લઈજાય
પરમાત્માની પવિત્રકૃપાથી જીવના દેહને,પવિત્ર કર્મનો સાથ મળી જાય
.....એ અદભુત કૃપા પ્રભુની કહેવાય,જે મળેલ માનવદેહને સમયથી સમજાય.
જગતમાં સુયદેવની પાવનકૃપાએ,સવારે પ્રભાતમળે સાંજે રાતમળી જાય
અદભુત કૃપાળુ સુર્યદેવછે જેમના પ્રભાતે દર્શનકરી અર્ચનાથી વંદનકરાય
મળેલમાનવદેહને પભુનીકૃપા,સમયનીસાથે લઈજાયઅંતે મુક્તિઆપી જાય
અવનીપરના જીવનાઆગમનવિદાયને,કૃપાએ જન્મમરણથી બચાવી જાય
.....એ અદભુત કૃપા પ્રભુની કહેવાય,જે મળેલ માનવદેહને સમયથી સમજાય.
################################################################

 

May 30th 2022

શ્રધ્ધાથી વિશ્વાસ મળે

 આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-35.png છે
.            .શ્રધ્ધાથી વિશ્વાસ મળે

તાઃ૩૦/૫/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     

અવનીપર મળેલ માનવદેહને કર્મનો સંબંધમળે,જે જીવન જીવાડી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,એ જીવનમાં પવિત્રરાહ આપી જાય
....એ ભગવાનની પવિત્રકૃપા છે,જ્યાં મળેલદેહને શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
જીવને અનેકદેહથી જન્મ મળે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહ મળે,સમયે માનવદેહ મળે
અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે જીવનુ અનેકદેહથી આગમનથાય
મળૅલ માનવદેહને જીવનમાં સમયની સમજણ પડે,જે પાવનરાહેલઈ જાય
....એ ભગવાનની પવિત્રકૃપા છે,જ્યાં મળેલદેહને શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
જન્મમરણનો સંબંધ એ મળેલદેહને,જગતમાં ના કોઇજ દેહથી દુર રહેવાય
પવિત્ર કૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
હિંદુધર્મની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈ જાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપથી પુંજા કરતા,વિશ્વાસથી પ્રભુનીકૃપા મળીજાય 
....એ ભગવાનની પવિત્રકૃપા છે,જ્યાં મળેલદેહને શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

May 30th 2022

જીવનની પવિત્રકેડી

 કોઈને કહ્યા વિના જ બુધવારે કરી લો આ ખાસ ઉપાય, ગણપતી બપ્પા ભરશે ધનથી ભંડાર… - મોજીલું ગુજરાત
.            .જીવનની પવિત્રકેડી

તાઃ૩૦/૫/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
         
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,જે જીવના મળૅલદેહને સમજાય
દુનીયામાં જીવને સમયે જન્મમળે,જે જીવનમાં કર્મનીરાહ આપીજાય
...ંમાનવદેહ એપરમાત્માનીકૃપા જીવપર,જે જન્મથી આગમનવિદાય આપી જાય.
જીવને અવનીપર માનવદેહમળે,જે મળેલદેહને કર્મનીરાહ આપી જાય
ગતજન્મના દેહથી થયેલ કર્મનોસાથ મળે,જીવને જન્મમરણ દઈ જાય
અનેકદેહથી જીવને સમયે આગમન મળે,જે પ્રભુનીકૃપાએ મળતોજાય
મળેલમાનવદેહને પભુનીકૃપાએ,જીવનમાં ભક્તિનીપવિત્રકેડી મળીજાય
...ંમાનવદેહ એપરમાત્માનીકૃપા જીવપર,જે જન્મથી આગમનવિદાય આપી જાય.
અવનીપર માનવદેહને કર્મનીકેડી મળે,એ પ્રભુનીપાવનકૃપાએ મેળવાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહર્થી જન્મીજાય
પવિત્ર દેવ અને દેવીઓથી જન્મ લઇ,મળેલદેહને પવિત્રકેડી આપીજાય
ભગવાનની પવિત્રકૃપા મળેલદેહપર,જે શ્રધ્ધાથી ભક્તિનીપ્રેરણાકરીજાય
...ંમાનવદેહ એપરમાત્માનીકૃપા જીવપર,જે જન્મથી આગમનવિદાય આપી જાય.
################################################################

	
May 29th 2022

પવિત્ર સમય

હોલિકા દહનનો કયો સમય યોગ્ય છે? આ રીતે કરો પૂજન | chitralekha
.           .પવિત્ર સમય

તાઃ૨૧/૫/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ  
                
જીવને અવનીપર માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
.....જગતપર હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે દેવદેવીથી જન્મ લઈ જાય.
ભારતદેશને પવિત્રદેશ કર્યો ભગવાને,જેમાનવદેહને પાવનરાહ દઈ જાય
જીવને અનેકદેહથી જન્મ મળે,જે જીવને સમયની સાથે આગમન થાય
જગતપર જીવને ગતજન્મનાદેહના કર્મનોસંબંધ,જે સમય સમજતાજીવાય
માનવદેહ એજ પવિત્રદેહ કહેવાય,જે પવિત્રસમયથી પ્રભુનીભક્તિ કરાય
.....જગતપર હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે દેવદેવીથી જન્મ લઈ જાય.
જીવને માનવદેહ મળે જે અનેકદેહથી બચાવી,જીવનમાં કર્મનીરાહ મળે
પવિત્રરાહે જીવન જીવવા માનવદેહથી.ભગવાનની ભક્તિ ઘરમાંજ કરાય
માનવદેહને પ્રભુની પવિત્રકૃપા મળે જીવનમાં,જે સત્કર્મનીરાહ આપીજાય
જગતપર જન્મમરણથી જીવનુ આગમનવિદાયથાય,નાકોઇજીવથી છટકાય
.....જગતપર હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે દેવદેવીથી જન્મ લઈ જાય.
==============================================================
May 29th 2022

પવિત્રપ્રેમાળ માતા

 કેવી રીતે થઇ હતી માં દુર્ગા ની ઉત્પત્તિ? – અચૂક વાંચજો આ આર્ટીકલ | Gujju Dhamal
.             પવિત્રપ્રેમાળ માતા

તાઃ૨૯/૫/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રજ્યોત પ્રગટાવી હિંદુધર્મની ભારતદેશથી.જ્યાં પ્રભુ અનેકજન્મ લઈજાય
જીવને મળેલ માનવદેહને પ્રભુની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
....અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના કર્મથીજ દેહ મળતો જાય.
ભારતદેશ એ પવિત્રદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપથી પુંજા કરતા,જીવનમાં પવિત્ર કૃપા મળતી જાય
અનેક પવિત્રમાતાએ દેહ લીધા છે,શ્રધ્ધાથી પુંજા કરતા પવિત્રપ્રેમ મળી જાય
સમયે માનવદેહને પ્રેરણા મળી દુર્ગામાતાની,જેમની શ્રધ્ધાથી ઘરમાં પુંજા થાય
....અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના કર્મથીજ દેહ મળતો જાય.
અવનીપર પ્રભુનીકૃપાએ જીવને દેહ મળે.એ કર્મનીકેડીથીજ સંબંધ આપી જાય
અનેક નિરાધાર દેહથી જન્મ મળે જીવને,માનવદેહ એપરમાત્માની કૃપા કહેવાય
શ્રધ્ધાથી ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,દુર્ગામાતાને વંદનકરતા કૃપા મળીજાય 
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ દેવઅનેદેવીઓની,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય 
....અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના કર્મથીજ દેહ મળતો જાય.
###################################################################
 

May 28th 2022

અંજનીનંદન

કેવી રીતે હનુમાનજી નો જન્મ થયો હતો ?, કોણ હતા પવનપુત્રની માતા અંજની, જાણો તેના વિશે... - Gujju Jankari
.            .અંજનીનંદન
તાઃ૨૮/૫/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માતા અંજનીના લાડલા દીકરા,બજરંગ બલી મહાવીર હનુમાન કહેવાય
પવિત્રરાહે જીવન જીવતા શક્તિશાળી,શ્રીરામના પવિત્ર ભક્ત થઈ જાય
....પરમશક્તિથી લંકાનુ દહન કરી,સીતામાતાને શોધી શ્રીરામને મદદ કરી જાય.
બજરંગબલી હનુમાન એ શક્તિશાળી,જે પવનદેવના પુત્ર પણ કહેવાય
પરમાત્માની પવિત્રકૃપાથી માતા અંજનીના,એ લાડલા સંતાન થઈ જાય
એ અજબશક્તિશાળી કહેવાય.જે શ્રીરામનાભાઈ લક્ષ્મણને બચાવી જાય
પર્વતને પકડીને ઉડીને સંજીવની લાવીને,શ્રીલક્ષ્મણને જીવન આપી જાય
....પરમશક્તિથી લંકાનુ દહન કરી,સીતામાતાને શોધી શ્રીરામને મદદ કરી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોતપ્રગટાવી ભારતદેશથી,જે દુનીયામાં પુંજનથીદેખાય
જીવને જન્મથી માનવદેહમળે એપ્રભુનીકૃપા કહેવાય,જે મુક્તિ આપીજાય
પવિત્ર હનુમાhને રામભક્તથી પુંજનકરાય,જે પવિત્રકૃપા ભક્તને મળીજાય
શ્રી હનુમાનને હિંદુધર્મમાં પવનપુત્ર,સંગે માતા અંજનીપુત્રથીય પુંજા કરાય
....પરમશક્તિથી લંકાનુ દહન કરી,સીતામાતાને શોધી શ્રીરામને મદદ કરી જાય.
################################################################
     
May 27th 2022

અદભુત કૃપા મળે

 આજે શુક્રવારના પરમ પવિત્ર દિવસે સંતોષી માતાની પરમ કૃપા આ રાશિના જાતકો પર બનશે
.            અદભુત કૃપા મળે

તાઃ૨૭/૫/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવનમાં પાવનરાહ મળે માનવદેહને,જે સમયેદેહથી સુખમેળવાય   
પરમાત્માની પાવનકૃપા જગતમાં,એજ મળેલદેહને કર્મ કરાવી જાય
....જીવને સમયની સાથે ચાલતા અવનીપર,માનવદેહ મળે એજ કૃપા કહેવાય.
જગતમાં દેહને જન્મમરણનો સંબંધ,જે આગમનવિદાયથીજ દેખાય
જીવને મળેલદેહ એપ્રભુનીકૃપા કહેવાય,એ ગતજન્મના કર્મથી મળે
અદભુતકૃપા પ્રભુની મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
પાવનકૃપા મળેલદેહનેમળે જીવનમાં,જ્યાં ઘરમાં ધુપદીપથીપુંજાથાય
....જીવને સમયની સાથે ચાલતા અવનીપર,માનવદેહ મળે એજ કૃપા કહેવાય.
માબાપની નાકોઇમાગણી અડે સંતાનને,જ્યાંપાવનરાહે જીવનજીવાય
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુનીપાવનકૃપા મળે,જે સુખઆપીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જ્યાં ભગવાન અનેકદેહથીજન્મીજાય
ભારતદેશની ધરતીનેજ પવિત્રકરી ભગવાને,જ્યાં પ્રભુ જન્મ લઈ જાય
....જીવને સમયની સાથે ચાલતા અવનીપર,માનવદેહ મળે એજ કૃપા કહેવાય.
*************************************************************
 

May 26th 2022

કૃપાળુ પવિત્ર સાંઇ

દિવસ દરમિયાન એક વખત બોલો સાંઇબાબા ના આ ૧૧ વચનો, પૂર્ણ થશે સંતાન પ્રાપ્તિ ની  ઈચ્છા તેમજ દૂર થશે તમામ મુશ્કેલીઓ... - ગુજરાતી ડાયરો
.           .કૃપાળુ પવિત્ર સાંઇ  

તાઃ૨૬/૫/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર માનવદેહ મળ્યો પાર્થીવ ગામમાં,જે પ્રભુની પાવનકૃપા કહેવાય 
જગતમાં માનવદેહ મળે જીવને,સંત શ્રી સાંઇબાબા પ્રભુની કૃપા થાય
....જે મળેલ માનવદેહને નાધર્મકર્મનો સંબંધ અડે,જે શ્રધ્ધાશબુરીથી સમજાય.
પવિત્ર ધર્મની જ્યોત પ્રગટાવવા પાર્થીવગામથી,સમયે શેરડીઆવી જાય
હિંદુધર્મની જ્યોત પ્રગટાવવા પ્રભુ અનેકદેહથી,ભારતમાં જન્મ લઇ જાય
શ્રધ્ધારાખીને પરમાત્માની ધુપદીપથી પુંજાકરાય,એ પ્રભુની કૃપા મેળવાય
મુસ્લીમ ધર્મએ પવિત્રધર્મ છે,જેમાં પ્રભુને અલ્લા પરવરદીગારથી વંદાય
....જે મળેલ માનવદેહને નાધર્મકર્મનો સંબંધ અડે,જે શ્રધ્ધા શબુરીથી સમજાય.
જીવને માનવદેહ મળે અવનીપર,એજ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
અવનીપર જીવનુઆગમન અનેકદેહથી થાય,જે સમયે જીવનેદેહ મળીજાય
પ્રભુની કૃપાએજ જીવને પ્રાણીપશુજાનવરસંગે પશુ,જે નિરાહારદેહ કહેવાય
માનવદેહને સમયે પ્રભુકૃપાએ સમયનો સંગાથમળે,એ પાવનરાહથી જીવાય
....જે મળેલ માનવદેહને નાધર્મકર્મનો સંબંધ અડે,જે શ્રધ્ધા શબુરીથી સમજાય..
પવિત્રકૃપાળુ સંતસાંઇબાબા શેરડી આવ્યા,જેમને દ્વારકામાઈનો સાથ મળ્યો
મળેલમાનવદેહથી પ્રેરણાકરવા બાબાકહે,શ્રધ્ધાથી અલ્લાઇશ્વરને વંદન કરાય
મળેલ માનવજીવનમાં કૃપા મળે,જીવનમાં નકોઇ આશા અપેક્ષા અડી જાય
એવા કૃપાળુ સાંઇબાબાને જીવનમાં,ૐ શ્રી સાંઈનાથાય નમઃથી વંદન કરાય
....જે મળેલ માનવદેહને નાધર્મકર્મનો સંબંધ અડે,જે શ્રધ્ધા શબુરીથી સમજાય.
################################################################
May 25th 2022

ભક્તિની પવિત્રશક્તિ

માતાજી ની આરતી | Saptswar
.         .ભક્તિની પવિત્રશક્તિ

તાઃ૨૫/૫/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપાએ ભારતદેશની,ધરતી હિંદુધર્મથી પવિત્ર થાય
ભગવાને હિંદુધર્મમાં દેવઅનેદેવીથી,ભારતમાં જન્મલીધો જેકૃપાકહેવાય
....ભારતદેશ એપવિત્રદેશ છે,જ્યાં પ્રભુ હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
મળેલ માનવદેહથી જીવનમાં શ્રધ્ધારાખીને,ઘરમાં પ્રભુની ભક્તિ કરાય
ભગવાનની પવિત્રકૃપાથી આશિર્વાદ મળે,જે જીવનમાં સુખ આપીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ જીવને જન્મમરણથી અનુભવાય
સમયની સાથે ચાલવા પ્રભુની ભક્તિકરતા,દેહને પવિત્રશક્તિ મળીજાય
....ભારતદેશ એપવિત્રદેશ છે,જ્યાં પ્રભુ હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
જીવને મળેલદેહને જગતમાં કર્મનોસંબંધ,જેજીવને જન્મમરણથી અનુભવાય
જીવનમાં શ્રધ્ધારાખીને પ્રભુની ભક્તિકરતા,માનવદેહને પવિત્રકૃપા મળીજાય
નામોહ માયાનો સંબંધ અડે દેહને,જીવનમાં ઘરમાંજ પ્રભુની ભક્તિજ કરાય
શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરતા,દેહને પવિત્રશક્તિમળે જે જીવનેમુક્તિઆપીજાય
....ભારતદેશ એપવિત્રદેશ છે,જ્યાં પ્રભુ હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
###############################################################

	
May 24th 2022

શ્રધ્ધાથી પુંજા

 જો તમને પણ મળવા લાગે આ પાંચ સંકેતતો સમજી જાવ તમારાં ઘરમાં થયો માઁ લક્ષ્મીજી નો પ્રવેશ. - We Gujjus
.            શ્રધ્ધાથી પુંજા   

તાઃ૨૪/૫/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
મળેલ માનવદેહની માનવતા પ્રસરે,જે અનેકદેહને પાવનરાહ આપીજાય
.....એ અદભુતકૃપા ભગવાનની જગતપર,જે મળેલદેહનો જન્મસફળ કરી જાય.
દુનીયામાં પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી,એ પવિત્રરાહની ભક્તિથી મળતી જાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરતા,પ્રભુનીકૃપાએ હિંદુમંદીર થઈ જાય
પવિત્ર શ્રધ્ધાથી માનવદેહને ભક્તિ કરતાજ,જીવનમાં સુખજ મળી જાય
.....એ અદભુતકૃપા ભગવાનની જગતપર,જે મળેલદેહનો જન્મસફળ કરી જાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,એ ગતજન્મના કર્મથી મળતો જાય
માનવદેહ એજ પ્રભુનીકૃપા જીવપર,જે અનેક નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી જન્મ લઈ જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે અવનીપર જન્મમરણથી મળતોજાય
.....એ અદભુતકૃપા ભગવાનની જગતપર,જે મળેલદેહનો જન્મસફળ કરી જાય.
***************************************************************

	
Next Page »