August 23rd 2023

નિખાલસપ્રેમ પ્રભુનો

 ***** Untitled *****
.            નિખાલસપ્રેમ પ્રભુનો

તાઃ૨૩/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં માનવદેહને સમયે પવિત્ર નિખાલસપ્રેમ,મળે પરમાત્માનો જીવનમાં 
અદભુત પવિત્રકૃપા પરમાત્માનીકહેવાય,જે શ્રધ્ધાથી થયેલ ભક્તિથીમળીજાય
.....જીવને જન્મથી મળેલ માનવદેહને,જીવનમાં કર્મનોસંબંધ આગમન આપી જાય.
પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી પ્રેરીજાય,જ્યાં પવિત્રદેહથી જન્મલઈજાય
જગતમાં પવિત્રદેશ ભારત કહેવાય,પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી જાય
જીવને અનેકદેહથી અવનીપર દેહ મળે,જે ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
ભગવાનની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે હિંદુધર્મથીજ પ્રભુકૃપા મળીજાય
.....જીવને જન્મથી મળેલ માનવદેહને,જીવનમાં કર્મનોસંબંધ આગમન આપી જાય.
કુદરતની પવિત્રકૃપાથી જગતમાં હિંદુધર્મથીજ,પરમાત્માની શ્રધ્ધાથી પુંજાકરાય
લાગણીમાગણી કે આશાઅપેક્ષા સંગે,મોહમાયાના કદી માનવદેહને અડીજાય
પરમાત્માની પ્રેરણાથી હિંન્દુધર્મમાં,ઘરમાં ધુપદીપપ્રગટાવી પ્રભુનીઆરતીકરાય
અનેકપવિત્રદેહથી ભગવાને ભારતદેશમાંજન્મલઈ,માનવદેહનેપવિત્ર્રાહે લઈજાય
.....જીવને જન્મથી મળેલ માનવદેહને,જીવનમાં કર્મનોસંબંધ આગમન આપી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
August 22nd 2023

અપેક્ષાનો અંધકાર

==========
.            અપેક્ષાનો અંધકાર

તાઃ૨૨/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને સમયે જન્મથી માનવદેહમળે અવનીપર,એ પાવનકૃપા પ્રભુની કહેવાય
મળેલદેહને કર્મનોસંબંધ સમયથી,જે ભગવાનની પવિત્રકૃપા જીવનજીવાડીજાય
....દેહને જીવનમાં સમયસાથે ચાલવા,કળીયુગ સતયુગથી દુરરહી નાઅપેક્ષા રખાય.
જીવનેસમયે અવનીપર આગમન મેળવવા,પ્રભુનાપ્રેમથી જીવને જન્મ મળીજાય
જગતમાં નાકોઇ જીવનાદેહથી દુરરહી જીવાય,કે કોઇઅપેક્ષારાખીજીવનજીવાય
અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવને જગતમાં પ્રસરાવીજાય
અવનીપર ભગવાનની પવિત્રપ્રેરણા થાય,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
....દેહને જીવનમાં સમયસાથે ચાલવા,કળીયુગ સતયુગથી દુરરહી નાઅપેક્ષા રખાય.
મળેલદેહને સમયે પરમાત્માની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને કર્મથી અનુભવાય
જગતમાં પવિત્રકૃપામળે ભગવાનની ભારતદેશથી,જ્યાં પ્રભુપવિત્રદેહથીજન્મીજાય
અનેક પવિત્રદેહથી ભારતદેશમાં પ્રભુજન્મીજાય,જે જગતમાં દેશને પવિત્રકરીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોતપ્રગટાવી માનવદેહપર,એઅપેક્ષાના અંધકારથીબચાવીજાય
....દેહને જીવનમાં સમયસાથે ચાલવા,કળીયુગ સતયુગથી દુરરહી નાઅપેક્ષા રખાય.
###################################################################
August 21st 2023

મળેલદેહની રાહ

#####મહિમા શુભ કામનાનાં મંગલ પ્રતીકોનો… | chitralekha#####
             મળેલદેહની રાહ 

તાઃ૨૧/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાની પવિત્રરાહે જીવન જીવાય
મળેલદેહને જીવનમાં ભગવાનની પ્રેરણામળે,જીવનમાં નાકોઇજ અપેક્ષા અડીજાય
.....એ મળેલ માનવદેહની પવિત્રરાહ કહેવાય,જે જીવનમાં પ્રભુની ભક્તિ કરાવી જાય.
સમયે ભગવાનની કૃપાએ જીવને માનવદેહમળે,એ મળેલદેહને કર્મથી અનુભવથાય
પવિત્રરાહે જીવન જીવવા પ્રભુની પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા થાય
જગતમાં જીવને અનેકદેહનો સંબંધમળે જન્મથી,ના કોઇ જીવથી કદી દુર રહેવાય
અવનીપર આકુદરતનીલીલા કહેવાય,એ પ્રભુનીકૃપાએ માનવદેહથી આગમન થાય
.....એ મળેલ માનવદેહની પવિત્રરાહ કહેવાય,જે જીવનમાં પ્રભુની ભક્તિ કરાવી જાય.
જીવનેઅનેકદેહથી જન્મથીઆગમનમળે,પરમાત્માનીકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય
મળેલ નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથીમળે,નાકોઇ નિખાલસકર્મથાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે જીવનમાં કર્મથી જીવન જીવાય
નાકોઇ આશાઅપેક્ષા અડે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતા પ્રભુનીકૃપા મેળવાય
.....એ મળેલ માનવદેહની પવિત્રરાહ કહેવાય,જે જીવનમાં પ્રભુની ભક્તિ કરાવી જાય.
#####################################################################
August 21st 2023

ૐ જય ભોલેનાથ

 %%%%%આજે માસિક શિવરાત્રી, જાણો પૂજા-વિધિ, મુહૂર્ત - Today monthly Shivratri, know puja-vidhi, muhurat – News18 Gujarati%%%%%
.             ૐ જય ભોલેનાથ

તાઃ૨૧/૮/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
                     
હિંદુધર્મમાં પવિત્રદીવસ સોમવાર કહેવાય,જે દીવસે શ્રધ્ધાથી ૐનમઃશિવાયથી પુંજાય
પવિત્રપ્રભુ શંકરભગવાનના શિવલીંગપર દુધ અર્ચના કરી,દીપ પ્રગટાવી આરતીકરાય
....ૐનમઃશિવાયથી શંકરભગવાનને ઘરમાં વંદનકરતા,માતા પાર્વતીના આશિર્વાદ મળી જાય.
પરમાત્માએ લીધેલપવિત્રદેહ ભારતદેશથી કૃપાકરીજાય,સોમવારે ભોલેનાથનેવંદનકરાય
સોમવારના પવિત્રદીવસે હરહરમહાદેવથી પુંજાય,હિમાલયની પુત્રી પાર્વતી પત્નિથાય
પવિત્રદીવસે પવિત્ર શંકરભગવાન સહિત,પવિત્ર પાર્વતીમાતાને ધુપદીપકરી પુંજાકરાય
પવિત્ર ભગવાન હિંદુધર્મમાં પવિત્રગંગાનદી જટાથી,ભારતદેશમાંપવિત્રનદી વહાવીજાય
....ૐનમઃશિવાયથી શંકરભગવાનને ઘરમાં વંદનકરતા,માતા પાર્વતીના આશિર્વાદ મળી જાય.
જગતમાં પવિત્રદેશ ભારત છે જ્યાં ભગવાન,અનેક પવિત્રદેહથી સમયે જન્મ લઈજાય
પરમાત્માની પવિત્રકૃપા જગતમાંકહેવાય,જે પ્રભુકૃપાએ દેહનાજીવને હિંદુધર્મ મળીજાય
પવિત્ર હિંદુધર્મ એપવિત્રધર્મ છે જેમાં ભગવાન,અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
અવનીપર મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધઅડે,જે જીવને જન્મમરણથી અનુભવથાય
....ૐનમઃશિવાયથી શંકરભગવાનને ઘરમાં વંદનકરતા,માતા પાર્વતીના આશિર્વાદ મળી જાય.
હિંદુધર્મમાં પવિત્રકૃપાળો શંકરભગવાન છે,સમયે પત્નિ પાર્વતીનો જીવનમાં સાથમળે
પ્રથમ પવિત્રસંતાન શંકર ભગવાનના થયા,જે માતાપાર્વતીના શ્રીગણેશથી જન્મીજાય
હિંદુ ધર્મમાં મળેલ માનવદેહના ભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તા શ્રીગણેશથી ઓળખાય
પવિત્રહિંદુધર્મમાં ભગવાનનાસંતાન સમયેકૃપાકરીજાય,જે જન્મમરણથી મુક્તિઆપીજાય 
....ૐનમઃશિવાયથી શંકરભગવાનને ઘરમાં વંદનકરતા,માતા પાર્વતીના આશિર્વાદ મળી જાય.
##########################################################################
August 20th 2023

સાથ મળે પ્રેમનો

 ######
.             સાથ મળે પ્રેમનો

તાઃ૨૦/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની અદભુતકૃપા કહેવાય
મળેલદેહને જીવનમાં પ્રભુકૃપાએ પ્રેમ મળે,ના જીવનમાં કોઇઅપેક્ષા રખાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળીજાય,જ્યાં કુદરતનીકૃપા મેળવાય.
પ્રભુનીકૃપાથી જીવને જન્મથી માનવદેહ મળે,જ નિરાધારદેહથી બચાવીજાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસાથમળે,એ જીવને આવનજાવનઆપીજાય
ભગવાનની પવિત્રકૃપામળે દેહને જીવનમાં,સમયે શ્રધ્ધાથી પ્રભુનીભક્તિકરાય
અવનીપર અદભુતલીલા પ્રભુની કહેવાય,જે થયેલકર્મથી જન્મમરણ મળીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળીજાય,જ્યાં કુદરતનીકૃપા મેળવાય.
જન્મથી અવનીપર મળેલ માનવદેહને સમયેસુખમળે,જે જીવનેપ્રેમ આપીજાય
જીવને નાકોઇ આશાઅપેક્ષા અડે જીવનમાં,એ માનવદેહના કર્મથી મળીજાય
કુદરતની પવિત્રકૃપાથી જીવને પ્રેમનો સાથમળે,જે નિખાલસ જીવનઆપીજાય
જીવને પ્રભુનીકૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરના મંદીરમાંજ ભક્તિકરાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળીજાય,જ્યાં કુદરતનીકૃપા મેળવાય.
જગતમાં પવિત્રપ્રેરણામળી હિંદુધર્મથી,જે નિમીત્તે પ્રભુ ભારતદેશમાં જન્મીજાય
પવિત્ર ભારતદેશથી માનવદેહને પવિત્રપ્રેરણા મળી,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ થાય
માનવદેહને જીવનમાં નાકોઇઅપેક્ષા અડીજાય,પ્રભુનીકૃપાએ પવિત્ર્રરાહે જીવાય
જીવનાદેહને પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં,પ્રેમનો સાથ પવિત્રસુખ આપીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળીજાય,જ્યાં કુદરતનીકૃપા મેળવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
August 19th 2023

બજરંગબલી હનુમાન

 હનુમાનજીના થયા હતા લગ્ન છતાં પણ હતા બાળ બ્રહ્મચારી જાણો રોચક કથા
.            બજરંગબલી હનુમાન 

તાઃ૧૯/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
હિંદુધર્મમાં ભગવાન શ્રીરામના પવિત્રભક્ત,જગતમાં બજરંગબલી હનુમાન કહેવાય
પવિત્રમાતા અંજનીના લાડલાદીકરા,પવિત્રશક્તિશાળી રામભક્ત હનુમાનથીપુંજાય 
....પવિત્રશક્તિશાળી હનુમાન જીવનમાં,પવનપુત્રથીય ઓળખાય જ્યાંપ્રભુનીકૃપા થાય.
ભગવાન ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ મળે,એ શ્રીરામથી અયોધ્યમાં જન્મીજાય
પરમાત્માની કૃપાએ જીવનમાં પત્નિસીતાજી મળે,અને ભાઇ લક્ષ્મણનો સંગાથમળે
મળેલ જીવનાદેહને સમયનીસાથે ચાલવા,ભગવાનની કૃપાએ રાવણનુઆગમનથાય
રાવણને મળેલ માનવદેહને અભિમાન મળે,સમયે સીતાજીને શ્રીરામથી દુરલઈજાય
....પવિત્રશક્તિશાળી હનુમાન જીવનમાં,પવનપુત્રથીય ઓળખાય જ્યાંપ્રભુનીકૃપા થાય.
સમાજની સેવા કરતા શ્રીરાવણથી અનેકકર્મ થઈજાય,એ સમાજની સેવાથીસમજાય
સમયે શ્રીરામના પત્નિને જંગલમાં રાખીજાય,સમયે હનુમાનજીને પ્રેરણા મળતીજાય
પવિત્રશ્રીરામને મદદ કરવા હનુમાન સાથે આવી,શ્રી રાવણનુ સમયે દહન કરીજાય
હિંદુધર્મમાં મહાવીરબજરંગબલી હનુમાનકહેવાય,જે માતાઅંજનીના પુત્રથીઓળખાય
....પવિત્રશક્તિશાળી હનુમાન જીવનમાં,પવનપુત્રથીય ઓળખાય જ્યાંપ્રભુનીકૃપા થાય.
પરમાત્માની પવિત્રપ્રેરણા મળીહનુમાનને,સમયે સુર્યદેવની પુત્રી સુવર્ચલાને પરણીજાય
અજબશક્તિશાળી ભગવાન શ્રીરામનાસેવકની,હિંદુધર્મમાં હનુમાનચાલીસાથીપુંજાકરાય
ભારતદેશથી પરમાત્માના પવિત્રદેહની કૃપા મળે,જે જીવના મળેલદેહને કૃપાઆપીજાય
હિંદુધર્મમાં જીવનામળેલદેહને પ્રભુનીકૃપામળે,એ ઘરમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાવીજાય
....પવિત્રશક્તિશાળી હનુમાન જીવનમાં,પવનપુત્રથીય ઓળખાય જ્યાંપ્રભુનીકૃપા થાય.
####################################################################
August 18th 2023

દેહની પાવનરાહ

      
.            દેહની પાવનરાહ   

તાઃ૧૮/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવનમાં મળેલદેહને સમયસાથે જીવન જીવાય,નાકોઇદેહથી સમયથી દુર રહેવાય
આ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,સમયે શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
....જીવને મળેલદેહથી થયેલકર્મથી,જન્મમરણનો સંગાથમળીજાય નાકોઇથી દુર રહેવાય.
અવનીપર ભગવાનની પવિત્રકૃપાકહેવાય,એજગતમાં ભારતદેશને પવિત્રદેશકરીજાય
પવિત્રદેહથી પરમાત્માએ ભારતદેશમાં જન્મલીધા,એપવિત્રદેહની શ્રધ્ધાથીપુંજાકરાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપાથી જીવને,ભારતદેશમાં માનવદેહથી જન્મમળીજાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ કહેવાય,એ મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહઆપે
....જીવને મળેલદેહથી થયેલકર્મથી,જન્મમરણનો સંગાથમળીજાય નાકોઇથી દુર રહેવાય.
જીવને જન્મથી માનવદેહ મળે એ પ્રભુનીકૃપા કહેવાય,સમયે ભારતદેશને પવિત્રકરે
પરમાત્માના પવિત્રદેહ હિંદુધર્મમાં જન્મ લઈ,ભારતદેશમાં પવિત્રભક્તિ કરાવી જાય
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રભક્તિકરવા,શ્રધ્ધાથીઘરમાં ધુપદીપકરીઆરતીકરાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જીવના ગતજન્મનાદેહના કર્મથી મેળવાય 
....જીવને મળેલદેહથી થયેલકર્મથી,જન્મમરણનો સંગાથમળીજાય નાકોઇઇથી દુર રહેવાય.
#######################################################################
August 18th 2023

સમજમળે સમયની

 #####કૃષ્ણ - વિકિપીડિયા#####
.           સમજમળે સમયની

તાઃ૧૮/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેરણા મળે પરમાત્માની જીવનમાં,જે મળેલદેહને સમયનો સાથ મળી જાય
અદભુતકૃપાપ્રભુની અવનીપરકહેવાય,જીવના ગતજન્મનાકર્મથી આગમનઆપીજાય
.....પ્રભુકૃપાએ જીવને માનવદેહ મળે,સમયનો સાથ મળતાજ જીવનમાં કર્મ કરાવી જાય.
જગતમાં પવિત્રકૃપા સુર્યદેવનીકહેવાય,જેમની પવિત્રરાહે અવનીપર સવારસાંજ મળે
જીવનેજન્મથી માનવદેહમળે એપ્રભુનીકૃપા કહેવાય,એજીવનમાં કર્મનોસાથઆપીજાય
જીવને સમયે અવનીપર જન્મથી દેહ મળે,જીવના ગતજન્મનાદેહનાકર્મથી મળીજાય
કુદરતની આ પાવનકૃપાજ મળે માનવદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
.....પ્રભુકૃપાએ જીવને માનવદેહ મળે,સમયનો સાથ મળતાજ જીવનમાં કર્મ કરાવી જાય.
પવિત્ર પ્રેરણામળે ભગવાનની પવિત્ર ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મી જાય
જગતમાં પવિત્રદેશ ભારતકહેવાય જયાં ભગવાન,અનેકપવિત્રદેહથીજન્મી કૃપાપ્રેરીજાય 
જીવને મળેલમાનવદેહને પ્રભુકૃપાએ સમયનીસમજણે,બાળપણજુવાનીઘેડપણ મેળવાય
સમયની સમજનથી જીવનજીવવા,શ્રધ્ધાથીઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુનીઆરતીકરાય
.....પ્રભુકૃપાએ જીવને માનવદેહ મળે,સમયનો સાથ મળતાજ જીવનમાં કર્મ કરાવી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
 

August 17th 2023

નાઅપેક્ષા મોહમાયાની

*********
.           નાઅપેક્ષા મોહમાયાની

તાઃ૧૭/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનામાનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહમળે પ્રભુકૃપાએ,નામોહમાયાની અપેક્ષાકદી રખાય 
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ પવિત્રકર્મની રાહ મળે,જે જીવને મુક્તિ આપી જાય.
અવનીપર જીવનેજન્મમરણથી આગમનમળે,એ જીવનાદેહને કર્મનીરાહે જીવાડીજાય
ભગવાનની આપાવનકૃપા છે જીવપર,જે સમયે નિરાધારદેહથી જીવને બચાવી જાય 
માનવદેહએ ભગવાનની કૃપાએ મળે,એ જીવને દેહ મળતા જીવનમાં ભક્તિ કરાય
ભગવાનની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથી જન્મીજાય
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ પવિત્રકર્મની રાહ મળે,જે જીવને મુક્તિ આપી જાય.
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,શ્રધ્ધાથી ઘરમાંજ ધુપદીપકરીને પુંજા કરાય
પરમાત્માનીકૃપા પવિત્રભારતદેશથીજમળે,એ હિંદુધર્મથી જીવનાદેહને ભક્તિકરાવીજાય
જીવને પ્રભુકૃપાએ સમયે માનવદેહમળે,જે સમયસાથે ચાલતા પરમાત્માનેવંદનકરીજાય
અદભુતકૃપા ભગવાનની હિંદુધર્મની ભારતદેશથી,જે જીવને જન્મમરણથી બચાવીજાય  
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ પવિત્રકર્મની રાહ મળે,જે જીવને મુક્તિ આપી જાય.
#######################################################################

 

August 17th 2023

ના અપેક્ષા રહે

    
.              ના અપેક્ષા રહે

તાઃ૧૭/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભગવાનની પવિત્રકૃપાએ જીવને,જન્મથી માનવદેહ મળે જે પવિત્રરાહે પ્રેરી જાય
અદભુતકૃપા પરમાત્માની કહેવાય જીવપર,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
.....જીવનુ અવનીપરનુ આગમન એજપ્રભુકૃપા કહેવાય,જે સમયે જીવને કર્મ કરાવી જાય.
જગતમાં જીવને અનેકદેહનો સંબંધ,જે જીવને દેહથી આગમનવિદાયથી અનુભવાય
માનવદેહ એ પ્રભુનીપવિત્રકૃપા કહેવાય,જે મળેલમાનવદેહને સમયનો સાથમળીજાય
જીવને જગતમાં જનમથી નિરાધારદેહુમળે,એ પ્રાણીપશુજાનવરઅનેપશુથીમળી જાય
જન્મથી મળેલ માનવદેહને પ્રભુકૃપાએ જીવનમાં,દેહને સમયનો સાથે પ્રેરણાકરીજાય
.....જીવનુ અવનીપરનુ આગમન એજપ્રભુકૃપા કહેવાય,જે સમયે જીવને કર્મ કરાવી જાય.
અવનીપર જીવને સમયે જન્મથી મળેલ માનવદેહને,બાળપણજુવાનીઘેડપણ મળીજાય
સમયની સાથે ચાલતા પ્રભુકૃપાએ જીવનમાં,નાકોઇ આશાકે અપેક્ષા દેહને અડી જાય
માનવદેહને જીવનમાં થયેકકર્મનો સંબંધ,એ જીવને સમયે જન્મમરણનોસાથ મળીજાય
નાકોઇદેહને તાકાતમળે જગતમાં,ભારતદેશથી પ્રભુનીપ્રેરણામળે જે ભક્તિથીઅનુભવાય
.....જીવનુ અવનીપરનુ આગમન એજપ્રભુકૃપા કહેવાય,જે સમયે જીવને કર્મ કરાવી જાય.
***************************************************************************
« Previous PageNext Page »