February 4th 2022

પ્રેરણામળે પ્રભુની

પીપળાના પાનમાં પ્રભુનો વાસ…! | શિક્ષણ સરોવર
.          પ્રેરણામળે પ્રભુની

તાઃ૪/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર પરમાત્માની પવિત્રકૃપાએજ,સમયે જીવને માનવદેહમળે
નિરાધારદેહના જીવને નાકર્મનોસાથમળે,માનવદેહને કર્મથી જીવાય
....એ પ્રભુનીકૃપામળે માનવદેહને,જે જીવનમાં પુંજાકરીને ભક્તિ કરીજાય.
જીવને સમયે જન્મથી દેહ મળે,જે જીવપર પરમાત્માની કૃપા થાય
અનેકદેહમાં માનવદેહપવિત્રકૃપા કહેવાય,નિરધારદેહથી બચાવીજાય
કુદરતની આલીલાછે અવનીપર,નાકોઇ જીવથી કદી છટકીનેજીવાય
જીવને કર્મનોસંબંધ પ્રભુનીકૃપાએ મળે,નાઆગમનવિદાયથી છટકાય
....એ પ્રભુનીકૃપામળે માનવદેહને,જે જીવનમાં પુંજાકરીને ભક્તિ કરીજાય.
માનવદેહને સમયનીસાથે ચાલતા,બાળપણ પછી જુવાનીને સમજાય
જુવાની એમળેલદેહને કર્મનીરાહઆપે,જે કર્મસાથે પ્રભુનીભક્તિકરાય
હિંદુધર્મ એ પવિત્રધર્મછે ભારતથી,જેમાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપકરી,પ્રભુના નામનીમાળાકરીનેપુંજાકરાય 
....એ પ્રભુનીકૃપામળે માનવદેહને,જે જીવનમાં પુંજાકરીને ભક્તિ કરીજાય.
############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment