August 7th 2023

પવિત્રપાવન કૃપા

  આજે વિનાયક ચતુર્થી ! શ્રાવણમાં ભગવાન શિવ અને ગણેશજીની પૂજા કરવાનો પાવન અવસર, જાણો મુહૂર્ત-પૂજા વિધિ | How to worship Lord Ganesha on Vinayaka Chaturthi day 
           પવિત્રપાવન કૃપા

તાઃ૭/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની અદભુત પવિત્રપાવનકૃપા મળે,જે જીવનમાં સુખ આપી જાય
મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,ના આશાઅપેક્ષા અડી જાય
.....પવિત્રરાહે શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરી,આરતી ઉતારી વંદન કરાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,ના કોઇજ જીવથી કદી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનામાનવદેહને,જે સમયે પ્રભુને પુંજી જાય
જગતમાં પવિત્ર ભારતદેશ પ્રભુકૃપાએ કહેવાય,જ્યાં પવિત્ર્દેહથીજન્મી જાય
ભગવાનની કૃપામળે જીવનાદેહને,જ્યાંશ્રધ્ધાથી ભગવાનનાદેહની પુંજાકરાય
.....પવિત્રરાહે શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરી,આરતી ઉતારી વંદન કરાય.
અવનીપર જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
અદભુતકૃપા મળે સમયે ભગવાનની દેહને,જ્યાં જીવનમાં પ્રભુનીભક્તિકરાય
જીવને માનવદેહ મળે જેગતજન્મનાદેહના કર્મથીમળે,જે સમયસાથેલઈ જાય
પવિત્રકૃપા મળે પરમાત્માની જીવને,જે સમયે માનવદેહને પવિત્રરાહેલઈજાય
 .....પવિત્રરાહે શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરી,આરતી ઉતારી વંદન કરાય.
******************************************************************