કલમપ્રેમીની ગાથા
## ##
.કલમપ્રેમીની ગાથા તાઃ૮/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ કલમની પવિત્રરાહમળી માતાસરસ્વતીની કૃપાએ,જે કલમની રચનાથી દેખાય પરમપ્રેમ કલમનો લઈ ભારતથી હ્યુસ્ટન આવ્યા,માકૃપાએ કલમ પકડાઇ જાય ...ંમળેલ માનવદેહના મનને કલમની પવિત્રરાહે લઈ જતા,કલમપ્રેમીઓ મળતા જાય. પરમ શક્તિશાળી માતા હિંદુ ધર્મમાં છે,જે ભારતમાં જન્મ લઈને આવી જાય પવિત્ર આંગળી ચીંધી કલમથી માનવદેહને,એ બુધ્ધીથી પવિત્રરચના કરી જાય ભારતનીભુમીમાં હિંદુધર્મમાં પરમાત્મા,અનેકદેહથી જન્મલઈ ધરતીપવિત્રકરીજાય દુનીયામાં પવિત્રદેશ ભારત છે,જેના કલમપ્રેમીઓ હિંદુ ધર્મને વંદન કરાવીજાય ...ંમળેલ માનવદેહના મનને કલમની પવિત્રરાહે લઈ જતા,કલમપ્રેમીઓ મળતા જાય. કલમની પ્રેરણા માટે પરમકૃપાળુ સરસ્વતી માતા,જે કલમથી રચના કરાવીજાય અનંત શક્તિશાળીમાતા હિંદુધર્મમાં,મગજને અનેકરાહે પ્રેરણાથી કલાએ દેખાય અનેક રચનાઓની પ્રેરણા મળે,જે કલાકાર ગાયક સંગે અનેક ફીલ્મ પણ થાય એ પવિત્રકૃપા માતાની જે કલમની પ્રેરણાએ,જગતમાં જીવોને પ્રેરણા કરી જાય ...ંમળેલ માનવદેહના મનને કલમની પવિત્રરાહે લઈ જતા,કલમપ્રેમીઓ મળતા જાય. ##################################################################