August 12th 2023

અદભુત સમય

 
.            અદભુત સમય
તાઃ૧૨/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
       
જીવનેજન્મથી માનવદેહ મળે એપ્રભુકૃપા કહેવાય,જે નિરધારદેહથી બચાવી જાય
અવનીપર અદભુતકૃપા પરમાત્માની જીવનાદેહને મળે,એ પવિત્રકર્મ કરાવી જાય
.....સમયની સમજણમળે જીવના માનવદેહને,જે પ્રભુનીકૃપાજ દેહને સમજણ આપીજાય.
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને જન્મમરણનો સંગાથમળીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ સમયે,એ પ્રભુનીકૃપાએ જીવન જીવાડી જાય
જગતમાં નાકોઇ દેહથી સમયને છોડાય,કે નાકોઇ દેહથી સમયથીદુર ર્રહીજીવાય
આપવિત્રકૃપા ભગવાનની કહેવાય જગતમાં,એ માનવદેહને સમયસાથે લઈ જાય
.....સમયની સમજણમળે જીવના માનવદેહને,જે પ્રભુનીકૃપાજ દેહને સમજણ આપીજાય.
જીવને જન્મથી માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના દેહના કર્મથી મળીજાય
જીવના મળેલદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભગવાનને વંદનકરાય
ભગવાનને હિંદુધર્મથી ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં પવિત્રદેહથીજ જન્મી જાય
પવિત્ર શ્રધ્ધાથી ઘરમાંધુપદીપ પ્રગટાવી,સમયે દીવોપ્રગટાવી પ્રભુની આરતી કરાય 
.....સમયની સમજણમળે જીવના માનવદેહને,જે પ્રભુનીકૃપાજ દેહને સમજણ આપીજાય.
######################################################################