August 18th 2023

દેહની પાવનરાહ

      
.            દેહની પાવનરાહ   

તાઃ૧૮/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવનમાં મળેલદેહને સમયસાથે જીવન જીવાય,નાકોઇદેહથી સમયથી દુર રહેવાય
આ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,સમયે શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
....જીવને મળેલદેહથી થયેલકર્મથી,જન્મમરણનો સંગાથમળીજાય નાકોઇથી દુર રહેવાય.
અવનીપર ભગવાનની પવિત્રકૃપાકહેવાય,એજગતમાં ભારતદેશને પવિત્રદેશકરીજાય
પવિત્રદેહથી પરમાત્માએ ભારતદેશમાં જન્મલીધા,એપવિત્રદેહની શ્રધ્ધાથીપુંજાકરાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપાથી જીવને,ભારતદેશમાં માનવદેહથી જન્મમળીજાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ કહેવાય,એ મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહઆપે
....જીવને મળેલદેહથી થયેલકર્મથી,જન્મમરણનો સંગાથમળીજાય નાકોઇથી દુર રહેવાય.
જીવને જન્મથી માનવદેહ મળે એ પ્રભુનીકૃપા કહેવાય,સમયે ભારતદેશને પવિત્રકરે
પરમાત્માના પવિત્રદેહ હિંદુધર્મમાં જન્મ લઈ,ભારતદેશમાં પવિત્રભક્તિ કરાવી જાય
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રભક્તિકરવા,શ્રધ્ધાથીઘરમાં ધુપદીપકરીઆરતીકરાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જીવના ગતજન્મનાદેહના કર્મથી મેળવાય 
....જીવને મળેલદેહથી થયેલકર્મથી,જન્મમરણનો સંગાથમળીજાય નાકોઇઇથી દુર રહેવાય.
#######################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment