June 27th 2021

પવિત્ર કૃપાળુ માતા

**ધાર્યા દરેક કામ થશે પૂર્ણ આ નવરાત્રીમાં કરો માતાની આ ખાસ રીતે પૂજા, જાણીલો ફટાફટ | Dharmik Lekh**
.         .પવિત્ર કૃપાળુ માતા  
તાઃ૨૭/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જે હિંદુધર્મમાં દેહથી જન્મી જાય
પાવનકૃપા એ માનવદેહ પર,એ પ્રભુએ લીધેલદેહ દેવદેવીઓથી પુંજાય
...એ પવિત્રકૃપા હિંદુ ધર્મ પર,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
અનેકદેહથી જન્મલીધો ભગવાને,જેમાંપવિત્રદેવ અને દેવીથી ઓળખાય
જીવને મળેલ માનવદેહ અનેકધર્મથી,પરમાત્માની શ્રધ્ધાથીપુંજા કરીજાય
હિંદુધર્મમાં પ્રભુએ જન્મલીધો ભારતમાં,જે જીવના જન્મનેસફળ કરીજાય
પવિત્ર સ્વરૂપ માતાના લીધાસમયે,એ હિંદુધર્મના અનેકમંદીરથી દેખાય
...એ પવિત્રકૃપા હિંદુ ધર્મ પર,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
સમયની સાથે ચાલતા માનવદેહને,દેવ અને દેવીઓની કૃપા મળી જાય
શ્રધ્ધાથી માતાના દેહને વંદન કરતા,માતાની પવિત્રકૃપા દેહથી મેળવાય
પવિત્રશક્તિશાળી માતા દુર્ગાનો દેહલીધો,જે પવિત્રકર્મનીકેડી આપીજાય
ૐ હ્રીમ દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદનકરતા,પરમકૃપા માતાનીમળી જાય
...એ પવિત્રકૃપા હિંદુ ધર્મ પર,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
############################################################

 

June 27th 2021

નિખાલસપ્રેમની પકડ

 @પ્રેમમાં પાગલ થવું કે પ્રેમની દીવાનગી એટલે...? | shatdal magazine Mrugesh Vaishnav Vedna Samvedna 05 February 2020 | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar@
.          .નિખાલસપ્રેમની પકડ

તાઃ૨૭/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
માનવદેહને સંબંધ સમયનો જીવનમાં,જે અનેકરાહે જીવનમાં દેહને સમજાય
કુદરતની આ લીલા અવનીપર મળે દેહને,એ અનેકકર્મના બંધનથી મેળવાય
...અદભુતકૃપા એ નિખાલસપ્રેમને પકડીને ચાલતા,પ્રભુકૃપાએ પવિત્રજીવન જીવાય.
જીવનેજગતપર મળેલદેહના કર્મનોસંગાથ,જે સમયસંગે ચાલતા દેહ મળીજાય
પાવનરાહ મળે દેહને અવનીપર સમયસંગે,એ મળેલદેહની માનવતા કહેવાય
જગતપર નાકોઇજ દેહની તાકાત છે જીવનમાં,જે પરમાત્માથી દુર લઈ જાય
એસમયને સમજી ચાલતા માનવદેહને,કુદરતની પવિત્રકૃપા જીવનમાં મેળવાય
...અદભુતકૃપા એ નિખાલસપ્રેમને પકડીને ચાલતા,પ્રભુકૃપાએ પવિત્રજીવન જીવાય.
શ્રધ્ધારાખીને મળેલદેહથી જીવનમાં કર્મકરાય,જે સરળજીવનનીરાહ આપીજાય
માગણી મોહને દુર રાખતા મળેલ દેહપર,પરમાત્માની પવિત્રકૃપાજ થઈ જાય
અવનીપર જીવનેમળેલદેહને સમયસાથે ચાલવા,પ્રભુકૃપા પવિત્રરાહ આપીજાય
માનવજીવનની જ્યોત પ્રગટે ધરતીપર,જે અનેકદેહોને પવિત્રપ્રેમથી મળી જાય
...અદભુતકૃપા એ નિખાલસપ્રેમને પકડીને ચાલતા,પ્રભુકૃપાએ પવિત્રજીવન જીવાય.
################################################################