June 22nd 2021

શ્રધ્ધાભક્તિ પ્રેમ

**મનમાં ક્રોધ રાખી ભોળાનાથની ભક્તિ કરવાની ક્યારેય ન કરો ભુલ, મળશે આ સજા - GSTV**
.         .શ્રધ્ધાભક્તિ પ્રેમ 

તાઃ૨૨/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતપર પરમાત્માની પવિત્રકૃપા,જે જીવને અવનીપર દેહથી દેખાય 
ગત જન્મનો સંબંધ જીવનેમળે,એ સમયે દેહમળતા જીવને સમજાય
...આ અદભુતલીલા પરમાત્માની,મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
કુદરતની પવિત્રકૃપા હિંદુ ધર્મમાં,જે ભારતમાં દેહથી જન્મ લઈ જાય
પ્રભુના પવિત્રદેહની શ્રધ્ધાથી પ્રાર્થના કરતા,મળેલ દેહપર કૃપા થાય
ભારતદેશમાં પ્રભુએ અનેકદેહથી જન્મ લઈ,ધરતીને પવિત્ર કરી જાય
મળેલ માનવદેહને જીવનમાં,પ્રભુનીકૃપા મેળવવા શ્રધ્ધાથી ભક્તિથાય
...આ અદભુતલીલા પરમાત્માની,મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
કળીયુગમાં પવિત્રભાવનાથી પુંજાકરવા,ઘરમાંજ ધુપદીપથીજ પુંજાથાય
મળેલદેહને સમયનીસાથે ચાલવા,પરમાત્માની કૃપાએ પ્રેરણા મેળવાય
પવિત્રદેવ અને દેવીઓથી પરમાત્માએ,દેહલઈ માનવદેહપર કૃપા કરી
પવિત્ર ધર્મને સમજીને ચાલતા જીવનમાં,પ્રભુના નામની માળા જપાય
...આ અદભુતલીલા પરમાત્માની,મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
############################################################
June 22nd 2021

પવિત્રકૃપા પરમાત્માની

++આ 6 કામ કરવાથી જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ, દરેક પરેશાની થઇ જશે દુર |  Happiness will come in life by doing these 6 works, every trouble will be  removed++
.         .પવિત્રકૃપા પરમાત્માની

તાઃ૨૨/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
જીવને જન્મમળે માનવદેહનો,જ્યાં જીવથી પરમાત્માની પવિત્રકૃપા મેળવાય
જગતપર અનેકદેહથી જીવનુ આગમનથાય,મળે માનવદેહ એ કૃપા કહેવાય
...પરમકૃપાળુ અને શક્તિશાળી પરમાત્મા જગતપર,જે દેહને પાવનરાહ આપી જાય.
જીવને ગતજન્મે થયેલ કર્મનો સંબંધ છે,જે અવનીપર સમયે દેહ મળી જાય
નાકોઇજ જીવથી છટકાયકર્મથી જગતમાં,એજ અદભુતલીલા પ્રભુની કહેવાય 
મળૅલદેહને પવિત્ર કર્મની કેડી મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા રાખીને પુંજા કરાય
અવનીપર અનેકદેહથી પરમાત્મા ભારતદેશમાં,જન્મલઈને ભુમીપવિત્ર કરીજાય
...પરમકૃપાળુ અને શક્તિશાળી પરમાત્મા જગતપર,જે દેહને પાવનરાહ આપી જાય.
પરમાત્માએ અનેક દેહથી જન્મલીધા,જે હિંદુધર્મને દુનીયામાં પવિત્ર કરી જાય
શ્રધ્ધારાખીને ધુપદીપ કરીને વંદનકરતા,પરમાત્માએ લીધેલદેહથી કૃપામેળવાય
આંગણે આવી પવિત્રકૃપા મળે માનવદેહને,જે જીવનમાં અનંતપ્રેમ મળી જાય
કુદરતની આ અદભુતલીલા દુનીયામાં,જે મળેલદેહ થઈ રહેલકર્મથીજ સમજાય
...પરમકૃપાળુ અને શક્તિશાળી પરમાત્મા જગતપર,જે દેહને પાવનરાહ આપી જાય.
==================================================================