June 30th 2021

પ્રભુના પ્રેમની ગાથા

What importance Bhagvan Shri Ram has in Hindu religion
.          .પ્રભુના પ્રેમની ગાથા

તાઃ૩૦/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને મળેલદેહને થયેલકર્મનો સંબંધ જીવનમાં,જે સમયસાથે સમજાય
માનવદેહને અવનીપર અનેકકર્મની કેડીમળે,જ્યાં પરમાત્માની કૃપાથાય
....શ્રધ્ધારાખી પ્રભુની પુંજા જીવનમાં કરતા,પ્રભુના પ્રેમની ગાથાજ મળી જાય.
અજબલીલા જગતપર પરમાત્માની,જે અનેકકર્મથી માનવદેહથી જીવાય
પ્રભુનો પવિત્રપ્રેમ મળે જીવનમાં,એ મળેલ દેહને પવિત્રકર્મથીજ દેખાય
પાવનરાહે જીવન જીવતા મળેલદેહને,પરમાત્માની પાવનકૃપા મળી જાય
જીવને મળેલદેહપર પરમાત્માનીકૃપામળે,જે જીવનો જન્મસફળ કરી જાય
....શ્રધ્ધારાખી પ્રભુની પુંજા જીવનમાં કરતા,પ્રભુના પ્રેમની ગાથાજ મળી જાય.
સમયને પારખી જીવનમાં પવિત્રકર્મકરતા,નાકોઇ આફતઆશા અડી જાય
પ્રભુકૃપાએ મળેલદેહના જીવનમાં,પવિત્રરાહે જીવનમાં સુખસાગર વહીજાય
આવી આંગણે પવિત્રપ્રેમ મળે દેહને,જે પરમાત્માની કૃપાથીજ આવી જાય
મળેલદેહને જીવનમાં કૃપા મળે પ્રભુની,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરાય
....શ્રધ્ધારાખી પ્રભુની પુંજા જીવનમાં કરતા,પ્રભુના પ્રેમની ગાથાજ મળી જાય.
===========================================================

 

 

June 30th 2021

મળે કૃપા માતાની

@@do this mantra jap for Vaibhav lakshmi blessing so you wont have any money problem– News18 Gujarati@@
.        .મળે કૃપા માતાની

તાઃ૩૦/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધારાખીને પુંજન કરીને વંદન કરતા,માતાના આશિર્વાદ મળી જાય
પરમકૃપાળુ માતા હિંદુ ધર્મમાં ભારતમાં,મને મમ્મીનોપ્રેમ મળતો થાય
....એ પવિત્રકૃપા વિષ્ણુ ભગવાનની મળે,સાથે માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
જગતમાં પવિત્ર હિંદુ ધર્મ છે,જે પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય
પ્રભુની આપવિત્રકૃપા હિંદુધર્મમાં છે,જે અનેકસ્વરૂપે દર્શન આપી જાય
મળેલ માનવદેહને સરળ જીવનની રાહ મળે,એજ માતાનો પ્રેમ કહેવાય
ધનલક્ષ્મીમાતાની શ્રધ્ધાથી પુંજાકરતા,માનવદેહના જીવનમાંસુખમળીજાય  
....એ પવિત્રકૃપા વિષ્ણુ ભગવાનની મળે,સાથે માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
પરમકૃપાજ મળે માતાની,જે જીવને મળેલ દેહને સુખસાગરમાં લઈ જાય
પરમપ્રેમાળ માતા હિંદુ ધર્મમાં,જે શ્રધ્ધા રાખીને વંદન કરતા અનુભવાય
તનઅનેમનને શાંંતિ મળે જીવનમાં,જ્યાં માતાનીકૃપાએ ધનની કૃપા થાય
લક્ષ્મીમાતાના પવિત્ર શ્લોકના સ્મરણથી,મળેલદેહપર પાવનકૃપા થઈ જાય
....એ પવિત્રકૃપા વિષ્ણુ ભગવાનની મળે,સાથે માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
###############################################################