June 9th 2021

કળીયુગની કેડી

###આખરે શા માટે કળિયુગ આવ્યો પૃથ્વી પર ? શું હશે તેના પરિણામો ? કેવું થશે  માનવી નું જીવન (ભાગ-૧) - Gujaratidayro###

.           .કળીયુગની કેડી

 તાઃ૯/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
અદભુતલીલા  પરમાત્માની અવનીપર,જગતમાં ના કોઇજ દેહથી છટકાય
સમયની સમજણ એ પ્રભુકૃપા માનવદેહપર,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
....જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના કર્મથી સમય સાથે લઈ જાય.
કુદરતની આ પાવનલીલા જગતપર થાય,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુને પુંજાય
માનવદેહને સમજણનો સંગાથ મળે જીવનમાં,જ્યાં માબાપને વંદન કરાય 
જીવનમાં પવિત્રરાહે જીવવા,પવિત્ર પરમાત્માના દેહની ધુપદીપથીપુંજાથાય
કળીયુગમાં નાકોઇની તાકાત અવનીપર,જે સમયની આફતથી બચી જાય
....જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના કર્મથી સમય સાથે લઈ જાય.
કુદરતની આ લીલા ધરતીપર આવી,ના કોઇની તાકાત કે દુરરહી જવાય
કળીયુગની આ કેડી સમયસંગે ચાલે,જગતપર ના કોઇથી સમયને છોડાય
પવિત્ર સમયે પરમાત્માએ કૃપા કરી,જે ભારતમાં અનેકદેહથી જન્મી જાય
મળેલદેહને સમયથી બચાવવા,પ્રભુની પુંજાકરી પરિવાર સહિત વંદનકરાય
....જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના કર્મથી સમય સાથે લઈ જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
June 9th 2021

આશિર્વાદ મળે

નાણાંકીય મુશ્કેલીઓ થી હેરાન છો તો આજે જ આ ટેવો છોડી દો, કારણ કે એનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે

.           .આશિર્વાદ મળે

તાઃ૯/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માબાપનો સંબંધ સંતાનને,જે સમયની સાથે જીવને દેહ મળી જાય
પવિત્રકૃપા પરમાત્માની જીવનમાં,જે પાવનરાહે જીવતા જન્મદઈજાય
....પવિત્ર આશિર્વાદ સંતાનને મળે,જે દેહને જીવનમાં ઉજવળતા આપી જાય.
શ્રધ્ધા રાખીને માબાપને વંદન કરે,એ સંતાનને પવિત્રકૃપા મળી જાય
જીવને દેહ મળે એ ગતજન્મના કર્મથીજ,જે દેહને સંબંધ આપી જાય
સમયને પારખી ચાલતા સંતાનને,માતાપિતાના આશિર્વાદ મળી જાય
પાવનકૃપા મળે પરમાત્માની જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાથાય
....પવિત્ર આશિર્વાદ સંતાનને મળે,જે દેહને જીવનમાં ઉજવળતા આપી જાય.
સંતાનને પવિત્રસંસ્કાર મળે આશિર્વાદથી,જે પાવનરાહ દેહથી મેળવાય
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
ભારતની ધરતીને પવિત્ર કરી,જે જીવને મળેલ દેહના કર્મથી અનુભવાય
શ્રધ્ધારાખીને પરમાત્માના દેહની,પુંજા ઘરમાંકરતા નાકળીયુગ અડી જાય
....પવિત્ર આશિર્વાદ સંતાનને મળે,જે દેહને જીવનમાં ઉજવળતા આપી જાય.
==============================================================
June 9th 2021

માતાની કૃપા મળે

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

.          .માતાની કૃપા મળે

તાઃ૯/૬/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધા રાખીને ઘરમાં માતાની પુંજાએ,ધુપદીપ પ્રગટાવી પ્રાર્થના કરાય
પરમાત્માએ લીધેલ પવિત્રદેહને,વંદન કરતાં માતાનીકૃપા દેહનેમળીજાય
....પવિત્ર દેહથી ભારતમાં જન્મ લઇ,માનવદેહને ભક્તિથી પાવનરાહ આપી જાય.
સમયની સાથે ચાલતાદેહને ના ઉંમર અડે,કે નાદુશ્કર્મનો સંગાથ થાય
પવિત્ર જીવનની રાહ મળે જીવનમાં,જ્યાં ઘરમાંજ પ્રભુની પુંજા કરાય
પરમાત્માની કૃપાએ હિંદુ ધર્મમાં,દેવ અને દેવીઓના દેહથી જન્મીજાય
શ્રધ્ધાએ વંદન કરતા પવિત્ર લક્ષ્મીમાતા,જીવનમાં સુખશાંંતિ આપીજાય
....પવિત્ર દેહથી ભારતમાં જન્મ લઇ,માનવદેહને ભક્તિથી પાવનરાહ આપી જાય.
માનવદેહને સમયની સાથે ચાલવા,પ્રભુની પ્રેરણાએ જીવનમા કર્મ કરાય
જીવને મળેલ દેહને પ્રભુકૃપાએ પરિવાર મેળવાય,જે કુળઆગળ લઈજાય
કર્મનોસંબંધ છે જીવને ગતજન્મના દેહનો,એ જીવને જન્મમરણ દઈ જાય
ધરતીપર અનેકદેહથી જન્મ મેળવાય,મનુષ્ય દેહ એ પ્રભુની કૃપા કહેવાય  
....પવિત્ર દેહથી ભારતમાં જન્મ લઇ,માનવદેહને ભક્તિથી પાવનરાહ આપી જાય.
#################################################################