April 21st 2023

પવિત્ર જ્યોત પ્રેમની

###એક દીવો પ્રગટાવી દે ને... . | Light up a lamp###
.           પવિત્ર જ્યોત પ્રેમની

તાઃ૨૧/૪/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
    
અવનીપર જીવને સમયે ભગવાનની કૃપાએ,જન્મથી અનેકદેહ મળતા જાય 
માનવદેહ એ જીવના ગતજન્મના થયેલકર્મથીજ,સમયે આગમન આપીજાય
....પરમાત્માની પાવનકૃપા જીવને અવનીપર મળીજાય,જે જીવને સમયસાથે સમજાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળીજાય,જે જીવને જન્મમરણથીજ દેખાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મલીધા,જે દેહનાજીવને પ્રેરી જાય
જગતમાં હિંદુધર્મની પવિત્ર પ્રેરણા મળે,જે હારતદેશને જગતમાં પવિત્રકરી જાય
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રકર્મ મળીજાય,જે મળેલદેહને સુખ આપી જાય
....પરમાત્માની પાવનકૃપા જીવને અવનીપર મળીજાય,જે જીવને સમયસાથે સમજાય.
જગતમાં જીવનેસમયે જન્મમરણનો સંબંધ,સમયે નિરાધારદેહથીજીવનેબચાવીજાય
પવિત્ર હિંદુધર્મ જગતમાં કહેવાય,જેમાં માનવદેહથી ઘરમાં ધુપદીપકરી પુંજાકરાય
પરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,પવિત્રપ્રેમની જ્યોત પ્રગટે જે સુખઆપીજાય
દુનીયામાં જન્મથીમળેલ માનવદેહને પ્રેરણામળે,જે જન્મમરણથી મુક્તિઆપીજાય
....પરમાત્માની પાવનકૃપા જીવને અવનીપર મળીજાય,જે જીવને સમયસાથે સમજાય.
********************************************************************

	
April 21st 2023

સમયનો સાથ મળે

Horoscope Today Gujarati 14 January 2022 | આજનું રાશિફળ | Live Gujarati News | Latest News In Gujarati | Gujarati News
.            સમયનો સાથ મળે

તાઃ૨૧/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પવિત્રકૃપા મળે અવનીપર,જે જીવના મળેલદેહને સમયે સમજાય
જીવનમાં પ્રભુકૃપાએ નામોહમાયાની ચાદર અડીજાય,નાકોઇ અપેક્ષા મેળવાય
....એજ પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને માનવદેહથી આગમન આપી જાય.
અવનીપર જીવને જન્મમરણથી દેહ મળતાજાય,પ્રભુકૃપાએ માનવદેહ મળીજાય
જીવને માનવદેહથી જન્મ મળે એ કૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,નાસમયને કદીય સમજાય
અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવને સમયનીસાથે લઈ જાય
....એજ પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને માનવદેહથી આગમન આપી જાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશપરથઈ,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
જગતમાં પવિત્ર ભારતદેશથીજ પ્રેરણા મળી,જે હિંદુ ધર્મનેજ પવિત્રધર્મ કરી જાય
જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના દેહના કર્મથી આગમન આપી જાય
જન્મ મળતાદેહને ઉંમરનોસંગાથ મળીજાય,જે બાળપણજુવાની ઘૈડપણથીમળીજાય
....એજ પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને માનવદેહથી આગમન આપી જાય.
#####################################################################