August 1st 2023

સમયની સમજણ

 ***Sadhanathi Siddhi (Gujarati) | Exotic India Art***
.           સમયની સમજણ

તાઃ૧/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
       
જીવનમાં નાકોઇ દેહથી કદીસમયને પકડાય,પ્રભુનીકૃપાએ સમજીને જીવાય
જીવને ભગવાનની કૃપાએ જન્મથી માનવદેહમળે,જે કર્મકરાવી જીવાડીજાય
....આ અદભુતકૃપા ભગવાનની જગતપર કહેવાય,એ શ્રધ્ધાથી જીવતાદેહને મળતી જાય.
અવનીપર જીવનામળેલદેહને સમયનીસાથે ચાલતા,હિંદુધર્મની પ્રેરણામળી જાય
પવિત્રતહેવાર સમયેમળે જેશ્રાવણમાસ કહેવાય,એમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
માનવદેહને જીવનમાં સમયનો સંગાથમળે,જે પરિવારમાં પવિત્રપ્રેમ મળી જાય
ભગવાનની પવિત્રકૃપાથી દેહને,સમયની સમજણનો સાથ મળતા સુખમળીજાય
....આ અદભુતકૃપા ભગવાનની જગતપર કહેવાય,એ શ્રધ્ધાથી જીવતાદેહને મળતી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મની પ્રેરણા ભારતદેશથીમળે,એ ભગવાનનીકૃપાએ સમજાય
ભગવાને ભારતમાં અનેક પવિત્રદેહથી જન્મલીધા,જે પવિત્રભક્તિરાહ આપીજાય
મળેલદેહને જીવનમાં ઘરમાંભગવાનની,ધુપદીપપ્રગટાવી વંદનકરી આરતીઉતારાય
મળે પ્રભુકૃપાએ સમયનો સંગાથ જીવનમાં,નાકોઇ આશાઅપેક્ષા કદી અડી જાય 
....આ અદભુતકૃપા ભગવાનની જગતપર કહેવાય,એ શ્રધ્ધાથી જીવતાદેહને મળતી જાય.
####################################################################