June 24th 2021

પવિત્રરાહ મળી

**લક્ષ્મીજીની અપાર કૃપા વરસાવતી અપરા એકાદશી | apara ekadashi vrat Laxmi Ji**
.          .પવિત્રરાહ મળી

તાઃ૨૪/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
જીવને દેહમળે અવનીપર,જે સમયસંગે દેહને કર્મનોસંગાથઆપીજાય
....જીવને ગતજન્મે મળેલદેહના કર્મનો સંગાથ મળે,જે જન્મમરણ આપી જાય.
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,એ મળેલ દેહથી જીવને દેખાય
જગતપર મળેલ માનવદેહને સમજાય,જ્યાં પ્રભુનીપાવનકૃપા થઈજાય
જગતપર જીવને અનેકદેહથી સંબંધ છે,જે સમયે દેહમળતા સમજાય
કુદરતની આ લીલાજ જગતપર,ના કોઇજ દેહથી અવનીપર છટકાય 
....જીવને ગતજન્મે મળેલદેહના કર્મનો સંગાથ મળે,જે જન્મમરણ આપી જાય.
પવિત્રપ્રેમ મળે જીવનમાં મળેલદેહના કર્મથી,જે પવિત્રરાહ આપીજાય
જીવને મળેલ દેહપર પ્રભુની કૃપા થાય,એ શ્રધ્ધાથી પુંજા કરાવીજાય
અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો ભારતમાં,જે દેશપવિત્ર કરી જાય
મળેલદેહથી શ્રધ્ધા ભાવનાથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી પુંજનપણકરાય 
....જીવને ગતજન્મે મળેલદેહના કર્મનો સંગાથ મળે,જે જન્મમરણ આપી જાય.
==============================================================
        
June 24th 2021

શ્રધ્ધાથી વંદન

***જાણો નમસ્કાર એટલે શું અને તેનું મહત્વ - Suvichar Dhara***
.           .શ્રધ્ધાથી વંદન

તાઃ૨૪/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમકૃપાળુ પરમાત્માજ જગતમાં,જે મળેલદેહપર પવિત્રકૃપા કરી જાય
સમયની સાથે ચાલતા માનવદેહને,જીવનમાં પ્રભુકૃપાનો અનુભવ થાય
...અજબકૃપાળુ પરમાત્મા અવનીપર,જે માનવદેહથી શ્રધ્ધાએ કૃપા મેળવાય.
અવનીપર પ્રભુની પવિત્રકૃપા,જે જીવને ગતજન્મે થયેલકર્મથી મળીજાય
અનેકદેહનો સંબંધ જીવને,જે પશુપક્ષીજાનવર અને માનવીથી સમજાય
માનવદેહને સમયે સમજણ મળી જાય,જે જીવનમાં ઉંમરથીજ મેળવાય
શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુનીપુંજા,ધુપદીપ પ્રગટાવી વંદનકરી ભજન કરાય
...અજબકૃપાળુ પરમાત્મા અવનીપર,જે માનવદેહથી શ્રધ્ધાએ કૃપા મેળવાય.
હિંદુધર્મમાંસવારમાં સુર્યદેવને,અર્ચનાથી ૐ હ્રીમ સુર્યાયનમઃથી વંદનથાય
પવિત્રકૃપા મળે માનવદેહને જીવનમાં,સંગે પવનદેવની કૃપાપણ થઈજાય
વરસાદનુ આગમન થતા સમયે,મેઘરાજા ખમૈયા કરો મહારાજથી પુંજાય
આપ્રાર્થનાથી સુર્યદેવ,પવનદેવ અને મેઘરાજાની કૃપા અવનીપર થઈજાય
...અજબકૃપાળુ પરમાત્મા અવનીપર,જે માનવદેહથી શ્રધ્ધાએ કૃપા મેળવાય.
###########################################################