August 11th 2023

માતાનીકૃપા મળે

    *****માતપુર (તા. પાટણ) - વિકિપીડિયા*****   
             માતાનીકૃપા મળે

તાઃ૧૧/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રહિંદુધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરતા,જીવનમાં પવિત્ર દેવદેવીઓની કૃપા થાય
મળેલ માનવદેહને જીવનમાં સમયે,ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદનકરીઆરતીકરાય 
....પવિત્ર ભારતદેશમાં અનેક પવિત્રદેહથી,જન્મલેતા દેવદેવીઓની ઘરમાં પુંજા કરાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને જન્મથી મળેલદેહને સમજાય
ભગવાન અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય,જેમને દેવઅનેદેવીઓથી પુંજાય
માનવદેહને સમયનીસાથે ચાલતા,ઘરમાં પ્રભાતે ભગવાનની ધુપદીપથી પુંજાકરાય 
પરમાત્માની પવિત્રકૃપામળે જીવનમાં,જે મળેલદેહના પરિવારને પવિત્રરાહેલઈજાય
....પવિત્ર ભારતદેશમાં અનેક પવિત્રદેહથી,જન્મલેતા દેવદેવીઓની ઘરમાં પુંજા કરાય.
હિંદુધર્મએ પવિત્રધર્મ કહેવાય જેમાંપ્રત્યક્ષ,દેવઅનેદેવીઓની માળાથીમંત્રજાપકરાય
અનેક પવિત્રદેવીઓથી ભારતમાંજન્મલઈ,ભક્તોને શ્રધ્ધાથીપુંજાકરતા કૃપાકરીજાય
શ્રધ્ધાથી માતાને ધુપદીપકરી વંદનકરીને,સમયે પવિત્રમાતાનામંત્રનીમાળા જપાય
પવિત્રકૃપા મળે માતાની માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ઘરમાંજ ભક્તિકરાય
....પવિત્ર ભારતદેશમાં અનેક પવિત્રદેહથી,જન્મલેતા દેવદેવીઓની ઘરમાં પુંજા કરાય.
####################################################################
August 11th 2023

સમજણનો સાથ

 શ્રી શિવ બાવની | Shree Shiv Bavani
.           સમજણનો સાથ

તાઃ૧૧/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર જન્મથી જીવને દેહ મળે,એ માબાપની પવિત્રકૃપાજ કહેવાય
ગતજન્મના મળેલદેહના કર્મથી આગમન મળે,જ્યાં પરમાત્માનીકૃપા થાય
.....જીવને માનવદેહથી જન્મમળે અવનીપર,એ નિરાધારદેહથી બચાવી જાય. 
અદભુતકૃપા જગતમાં પ્રભુનીકહેવાય,જે જીવને આગમનવિદાયઆપીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ દેહનાજ કર્મથી મેળવાય 
માનવદેહને જીવનમાં સમજણનો સાથ મળે,જે પરમાત્માની કૃપાકહેવાય
ભગવાનની પવિત્ર પ્રેરણામળે ભારતદેશથી,દેહને પવિત્રભક્તિ આપીજાય
.....જીવને માનવદેહથી જન્મમળે અવનીપર,એ નિરાધારદેહથી બચાવી જાય. 
જગતમાં ભારતદેશજ પવિત્ર છે,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મલઈજાય
જીવનામળેલ માનવદેહને પ્રભુનીપ્રેરણામળે,જે દેહને સમયસાથેજીવાડીજાય
હિંદુધર્મએ જગતમાં પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાને જન્મલઈ આવીજાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી પ્રભુનીઆરતીકરાય
.....જીવને માનવદેહથી જન્મમળે અવનીપર,એ નિરાધારદેહથી બચાવી જાય. 
મળેલ માનવદેહને ભગવાનની કૃપામળે,જ્યાં શ્રર્ધ્ધાથી સમયે ભક્તિ કરાય
ભગવાને અવનીપર દેવદેવીઓથી જન્મલઈ,માનવદેહને સમયે પ્રેરણા મળે
જીવને સમયે જન્મમરણનો સંગાથ મળે,જે ગતજન્મનાદેહનાજ કર્મથી મળે
મળેલદેહને જીવનમાં સમયનો સંગાથ મળે,જે મળેલદેહને ઉંમર આપીજાય
.....જીવને માનવદેહથી જન્મમળે અવનીપર,એ નિરાધારદેહથી બચાવી જાય.
**************************************************************