May 23rd 2022

હરહર મહાદેવ

 ભોલેનાથ ની કૃપા થી મોટી સફળતા પ્રાપ્ત થશે આ 5 રાશી ના જાતકો ને, જાણો આજ નું રાશિફળ - Deshi MOJ
.           .હરહર મહાદેવ

તાઃ૨૩/૫/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
પરમકૃપાળુ શક્તિશાળી શંકરભગવાન,વ્હાલથી હરહર મહાદેવ કહેવાય
હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતદેશથી,જે જટાથી પવિત્રગંગા વહાવીજાય
....એ માતા પાર્વતીના જીવનસાથી,અને એ પાર્વતીપતિ મહાદેવથી પુંજન કરાય.
ભારતનીભુમીને પવિત્રકરવા,પરમાત્માએ જન્મલીધો જે ભોલેનાથ કહેવાય
ભગવાને અનેકદેહથી જન્મલઈ,ધર્મની જ્યોતથી જીવને પાવનરાહે લઈજાય
પવિત્રકૃપાની કેડી પકડીને ચાલતા,હિમાલયની પુત્રી પાર્વતીને પરણી જાય
શ્રધ્ધારાખીને શંકરભગવાનની ભક્તિ કરતા,બમબમભોલે મહાદેવથી પુંજાય
....એ માતા પાર્વતીના જીવનસાથી,અને એ પાર્વતીપતિ મહાદેવથી પુંજન કરાય.
પવિત્રકૃપાળુ હિંદુધર્મમાંજ ભગવાન થયા,સોમવારે ૐનમઃ શિવાયથી પુંજાય
પવિત્ર પ્રેમ મળ્યો પત્નિપાર્વતીનો,એ સંતાન શ્રીગણેશ,કાર્તિકેય આપી જાય
દીકરી અશોક્સુંદરી જન્મી જાય,માનવદેહને હિંદુ ધર્મમાં ભક્તિકરી પુંજાથાય
ભગવાનને દેવદેવીઓથી જન્મલીધો,જે જીવને મળેલમાનવદેહનેસુખઆપીજાય
....એ માતા પાર્વતીના જીવનસાથી,અને એ પાર્વતીપતિ મહાદેવથી પુંજન કરાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મછે,જે ભારતમાં પ્રભુનાદેહથી જન્મલઈ પવિત્રકરીજાય
ભોલેનાથના પવિત્ર શ્રીગણેશ છે,જેમની હિંદુધર્મમાં દરેકપ્રસંગમાં પુંજા કરાય
શ્રી ગણેશ એ રીધ્ધી અને સિધ્ધીના પતિદેવ થયા,જે ભાગ્યવિધાતા કહેવાય
પવિત્ર સંતાનથયા જે શુભઅનેલાભથી ઓળખાય,જેની પવિત્રદેહથી પુંજાથાય
....એ માતા પાર્વતીના જીવનસાથી,અને એ પાર્વતીપતિ મહાદેવથી પુંજન કરાય.
################################################################

	
May 23rd 2022

સાથ સમયનો

વિશ્વાસ કોના ઉપર કરવો? અને કોના ઉપર ના કરવો? આજના સમયનો બહુ જટિલ પ્રશ્ન - Gujarati સમાચાર

.           .સાથ સમયનો

તાઃ૨૩/૫/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે પવિત્રરાહે જીવી જાય
જીવને ગતજન્મના કર્મથી દેહમળે,જે આગમન વિદાયથી મેળવાય
....પવિત્ર પ્રેરણા મળે અવનીપર મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય.
અજબકૃપા અવનીપર પરમાત્માની છે,જે જીવના દેહને મળતી જાય
પાવનરાહ મળે જીવના મળેલ દેહને,જે માનવદેહથી જન્મ લઈ જાય
જગતમાં હિંદુધર્મને પવિત્રકરવા,ભગવાન દેવદેવીઓથી જન્મ લઈજાય 
ભારતદેશની ધરતીને પાવન કરવા,ભગવાન અનેકદેહથી જન્મી જાય 
....પવિત્ર પ્રેરણા મળે અવનીપર મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય.
જીવને માનવદેહમળે એપ્રભુનીકૃપા કહેવાય,જે સમયનીસાથે લઈ જાય
જન્મમરણ એ જીવના દેહને મળે,ના કોઇથીય કદી દુર રહીને જીવાય
ભગવાનની પવિત્ર કૃપામળે જીવનમાં,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાકરાય
મળેલદેહને પ્રભુની પ્રેરણા મળે,જ્યાં જીવનમાં સમયનોસાથ મળી જાય
....પવિત્ર પ્રેરણા મળે અવનીપર મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય.
#############################################################