June 23rd 2021
++++
. .મળે પ્રભુનીકૃપા
તાઃ૨૩/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અવનીપર માનવદેહ મળે,જે પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય
જન્મે મળેલ દેહને જીવનમાં,સમજણનો સંગાથ મળે જે કર્મથી દેખાય
.....એ અદભુતલીલા પ્રભુની જગતપર,જે પવિત્રકર્મથી મળેલદેહને પ્રેરી જાય.
અવનીપર અનેકદેહનો સંબંધ જીવને,જે જન્મ મળતાજ દેહને સમજાય
મળેલદેહને હિંદુધર્મમાં જન્મમળતા,પરમાત્મા અનેકદેહથી કૃપા કરીજાય
ભારતદેશમાં પ્રભુએ અનેકદેહથી જન્મલીધો,જે પરમાત્માનો પ્રેમકહેવાય
શ્રધ્ધા રાખીને પરમાત્માની પુંજા કરતા,મળેલ દેહ પર પ્રભુની કૃપાથાય
.....એ અદભુતલીલા પ્રભુની જગતપર,જે પવિત્રકર્મથી મળેલદેહને પ્રેરી જાય.
મળેલ માનવદેહને પ્રભુની પાવનકૃપા મળે,એજ જીવને દેહથી સમજાય
અવનીપરનુ આગમન એગતજન્મે,મળેલદેહના કર્મથી જીવને મળી જાય
કુદરતની આ પવિત્રલીલા જગતમાં,જે ધર્મકર્મથી સમય સાથે લઈ જાય
પવિત્રપ્રેમથી શ્રધ્ધારાખીને ઘરમાં પુંજાથાય,જીવનમાં નાઉંમર અડી જાય
.....એ અદભુતલીલા પ્રભુની જગતપર,જે પવિત્રકર્મથી મળેલદેહને પ્રેરી જાય.
#############################################################