સત્કર્મનો સંગાથ
******
. .સત્કર્મનો સંગાથ તાઃ૨૬/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ માનવદેહને સમયનીસાથે ચાલવા,જીવનમાં અનેકરાહે પ્રભુનીપ્રેરણા થાય પવિત્રસંત જલારામની પાવનકૃપાએ,પરમાત્માના પ્રેમથી જીવનમાંકર્મથાય ...એ સત્કર્મનોસંગાથ કહેવાય,જે જીવનમાં પવિત્રરાહે જગતમાં પ્રેરણા કરી જાય. જીવને અનેક દેહનો સંબંધ અવનીપર,જે પશુપક્ષીપ્રાણીમનુષ્યથી મેળવાય નાકોઈજ દેહનોસંબંધ જીવને,જે ગતજન્મનાદેહથી થયેલકર્મથીજ મળીજાય પરમાત્માની પ્રેરણા મળે દેહને,જે માનવદેહના જીવનમાં પ્રેભુનીપુંજા કરાય અનેકદેહને અન્નદાનથી પવિત્રપ્રેરણા કરી,જલારામ એ પવિત્રસંત થઈ જાય ...એ સત્કર્મનોસંગાથ કહેવાય,જે જીવનમાં પવિત્રરાહે જગતમાં પ્રેરણા કરી જાય. વિરપુરગામમાં જન્મલીધો જેજલારામ કહેવાય,જીવનમાં પવિત્રકર્મ કરી જાય નાકોઇ અપેક્ષા કે નાકોઇ આશા કદી રખાય,એ ધાર્મિક જીવનથી જીવાય જગતમાં એહિંન્દુધર્મને પવિત્રરાહે દોરતા,ભારતદેશમાં પ્રભુની પાવનકૃપાથાય અનેકદેહથી પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જેમની ભગવાનથી પુંજા કરાય ...એ સત્કર્મનોસંગાથ કહેવાય,જે જીવનમાં પવિત્રરાહે જગતમાં પ્રેરણા કરી જાય. ##################################################################