August 21st 2023

ૐ જય ભોલેનાથ

 %%%%%આજે માસિક શિવરાત્રી, જાણો પૂજા-વિધિ, મુહૂર્ત - Today monthly Shivratri, know puja-vidhi, muhurat – News18 Gujarati%%%%%
.             ૐ જય ભોલેનાથ

તાઃ૨૧/૮/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
                     
હિંદુધર્મમાં પવિત્રદીવસ સોમવાર કહેવાય,જે દીવસે શ્રધ્ધાથી ૐનમઃશિવાયથી પુંજાય
પવિત્રપ્રભુ શંકરભગવાનના શિવલીંગપર દુધ અર્ચના કરી,દીપ પ્રગટાવી આરતીકરાય
....ૐનમઃશિવાયથી શંકરભગવાનને ઘરમાં વંદનકરતા,માતા પાર્વતીના આશિર્વાદ મળી જાય.
પરમાત્માએ લીધેલપવિત્રદેહ ભારતદેશથી કૃપાકરીજાય,સોમવારે ભોલેનાથનેવંદનકરાય
સોમવારના પવિત્રદીવસે હરહરમહાદેવથી પુંજાય,હિમાલયની પુત્રી પાર્વતી પત્નિથાય
પવિત્રદીવસે પવિત્ર શંકરભગવાન સહિત,પવિત્ર પાર્વતીમાતાને ધુપદીપકરી પુંજાકરાય
પવિત્ર ભગવાન હિંદુધર્મમાં પવિત્રગંગાનદી જટાથી,ભારતદેશમાંપવિત્રનદી વહાવીજાય
....ૐનમઃશિવાયથી શંકરભગવાનને ઘરમાં વંદનકરતા,માતા પાર્વતીના આશિર્વાદ મળી જાય.
જગતમાં પવિત્રદેશ ભારત છે જ્યાં ભગવાન,અનેક પવિત્રદેહથી સમયે જન્મ લઈજાય
પરમાત્માની પવિત્રકૃપા જગતમાંકહેવાય,જે પ્રભુકૃપાએ દેહનાજીવને હિંદુધર્મ મળીજાય
પવિત્ર હિંદુધર્મ એપવિત્રધર્મ છે જેમાં ભગવાન,અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
અવનીપર મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધઅડે,જે જીવને જન્મમરણથી અનુભવથાય
....ૐનમઃશિવાયથી શંકરભગવાનને ઘરમાં વંદનકરતા,માતા પાર્વતીના આશિર્વાદ મળી જાય.
હિંદુધર્મમાં પવિત્રકૃપાળો શંકરભગવાન છે,સમયે પત્નિ પાર્વતીનો જીવનમાં સાથમળે
પ્રથમ પવિત્રસંતાન શંકર ભગવાનના થયા,જે માતાપાર્વતીના શ્રીગણેશથી જન્મીજાય
હિંદુ ધર્મમાં મળેલ માનવદેહના ભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તા શ્રીગણેશથી ઓળખાય
પવિત્રહિંદુધર્મમાં ભગવાનનાસંતાન સમયેકૃપાકરીજાય,જે જન્મમરણથી મુક્તિઆપીજાય 
....ૐનમઃશિવાયથી શંકરભગવાનને ઘરમાં વંદનકરતા,માતા પાર્વતીના આશિર્વાદ મળી જાય.
##########################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment