August 29th 2023
**********
. પ્રભુની અદભુત કૃપા
તાઃ૨૯/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અવનીપર સમયે અનેકદેહથી આગમનમળે,ના કોઇ જીવથી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં માનવ્દેહનેમળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
.....જીવને સમયે જન્મથી દેહમળે અવનીપર,માનવદેહ એ ભગવાનની કૃપાજ કહેવાય.
ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરતા માનવદેહપર,ભગવાનની કૃપાનો અનુભવ થાય
પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશપર કહેવાય,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાંજીવને જન્મથીમળેલ માનવદેહ,એ પ્રભુકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય
મળેલદેહથી શ્રધ્ધાથી પરમાત્માની,ઘરમાં ધુપદીપપ્રગટાવી દીવોકરી આરતીકરાય
.....જીવને સમયે જન્મથી દેહમળે અવનીપર,માનવદેહ એ ભગવાનની કૃપાજ કહેવાય.
જન્મમરણનો સંબંધ એ જીવનો કહેવાય,જે જીવના મળેલદેહના કર્મથી મેળવાય
પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં જન્મલઈ હિંદુધર્મની પ્રેરણાજ કરીજાય
અદભુતપ્રેરણા પરમાત્માની માનવદેહનેમળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
પવિત્રકૃપાએ સમયે જીવને અવનીપરથી,મુક્તિ આપીજાય જે પ્રભુકૃપાજ કહેવાય
.....જીવને સમયે જન્મથી દેહમળે અવનીપર,માનવદેહ એ ભગવાનની કૃપાજ કહેવાય.
#####################################################################
August 29th 2023
. પવિત્રરાહ મળેદેહને
તાઃ૨૯/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રઅદભુતકૃપા અવનીપર પરમાત્માની,એ ભારતદેશથી માનવદેહને મળી જાય
જીવને જન્મમરણનોસંબંધ જગતમાં,જે ગતજન્મના મળેલદેહના કર્મથીજ મેળવાય
.....ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
જગતમાં પરમાત્માની પવિત્રપ્રેરણા મળી,જે ભારતદેશથી હિંદુધર્મની પ્રેરણાકરીજાય
અવનીપર જીવને સમયે જન્મથી દેહમળે,પ્રભુની પવિત્રરાહે એ માનવદેહ મળીજાય
અનેકદેહથી જીવને અવનીપર આગમનમળે,માનવદેહએ નિરાધારદેહથી બચાવીજાય
મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રરાહ મળે,એજ દેહથી શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
.....ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
અવનીપર મળેલ માનવદેહથી નાકદી સમયનેપકડાય,કે નાકોઇથી સમયથીદુરરહેવાય
આ અદભુતકૃપા અવનીપર પરમાત્માનીજ કહેવાય,જે શ્રધ્ધાની ભક્તિથી બચાવીજાય
માનવદેહ એ ભગવાનની કૃપાકહેવાય,સમયે દેહને આજ અને આવતીકાલમળતીજાય
કુદરતની આજ પાવનકૃપા કહેવાય અવનીપર,જે મળેલ માનવદેહને પ્રેરણા કરી જાય
.....ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
***********************************************************************
August 28th 2023
. શ્રધ્ધાથી પ્રભુપુંજા
તાઃ૨૮/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં હિંદુધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે દેહને જીવનમાં સુખ આપી જાય
મળેલમાનવદેહને જીવનમાં સમયનોસાથ મળીજાય,એ માનવદેહને પવિત્રકર્મ દઈ જાય
.....આ અદભુતકૃપા ભગવાનનીજ કહેવાય,જે જીવના દેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
જીવને ભગવાનની પવિત્રકૃપા મળે સમયે,માનવદેહથી અવનીપર જન્મથી દેહમળીજાય
મળેલ દેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે મળેલદેહને સમયે જન્મમરણથી મુક્તિમળે
અવનીપર જીવનેઅનેકદેહથી જન્મમળે,માનવદેહ પ્રભુનીકૃપા કહેવાય જે સમયેસમજાય
અદભુતલીલા ભગવાનની અવનીપર કહેવાય,સમયે જીવને નિરાધારદેહથી બચાવીજાય
.....આ અદભુતકૃપા ભગવાનનીજ કહેવાય,જે જીવના દેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
જગતમાં જીવનાદેહને કર્મનો સંબંધ મળે,એ પરમાત્માની પાવનકૃપાજ જીવપર કહેવાય
હિંદુધર્મની પવિત્રકૃપામળે પવિત્ર ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્ર્દેહથી જન્મલઈ જાય
માનવદેહથીજીવનમાં શ્રધ્ધાથીભક્તિકરવા,ઘરમાં ધુપદીપ પ્રગટાવી દીવાથી આરતીકરાય
પરમાત્માની પવિત્રકૃપાએ દેહને ભક્તિરાહ મળતા,અંતે દેહના જીવને મુક્તિ મળી જાય
.....આ અદભુતકૃપા ભગવાનનીજ કહેવાય,જે જીવના દેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
#######################################################################
August 28th 2023
. નિખાલસ પ્રેમની રાહ
તાઃ૨૮/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની મળે જીવપર,જે સમયે જીવને જન્મથી માનવદેહ મળે
મળેલમાનવદેહને કર્મનીરાહ મળે,એ અવનીપર આગમનવિદાયથી અનુભવાય
....આ પવિત્રકૃપા ભગવાનની દેહપર કહેવાય,એજ નિખાલસ પ્રેમની રાહ આપી જાય.
મળૅ પવિત્રકૃપા માનવદેહને જીવનમાં,એ જીવને નિરાધારદેહથીય બચાવી જાય
જીવના દેહને સમયનો સંગાથ મળે,જે જીવને પવિત્રરાહેજ જીવન જીવાડીજાય
ભગવાનની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથીજન્મીજાય
માનવદેહને ભગવાનનો પવિત્રનિખાલસમળે,જે જીવને ભક્તિનીરાહ આપી જાય
....આ પવિત્રકૃપા ભગવાનની દેહપર કહેવાય,એજ નિખાલસ પ્રેમની રાહ આપી જાય.
અદભુતલીલા જગતમાં પરમાત્માની કહેવાય,જે સમયે દેહને અનુભવ આપી જાય
માનવદેહના જીવને જીવનમાં પ્રભુકૃપામળે,જીવનમાં નાકોઇઆશાઅપેક્ષાઅડીજાય
પરમાત્માપર શ્રધ્ધા રાખીને જીવન જીવવા,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરાય
મળે પ્રભુનીકૃપાએ જીવનમાં પવિત્રપ્રેમ,જે જીવના દેહને સુખ આપી જીવાડીજાય
....આ પવિત્રકૃપા ભગવાનની દેહપર કહેવાય,એજ નિખાલસ પ્રેમની રાહ આપી જાય.
######################################################################
August 26th 2023
@@@@@@@@@@
. સાથ શ્રધ્ધાનો
તાઃ ૨૬/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં અદભુત કૃપા ભગવાનની કહેવાય,માનવદેહથી શ્રધ્ધાથી વંદન કરાય
જીવને જન્મથી અનેકદેહનો સંબંધ અવનીપર,જે જીવના ગતજન્મનાકર્મથીમળે
.....પવિત્ર પરમાત્માની પ્રેરણામળે માનવદેહને,એ દેહને ભક્તિની પવિત્રરાહે લઈ જાય.
ભગવાનની પવિત્રકૃપા મળેદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજાથાય
અવનીપર અદભુતલીલા પરમાત્માની,જે જીવના મળેલદેહનેસમયે પ્રેરણાકરીજાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રહે,એ પરમાત્માની પવિત્રકૃપાએ અનુભવથાય
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
.....પવિત્ર પરમાત્માની પ્રેરણામળે માનવદેહને,એ દેહને ભક્તિની પવિત્રરાહે લઈ જાય.
ભગવાને પવિત્ર જન્મથી ભારતદેશને પવિત્રકર્યો,જે હિંદુધર્મથી પવિત્રદેશકહેવાય
હિંદુધર્મએ ભગવાનની કૃપાએ પવિત્રધર્મછે,જે જીવને જન્મમરણથી અનુભવથાય
જીવને અવનીપર જન્મથી દેહ મળે,જે દેહને જીવનમાં સમયનોસંગાથ મળીજાય
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
.....પવિત્ર પરમાત્માની પ્રેરણામળે માનવદેહને,એ દેહને ભક્તિની પવિત્રરાહે લઈ જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 26th 2023
%%%%%%
. પ્રેમથીજ પધારો
તાઃ૨૬/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવના મળેલદેહને પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી વંદન કરાય
પ્રાર્થના ભગવાનને શ્રધ્ધાથી પુંજા કરી,દેવઅનેદેવીઓને પ્રેમથીપધારોકહેવાય
.....પવિત્રકૃપાળુ પ્રભુ ભારતદેશમાં પવિત્રદેહથી,જન્મ લઈ દેશને પવિત્ર કરી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મની પ્રેરણામળેભારતથી,જ્યાં દેવઅનેદેવીઓથીજન્મીજાય
પવિત્રકૃપાળુ પ્રેરણામળે ભગવાનની માનવદેહને,જે ધરમાં શ્રધ્ધાથી પુંજાકરાય
અવનીપર જીવનેસમયે જન્મથી દેહમળે,એ ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
પરમાત્માનાદેહની પ્રેરણામળે ભારતદેશથી,જ્યાંભગવાન પવિત્રદેહથીજન્મીજાય
.....પવિત્રકૃપાળુ પ્રભુ ભારતદેશમાં પવિત્રદેહથી,જન્મ લઈ દેશને પવિત્ર કરી જાય.
મળેલ માનવદેહ જીવને જન્મથી મળે,જે પરમાત્માની પવિત્ર કૃપાએ મળીજાય
જીવનમાં સમય સમજીનેચાલતા મળેલદેહને,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
પરમાત્માનો પવિત્રપ્રેમ જીવનમાં પવિત્રરાહ આપીજાય,એ દેહનેસુખ મળીજાય
જીવનાદેહને ભગવાનનીકૃપાએ નાકોઇ અપેક્ષારહે,ના આશા કોઇ દેહથીરખાય
.....પવિત્રકૃપાળુ પ્રભુ ભારતદેશમાં પવિત્રદેહથી,જન્મ લઈ દેશને પવિત્ર કરી જાય.
####################################################################
August 25th 2023
. પવિત્રમાતાની કૃપા
તાઃ૨૫/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર હિંદુધર્મની જ્યોતપ્રગટાવી પરમાત્માએ,જે ભારતદેશને પવિત્રદેશ કરીજાય
પરમાત્માએ અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મલીધા,જે માનવદેહપર કૃપાકરીજાય
....અવનીપર જીવનેજન્મથી માનવદેહ મળે,પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં ભક્તિ કરાય.
ભારતદેશમાં ભગવાને હિંદુધર્મમાં દેવઅને દેવીઓથીજન્મલઈ,પવિત્રપ્રેરણાકરીજાય
પવિત્રકૃપા ભગવાનનીમળૅ માનવદેહને,તહેવારની પ્રેરણામળે જેજીવનમાં ઉજવાય
નવરાત્રીમાં પવિત્રમાતાના ગરબા ગવાય,અને હોળીના દીવસે લાકડાસળગાવાય
આ અદભુતકૃપા હિંદુધર્મની કહેવાય,સમયે પવિત્રમાતાની શ્રધ્ધાથીજ પુંજા કરાય
....અવનીપર જીવનેજન્મથી માનવદેહ મળે,પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં ભક્તિ કરાય.
દુર્ગામાતાને ૐહ્રીદુર્ગેદુર્ગે રક્ષ્મીસ્વાહાથીપુંજાય,કાળકામાતાનેૐક્રીકાલીયેનમઃથીપુંજાય
હિંદુધર્મમાં માતાના અનેકદેહથી જન્મલઈજાય,સમયે પવિત્રદેવથી ભગવાનજન્મીજાય
જગતમાં પવિત્રભારતદેશજ કહેવાય,જ્યાં ભગવાનહિંદુધર્મમાં અનેકદેહથીજન્મલઈજાય
અવનીપર મળેલમાનવદેહને હિંદુધર્મથી પ્રેરણામળે,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાય
....અવનીપર જીવનેજન્મથી માનવદેહ મળે,પ્ર,ભુની પવિત્રકૃપાએ જીવનમાં ભક્તિ કરાય.
************************************************************************
August 24th 2023
. પવિત્ર સુર્યદેવ
તાઃ૨૪/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રશક્તિશાળી ભગવાન,સુર્યદેવ કહેવાય જેપ્રત્યક્ષદર્શન આપી જાય
અવનીપર સુર્યદેવની કૃપાએ સવારઅનેસાંજ મળીજાય,જે દેહનેસમયસાથેલઇજાય
.....જીવના મળેલદેહથી સમયની સાથેજ ચલાય,જે પવિત્ર સુર્યદેવની કૃપાથી મળી જાય.
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે જીવનાદેહને કર્મનોસાથ આપીજાય
જીવને અવનીપર જન્મમરણનોસંબંધસમયે,એ જીવને આગમનવિદાયથીઅનુભવાય
ભગવાનની પવિત્રકૃપાએ હિંદુધર્મની પ્રેરણામળે,જે પવિત્ર ભારતદેશથી મળી જાય
ભારતદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મલઈજાય,જે ભક્તિની પ્રેરણાકરીજાય
.....જીવના મળેલદેહથી સમયની સાથેજ ચલાય,જે પવિત્ર સુર્યદેવની કૃપાથી મળી જાય.
પવિત્રશક્તિશાળીદેહ ભગવાનનો અવનીપરકહેવાય,જે સુર્યનારાયણદેહથી ઓળખાય
જગતમાં અવનીપર સુર્યદેવનીકૃપાએ,મળેલદેહને જીવનમાં સવારઅને સાંજ મળીજાય
મળેલદેહને કર્મનો સંબંધ જીવનમાં,એ જીવનાદેહને સવારઅને સાંજે કર્મ કરાવીજાય
પ્રત્યક્ષશક્તિશાળી ભગવાન સુર્યદેવ છે,જેમને પ્રભાતે વંદનઅનેદર્શનકરીઅર્ચનાકરાય
.....જીવના મળેલદેહથી સમયની સાથેજ ચલાય,જે પવિત્ર સુર્યદેવની કૃપાથી મળી જાય.
########################################################################
August 24th 2023
. જન્મદીવસની શુભેચ્છા
તાઃ૨૫/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે પરમાત્માની જીવનમાં,જે જન્મદીવસને પ્રેમથી ઉજવાય
મળેલદેહને પાવનકૃપામળૅ ભગવાનની,એ જીવને પવિત્રરાહે જીવાડીજાય
.....પવિત્રદીવસે હેપ્પી બર્થ ડેના ઉચ્ચારથી,મમ્મીપપ્પાના આશિર્વાદ મળી જાય.
અમારા વ્હાલાદીકરા રવિને પવિત્રરાહે જીવનજીવતા,પ્રભુનીકૃપા મળીજાય
જીવનમાં પવિત્રસાથ મળ્યો ચી.હિમાનો,જે જીવનમાં પત્નિથી પરણીજાય
પરમાત્માની પવિત્રકૃપાથી દુબઈથી,ચીંરવિનીપત્નિથઈ હ્યુસ્ટનમાઆવીજાય
અદભુતકૃપામળી પરિવારમાં પ્રભુની,જે રવિહિમાને પવિત્રરાહે જીવાડીજાય
.....પવિત્રદીવસે હેપ્પી બર્થ ડેના ઉચ્ચારથી,મમ્મીપપ્પાના આશિર્વાદ મળી જાય.
પવિત્રકૃપામળી માતાસરસ્વતીની જીવનમાં,જે પવિત્રરાહે જીવનજીવાડીજાય
પવિત્ર ભણતરનીરાહ મળી જીવનમાં,એ પ્રભુકૃપાએ લાયકાતે કર્મ કરીજાય
જીવનમાં પવિત્રઆશિર્વાદથી તનમનથી સુખમળીજાય,જે પવિત્ર્રરાહેલઈજાય
વ્હાલાદીકરા રવિને જન્મદીવસની શુભેચ્છાએ,કેકકાપીને હેપ્પીબર્થડે કહેવાય
.....પવિત્રદીવસે હેપ્પી બર્થ ડેના ઉચ્ચારથી,મમ્મીપપ્પાના આશિર્વાદ મળી જાય.
#################################################################
ચી રવિને તેના જન્મદીવસે પપ્પા અને મમ્મીના આશિર્વાદ સહિત બેન દીપલ
સહિત જમાઈ નીશીતકુમારના જય જલારામ કહેવાય.જન્મતારીખ ૨૫/૮/૧૯૮૫.
#################################################################
August 24th 2023
. શ્રધ્ધાનો પ્રભુનોપ્રેમ
તાઃ૨૩/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં જીવનાદેહને,સમયની સાથે કર્મ કરાવી જાય
અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,જીવને જન્મમરણથી અનુભવથાય
....પ્રભુની પવિત્રકૃપા હિંદુધર્મની,જેમાં પ્રભુભારતમાં અનેકપવિત્રદેહથી જન્મી જાય.
ભગવાનહિંદુધર્મમાં ભારતદેશમાં જન્મીજાય,જે જીવનાદેહને પવિત્રરાહે પ્રેરીજાય
પવિત્ર પ્રેરણાએ જીવને માનવદેહમળે,જે જન્મથી નિરાધારદેહથી બચાવી જાય
જગતમા નિરાધારદેહ એ જન્મથી મળે,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે
જીવનમાં મળેલદેહને નાકર્મનો સંબંધ જીવનમાં,કે ના કોઇજ અપેક્ષા સમજાય
....પ્રભુની પવિત્રકૃપા હિંદુધર્મની,જેમાં પ્રભુભારતમાં અનેકપવિત્રદેહથી જન્મી જાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
જીવને ભગવાનનીકૃપાએ સમયે જન્મથી દેહમળે,માનવદેહ એ પ્રભુકૃપાકહેવાય
માનવદેહથી જીવને જન્મમળે,એ પ્રભુનીપવિત્રકૃપા કહેવાય જેભક્તિઆપી જાય
જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરતા,માનવદેહને પ્રભુનો પવિત્રપ્રેમ મળીજાય
....પ્રભુની પવિત્રકૃપા હિંદુધર્મની,જેમાં પ્રભુભારતમાં અનેકપવિત્રદેહથી જન્મી જાય.
##################################################################