June 20th 2021

મળેલ દેહ

**જાણો ગીતાસારના માધ્યમથી આત્મા અને મોક્ષ એટલે શું? - Suvichar Dhara**
.            .મળેલ દેહ

તાઃ૨૦/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર અનેકદેહથી જીવનુ આગમન થાય,જે સમયે દેહને દેખાય
પાવનકૃપા પરમાત્માની જગતપર,એ મળેલ દેહના કર્મથી અનુભવાય
....માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય.
અનેકદેહનો સંબંધ છે જગતમાં,ફક્ત માનવદેહનેજ જીવનમાં સમજાય
પરમાત્મા પવિત્રકૃપાએ અનેકદેહથી,ભારતની ભુમીપર જન્મ લઈ જાય
બીજા અનેકદેહ મળે જીવને અવનીપર,જે પ્રાણીપશુ જાનવર કહેવાય
ના કોઇજ દેહના સંબંધની ઓળખાણ પડૅ,ના સત્કર્મની સમજણથાય
....માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય.
પ્રભુના દેહથી ભારતમાંજ જન્મ લઈ,જગતપરના માનવ દેહને પ્રેરી જાય
પવિત્રકર્મથી પ્રેરણાકરી માનવદેહને,જે સમજણથી કુળનેઆગળ લઈજાય
માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધારાખી પ્રભુનીપુંજા કરાય
ઉજવળરાહે જીવન જીવતા મળેલદેહપર,પ્રભુની પવિત્ર કૃપાય અનુભવાય
....માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય.
***********************************************************