August 22nd 2023

અપેક્ષાનો અંધકાર

==========
.            અપેક્ષાનો અંધકાર

તાઃ૨૨/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને સમયે જન્મથી માનવદેહમળે અવનીપર,એ પાવનકૃપા પ્રભુની કહેવાય
મળેલદેહને કર્મનોસંબંધ સમયથી,જે ભગવાનની પવિત્રકૃપા જીવનજીવાડીજાય
....દેહને જીવનમાં સમયસાથે ચાલવા,કળીયુગ સતયુગથી દુરરહી નાઅપેક્ષા રખાય.
જીવનેસમયે અવનીપર આગમન મેળવવા,પ્રભુનાપ્રેમથી જીવને જન્મ મળીજાય
જગતમાં નાકોઇ જીવનાદેહથી દુરરહી જીવાય,કે કોઇઅપેક્ષારાખીજીવનજીવાય
અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવને જગતમાં પ્રસરાવીજાય
અવનીપર ભગવાનની પવિત્રપ્રેરણા થાય,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
....દેહને જીવનમાં સમયસાથે ચાલવા,કળીયુગ સતયુગથી દુરરહી નાઅપેક્ષા રખાય.
મળેલદેહને સમયે પરમાત્માની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને કર્મથી અનુભવાય
જગતમાં પવિત્રકૃપામળે ભગવાનની ભારતદેશથી,જ્યાં પ્રભુપવિત્રદેહથીજન્મીજાય
અનેક પવિત્રદેહથી ભારતદેશમાં પ્રભુજન્મીજાય,જે જગતમાં દેશને પવિત્રકરીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોતપ્રગટાવી માનવદેહપર,એઅપેક્ષાના અંધકારથીબચાવીજાય
....દેહને જીવનમાં સમયસાથે ચાલવા,કળીયુગ સતયુગથી દુરરહી નાઅપેક્ષા રખાય.
###################################################################