May 28th 2022

અંજનીનંદન

કેવી રીતે હનુમાનજી નો જન્મ થયો હતો ?, કોણ હતા પવનપુત્રની માતા અંજની, જાણો તેના વિશે... - Gujju Jankari
.            .અંજનીનંદન
તાઃ૨૮/૫/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માતા અંજનીના લાડલા દીકરા,બજરંગ બલી મહાવીર હનુમાન કહેવાય
પવિત્રરાહે જીવન જીવતા શક્તિશાળી,શ્રીરામના પવિત્ર ભક્ત થઈ જાય
....પરમશક્તિથી લંકાનુ દહન કરી,સીતામાતાને શોધી શ્રીરામને મદદ કરી જાય.
બજરંગબલી હનુમાન એ શક્તિશાળી,જે પવનદેવના પુત્ર પણ કહેવાય
પરમાત્માની પવિત્રકૃપાથી માતા અંજનીના,એ લાડલા સંતાન થઈ જાય
એ અજબશક્તિશાળી કહેવાય.જે શ્રીરામનાભાઈ લક્ષ્મણને બચાવી જાય
પર્વતને પકડીને ઉડીને સંજીવની લાવીને,શ્રીલક્ષ્મણને જીવન આપી જાય
....પરમશક્તિથી લંકાનુ દહન કરી,સીતામાતાને શોધી શ્રીરામને મદદ કરી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોતપ્રગટાવી ભારતદેશથી,જે દુનીયામાં પુંજનથીદેખાય
જીવને જન્મથી માનવદેહમળે એપ્રભુનીકૃપા કહેવાય,જે મુક્તિ આપીજાય
પવિત્ર હનુમાhને રામભક્તથી પુંજનકરાય,જે પવિત્રકૃપા ભક્તને મળીજાય
શ્રી હનુમાનને હિંદુધર્મમાં પવનપુત્ર,સંગે માતા અંજનીપુત્રથીય પુંજા કરાય
....પરમશક્તિથી લંકાનુ દહન કરી,સીતામાતાને શોધી શ્રીરામને મદદ કરી જાય.
################################################################