April 15th 2023

પ્રભુનીઅદભુતકૃપા

.            પ્રભુની અદભુતકૃપા

તાઃ૧૫/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
       
સમય સમજીને ચાલતા જીવનમાં,નાકોઇ તકલીફ અડીજાય કે નામોહમાયા મળી જાય
એ કુદરતની પવિત્રકૃપા છે જગતમાં,જે મળેલમાનવદેહને સમયનીસાથે ચાલતા જીવાય
.....જગતમાં અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે હિંદુધર્મથી ભગવાને લીધેલદેહથી પ્રેરી જાય.
પવિત્રધર્મની પ્રેરણા ભારતદેશથી માનવદેહનેમળે,જયાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય 
જગતમાં ભારતદેશને પવિત્રદેશથી ઓળખાય,પ્રભુની અદભુતકૃપાથી દેશપવિત્ર કરીજાય
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી પ્રભુનીકૃપાએ બચાવી જાય 
જીવને જન્મમરણનો સંબંધ જગતપર,એ જીવને મળેલદેહના થયેલકર્મથી જન્મ મળીજાય
.....જગતમાં અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે હિંદુધર્મથી ભગવાને લીધેલદેહથી પ્રેરી જાય.
અવનીપર જીવના મળેલદેહને પ્રભુકૃપા સમયસાથે લઈજાય,દેહને નાઆશાઅપેક્ષાઅડીજાય
અદભુતકૃપા પ્રભુની ભારતદેશથી જ્યાં સમયે,અનેકદેહથી જન્મલઈ ધરતી પવિત્રકરી જાય
હિંદુધર્મ એ જગતમાં પવિત્રધર્મ કહેવાય,શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુની ઘરમાં ભક્તિકરાય
પરમાત્માની પવિત્રકૃપા જીવને મળેલદેહને,પવિત્રરાહે જીવાડી જાય અંતે મુક્તિ મળી જાય  
.....જગતમાં અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે હિંદુધર્મથી ભગવાને લીધેલદેહથી પ્રેરી જાય.
##########################################################################