June 28th 2021

પ્રેમની લીલા

 janmashtami shri krishna friend philosopher and lover - Sadhana Weekly - Gujarati Magazine
.           .પ્રેમની લીલા
તાઃ૨૮/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
અદભુતલીલા સમયની અવનીપર,જે મળેલ સમયથી પ્રેમને પકડી જાય
મળેલમાનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં નામોહમાયા અડી જાય
....કુદરતની આકૃપા ધરતીપર,જે સમયે કળીયુગની લીલા દેહને અડી જાય.
જીવને સંબંધઅવનીપર મળે દેહથી,એગતજન્મના થયેલ કર્મથી મેળવાય
અવનીપર અનેકદેહથી જીવનુ આગમનથાય,માનવદેહએકૃપાથી મળીજાય
પરમાત્માની પવિત્રકૃપા જીવના દેહપર,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુનીપુંજા કરાય
જગતપર અનેક પ્રેમની રાહ છે,જે માનવદેહને સમયે મળતા અનુભવાય
....કુદરતની આકૃપા ધરતીપર,જે સમયે કળીયુગની લીલા દેહને અડી જાય.
પવિત્રલીલા પ્રેમની જગતપર,જે પ્રાણી,પશુ,જાનવર,મનુષ્યને મળી જાય
નિખાલસ ભાવનાથી જીવનજીવતા,અનેકપ્રેમ સાથે પ્રભુનો પ્રેમ મેળવાય
જીવને મળૅળ માનવદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં પુંજા કરીને વંદન કરાય 
માનવદેહને પવિત્ર ધર્મનીરાહ હિંદુ ધર્મમાં મળે,જે પવિત્રકર્મથી મેળવાય
....કુદરતની આકૃપા ધરતીપર,જે સમયે કળીયુગની લીલા દેહને અડી જાય.
###########################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment