June 30th 2021
. .પ્રભુના પ્રેમની ગાથા
તાઃ૩૦/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલદેહને થયેલકર્મનો સંબંધ જીવનમાં,જે સમયસાથે સમજાય
માનવદેહને અવનીપર અનેકકર્મની કેડીમળે,જ્યાં પરમાત્માની કૃપાથાય
....શ્રધ્ધારાખી પ્રભુની પુંજા જીવનમાં કરતા,પ્રભુના પ્રેમની ગાથાજ મળી જાય.
અજબલીલા જગતપર પરમાત્માની,જે અનેકકર્મથી માનવદેહથી જીવાય
પ્રભુનો પવિત્રપ્રેમ મળે જીવનમાં,એ મળેલ દેહને પવિત્રકર્મથીજ દેખાય
પાવનરાહે જીવન જીવતા મળેલદેહને,પરમાત્માની પાવનકૃપા મળી જાય
જીવને મળેલદેહપર પરમાત્માનીકૃપામળે,જે જીવનો જન્મસફળ કરી જાય
....શ્રધ્ધારાખી પ્રભુની પુંજા જીવનમાં કરતા,પ્રભુના પ્રેમની ગાથાજ મળી જાય.
સમયને પારખી જીવનમાં પવિત્રકર્મકરતા,નાકોઇ આફતઆશા અડી જાય
પ્રભુકૃપાએ મળેલદેહના જીવનમાં,પવિત્રરાહે જીવનમાં સુખસાગર વહીજાય
આવી આંગણે પવિત્રપ્રેમ મળે દેહને,જે પરમાત્માની કૃપાથીજ આવી જાય
મળેલદેહને જીવનમાં કૃપા મળે પ્રભુની,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરાય
....શ્રધ્ધારાખી પ્રભુની પુંજા જીવનમાં કરતા,પ્રભુના પ્રેમની ગાથાજ મળી જાય.
===========================================================
June 30th 2021
@@
@@
. .મળે કૃપા માતાની
તાઃ૩૦/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને પુંજન કરીને વંદન કરતા,માતાના આશિર્વાદ મળી જાય
પરમકૃપાળુ માતા હિંદુ ધર્મમાં ભારતમાં,મને મમ્મીનોપ્રેમ મળતો થાય
....એ પવિત્રકૃપા વિષ્ણુ ભગવાનની મળે,સાથે માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
જગતમાં પવિત્ર હિંદુ ધર્મ છે,જે પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય
પ્રભુની આપવિત્રકૃપા હિંદુધર્મમાં છે,જે અનેકસ્વરૂપે દર્શન આપી જાય
મળેલ માનવદેહને સરળ જીવનની રાહ મળે,એજ માતાનો પ્રેમ કહેવાય
ધનલક્ષ્મીમાતાની શ્રધ્ધાથી પુંજાકરતા,માનવદેહના જીવનમાંસુખમળીજાય
....એ પવિત્રકૃપા વિષ્ણુ ભગવાનની મળે,સાથે માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
પરમકૃપાજ મળે માતાની,જે જીવને મળેલ દેહને સુખસાગરમાં લઈ જાય
પરમપ્રેમાળ માતા હિંદુ ધર્મમાં,જે શ્રધ્ધા રાખીને વંદન કરતા અનુભવાય
તનઅનેમનને શાંંતિ મળે જીવનમાં,જ્યાં માતાનીકૃપાએ ધનની કૃપા થાય
લક્ષ્મીમાતાના પવિત્ર શ્લોકના સ્મરણથી,મળેલદેહપર પાવનકૃપા થઈ જાય
....એ પવિત્રકૃપા વિષ્ણુ ભગવાનની મળે,સાથે માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
###############################################################
June 29th 2021
***
***
. .ભાગ્યવિધાતા શ્રીગણેશ
તાઃ૨૯/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમશક્તિશાળી હિંદુ ધર્મમાં,એ માતા પાર્વતીના લાડલાસંતાન કહેવાય
પવિત્રપ્રેમ પિતાનોમળ્યો જીવનમાં,જગતમાં ભાગ્યવિધાતા શ્રીગણેશ થાય
....જીવને મળેલદેહથી પુંજનકરતા,માબાપની કૃપાથી એ વિઘ્નવિનાયક થઈ જાય.
માનવદેહને પવિત્રરાહ આપેજીવનમાં,જ્યાં શ્રધ્ધાથી શ્રીગણેશની પુંજાથાય
જગતમાં એ ભોલેનાથના પવિત્રસંતાન છે,જેને માતા પાર્વતીની કૃપા થાય
પવિત્ર હિંદુ ધર્મમાં જગતમાં,એપરમાત્માની કૃપાએ ભાગ્યવિધાતા કહેવાય
નાકોઇ અપેક્ષાઆશા રહે જીવનમાં,એ રિધ્ધીસિધ્ધીના પતિથી ઓળખાય
....જીવને મળેલદેહથી પુંજનકરતા,માબાપની કૃપાથી એ વિઘ્નવિનાયક થઈ જાય.
જીવને ગતજન્મના થયેલકર્મથી દેહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા થાય
માનવદેહને ભગવાનની કૃપા મળે,જેસમયની સાથે ચાલતા સત્કર્મને કરાય
અદભુતકૃપા પિતા શંકર ભગવાનની,સંગે માતા પાર્વતીની પવિત્રકૃપા થાય
પરિવારમાં શ્રીગણેશને ભાઈ કાર્તિકેય મળે,બહેન અશોકસુંદરી આવી જાય
....જીવને મળેલદેહથી પુંજનકરતા,માબાપની કૃપાથી એ વિઘ્નવિનાયક થઈ જાય.
================================================================
June 28th 2021
@@
@@
. .માબાપના આશિર્વાદ
તાઃ૨૮/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા જગતપર,અબજો વર્ષોથી સમયસાથે ચાલી જાય
પરમ શક્તિશાળી પરમાત્મા અવનીપર,અનેકદેહથી ભારતમાં જન્મીજાય
....એ પવિત્રદેશ અવનીપર પ્રભુની પાવનકૃપાથી,હિંદુધર્મમાં પુંજાથી સમજાય.
અવનીપરનુ આગમન એ જીવને,ગતજન્મના કર્મથી દેહ મળતાજ દેખાય
માનવદેહ મળે જ્યાં માબાપનો પવિત્રપ્રેમ થાય,એ સંતાનથી જન્મીજાય
જન્મ મળતા જીવને દેહ મળે,જે મળેલદેહને ઉંમરના સંબંધથી મેળવાય
સંતાનને જીવનમાં પવિત્રરાહ મળૅ,જ્યાં માબાપના આશિર્વાદ મળીજાય
....એ પવિત્રદેશ અવનીપર પ્રભુની પાવનકૃપાથી,હિંદુધર્મમાં પુંજાથી સમજાય.
જીવનમાં પ્રેમનો સંબંધ મળેલદેહને,જે અનેકરાહે પ્રેમ દેહને મળતો જાય
પ્રેમની અનેક કેડી ધરતીપર મળે,એ નિખાલસ,પવિત્ર,સ્વાર્થથી મેળવાય
પવિત્રપ્રેમ મળે વડીલના જીવનમાં,સંગે નિખાલસ સંબંધીનાપ્રેમ મળીજાય
કળીયુગની હવામાં સમજીને જીવતા,દેખાવનો પ્રેમપણ જીવને જકડી જાય
....એ પવિત્રદેશ અવનીપર પ્રભુની પાવનકૃપાથી,હિંદુધર્મમાં પુંજાથી સમજાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
June 28th 2021
. .પ્રેમની લીલા
તાઃ૨૮/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલા સમયની અવનીપર,જે મળેલ સમયથી પ્રેમને પકડી જાય
મળેલમાનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં નામોહમાયા અડી જાય
....કુદરતની આકૃપા ધરતીપર,જે સમયે કળીયુગની લીલા દેહને અડી જાય.
જીવને સંબંધઅવનીપર મળે દેહથી,એગતજન્મના થયેલ કર્મથી મેળવાય
અવનીપર અનેકદેહથી જીવનુ આગમનથાય,માનવદેહએકૃપાથી મળીજાય
પરમાત્માની પવિત્રકૃપા જીવના દેહપર,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુનીપુંજા કરાય
જગતપર અનેક પ્રેમની રાહ છે,જે માનવદેહને સમયે મળતા અનુભવાય
....કુદરતની આકૃપા ધરતીપર,જે સમયે કળીયુગની લીલા દેહને અડી જાય.
પવિત્રલીલા પ્રેમની જગતપર,જે પ્રાણી,પશુ,જાનવર,મનુષ્યને મળી જાય
નિખાલસ ભાવનાથી જીવનજીવતા,અનેકપ્રેમ સાથે પ્રભુનો પ્રેમ મેળવાય
જીવને મળૅળ માનવદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં પુંજા કરીને વંદન કરાય
માનવદેહને પવિત્ર ધર્મનીરાહ હિંદુ ધર્મમાં મળે,જે પવિત્રકર્મથી મેળવાય
....કુદરતની આકૃપા ધરતીપર,જે સમયે કળીયુગની લીલા દેહને અડી જાય.
###########################################################
June 27th 2021
**
**
. .પવિત્ર કૃપાળુ માતા
તાઃ૨૭/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જે હિંદુધર્મમાં દેહથી જન્મી જાય
પાવનકૃપા એ માનવદેહ પર,એ પ્રભુએ લીધેલદેહ દેવદેવીઓથી પુંજાય
...એ પવિત્રકૃપા હિંદુ ધર્મ પર,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
અનેકદેહથી જન્મલીધો ભગવાને,જેમાંપવિત્રદેવ અને દેવીથી ઓળખાય
જીવને મળેલ માનવદેહ અનેકધર્મથી,પરમાત્માની શ્રધ્ધાથીપુંજા કરીજાય
હિંદુધર્મમાં પ્રભુએ જન્મલીધો ભારતમાં,જે જીવના જન્મનેસફળ કરીજાય
પવિત્ર સ્વરૂપ માતાના લીધાસમયે,એ હિંદુધર્મના અનેકમંદીરથી દેખાય
...એ પવિત્રકૃપા હિંદુ ધર્મ પર,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
સમયની સાથે ચાલતા માનવદેહને,દેવ અને દેવીઓની કૃપા મળી જાય
શ્રધ્ધાથી માતાના દેહને વંદન કરતા,માતાની પવિત્રકૃપા દેહથી મેળવાય
પવિત્રશક્તિશાળી માતા દુર્ગાનો દેહલીધો,જે પવિત્રકર્મનીકેડી આપીજાય
ૐ હ્રીમ દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદનકરતા,પરમકૃપા માતાનીમળી જાય
...એ પવિત્રકૃપા હિંદુ ધર્મ પર,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
############################################################
June 27th 2021
@
@
. .નિખાલસપ્રેમની પકડ
તાઃ૨૭/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને સંબંધ સમયનો જીવનમાં,જે અનેકરાહે જીવનમાં દેહને સમજાય
કુદરતની આ લીલા અવનીપર મળે દેહને,એ અનેકકર્મના બંધનથી મેળવાય
...અદભુતકૃપા એ નિખાલસપ્રેમને પકડીને ચાલતા,પ્રભુકૃપાએ પવિત્રજીવન જીવાય.
જીવનેજગતપર મળેલદેહના કર્મનોસંગાથ,જે સમયસંગે ચાલતા દેહ મળીજાય
પાવનરાહ મળે દેહને અવનીપર સમયસંગે,એ મળેલદેહની માનવતા કહેવાય
જગતપર નાકોઇજ દેહની તાકાત છે જીવનમાં,જે પરમાત્માથી દુર લઈ જાય
એસમયને સમજી ચાલતા માનવદેહને,કુદરતની પવિત્રકૃપા જીવનમાં મેળવાય
...અદભુતકૃપા એ નિખાલસપ્રેમને પકડીને ચાલતા,પ્રભુકૃપાએ પવિત્રજીવન જીવાય.
શ્રધ્ધારાખીને મળેલદેહથી જીવનમાં કર્મકરાય,જે સરળજીવનનીરાહ આપીજાય
માગણી મોહને દુર રાખતા મળેલ દેહપર,પરમાત્માની પવિત્રકૃપાજ થઈ જાય
અવનીપર જીવનેમળેલદેહને સમયસાથે ચાલવા,પ્રભુકૃપા પવિત્રરાહ આપીજાય
માનવજીવનની જ્યોત પ્રગટે ધરતીપર,જે અનેકદેહોને પવિત્રપ્રેમથી મળી જાય
...અદભુતકૃપા એ નિખાલસપ્રેમને પકડીને ચાલતા,પ્રભુકૃપાએ પવિત્રજીવન જીવાય.
################################################################
June 26th 2021
***
***
. .સત્કર્મનો સંગાથ
તાઃ૨૬/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને સમયનીસાથે ચાલવા,જીવનમાં અનેકરાહે પ્રભુનીપ્રેરણા થાય
પવિત્રસંત જલારામની પાવનકૃપાએ,પરમાત્માના પ્રેમથી જીવનમાંકર્મથાય
...એ સત્કર્મનોસંગાથ કહેવાય,જે જીવનમાં પવિત્રરાહે જગતમાં પ્રેરણા કરી જાય.
જીવને અનેક દેહનો સંબંધ અવનીપર,જે પશુપક્ષીપ્રાણીમનુષ્યથી મેળવાય
નાકોઈજ દેહનોસંબંધ જીવને,જે ગતજન્મનાદેહથી થયેલકર્મથીજ મળીજાય
પરમાત્માની પ્રેરણા મળે દેહને,જે માનવદેહના જીવનમાં પ્રેભુનીપુંજા કરાય
અનેકદેહને અન્નદાનથી પવિત્રપ્રેરણા કરી,જલારામ એ પવિત્રસંત થઈ જાય
...એ સત્કર્મનોસંગાથ કહેવાય,જે જીવનમાં પવિત્રરાહે જગતમાં પ્રેરણા કરી જાય.
વિરપુરગામમાં જન્મલીધો જેજલારામ કહેવાય,જીવનમાં પવિત્રકર્મ કરી જાય
નાકોઇ અપેક્ષા કે નાકોઇ આશા કદી રખાય,એ ધાર્મિક જીવનથી જીવાય
જગતમાં એહિંન્દુધર્મને પવિત્રરાહે દોરતા,ભારતદેશમાં પ્રભુની પાવનકૃપાથાય
અનેકદેહથી પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જેમની ભગવાનથી પુંજા કરાય
...એ સત્કર્મનોસંગાથ કહેવાય,જે જીવનમાં પવિત્રરાહે જગતમાં પ્રેરણા કરી જાય.
##################################################################
June 26th 2021
. .પકડેલ પ્રેમ
તાઃ૨૬/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં સંબંધ મળી જાય
સમયનીસાથે ચાલતા મળેલદેહને,અનેકરાહે પ્રેમનીરાહ દેહને મળતી જાય
....એ અદભુતલીલા અવનીપર દેહને સ્પર્શે,જે જીવનમાં પ્રેમથી પકડાઇ જાય.
અવનીપર જીવને અનેકદેહ મળે,જે ગતજન્મે મળેલદેહના કર્મથી મેળવાય
કુદરતની આ પાવનકૃપા દેહને મળે,જે અનેકરાહે દેહને પ્રેમ મળતો થાય
જીવનમાં પકડેલ પ્રેમ એ પરમાત્માની કૃપા,એ જીવનમાં સમયેજ સમજાય
સરળજીવનમાં પ્રભુનો નિખાલસપ્રેમ મળી જાય,જે દેહને સુખ આપી જાય
....એ અદભુતલીલા અવનીપર દેહને સ્પર્શે,જે જીવનમાં પ્રેમથી પકડાઇ જાય.
જીવને મળેલદેહને જીવનમાં અનેકકર્મનો સાથ રહે,ના કોઇદેહથી છટકાય
શ્રધ્ધાએજ પવિત્રકૃપા પ્રભુની છે,જે જીવનમાં ભક્તિનીઆંગળી ચીંધી જાય
મળેલદેહને જીવનમાં બાળપણજુવાની ઘડપણથી જીવાય,નાકોઇથીછટકાય
પવિત્રપ્રેમની કૃપા થાય જીવનમાં,જે સંબંધીઓની સાથે વડીલોથી મેળવાય
....એ અદભુતલીલા અવનીપર દેહને સ્પર્શે,જે જીવનમાં પ્રેમથી પકડાઇ જાય.
***************************************************************
June 25th 2021

. .સંસારનો સાગર
તાઃ૨૫/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સમજણ થાય
બાળપણ પછી જુવાનીમળે દેહને,જે જીવનને કુળથી આગળલઈ જવાય
....પવિત્ર કેડી પકડી ચાલતા માનવદેહને,સમયે જીવન સંગીનીનો સંબંધ થાય.
જુવાનીમાં સમયે લગ્ન કરતા,માબાપનીજ કૃપાએ જીવનસાથી મળી જાય
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતાજ,જીવનમાં પવિત્રરાહ મેળવાય
કુદરતની આપવિત્રકૃપા દેહ પર,જે મળેલદેહના કુળને આગળ લઈ જાય
લગ્નથી સંબંધ કરતા જીવનમાં,માનવદેહના સંબંધથી સંસારની કૃપા થાય
....પવિત્ર કેડી પકડી ચાલતા માનવદેહને,સમયે જીવન સંગીનીનો સંબંધ થાય.
અદભુતલીલા જગતપર પરમાત્માની,જે જીવનમાંઅનેક પવિત્રકર્મથી સમજાય
સમયે સંતાનનોજન્મ થાય પુત્રઅનેપુત્રીથી,જે માબાપનો પ્રેમ બતાવી જાય
મળેલદેહને પરમાત્માકૃપાએ જીવનસંગીનીનાસાથથી,સંસાર આગળલઈજાય
જગતમાં સંસારનો સાગર પવિત્રછે,જે દરેક કુળને સમયે પરિવારથી દેખાય
....પવિત્ર કેડી પકડી ચાલતા માનવદેહને,સમયે જીવન સંગીનીનો સંબંધ થાય.
=============================================================