April 26th 2023

શ્રધ્ધાથી ભક્તિકરતા

***રામએ અક્ષરો નથી પણ ભારતની આસ્થા અને શ્રધ્ધા છે! | Ram is not a letter but the faith and belief of India***
 .           શ્રધ્ધાથી ભક્તિકરતા

તાઃ૨૬/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
      
જીવને મળેલ માનવદેહને શ્રધ્ધારાખીને,ઘરમાં સમયે ભગવાનની ભક્તિ કરાય
માનવદેહને જીવનમાં પરમાત્માનીકૃપાએ,પ વિત્રરાહે દેહને જીવન જીવાડીજાય 
....પવિત્રપરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,ભક્તિનોસગાથ જીવને મુક્તિઆપી જાય.
પરમાત્માના અનેકદેહની પ્રેરણામળે ભારતદેશથી,જ્યાંઅનેકદેહથી જન્મમળીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મ મળ્યો ભારતથી,એજ પરમાત્માનીપવિત્રકૃપાદેહપરકહેવાય
ભારતદેશને ભગવાને અનેકપવિત્રદેહથી જન્મલઈ,દુનીયામાં પવિત્રદેશ કરી જાય
જીવને જગતમાં જ્ન્મથી માનવદેહ મળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળી જાય
....પવિત્રપરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,ભક્તિનોસગાથ જીવને મુક્તિઆપી જાય.
જગતમાં જીવને જન્મમરણનો સંગાથમળે,પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહ મેળવાય
અવનીપર જીવને અનેકદેહનો સંબંધ,જીવને નિરાધારદેહથી સમયે જન્મ મળીજાય
નિરાધારદેહએ પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથીમળે,જે દેહને નાઆશાઅપેક્ષાઅડીજાય
માનવદેહને પ્રભુકૃપાએ ભક્તિની પ્રેરણામળે,એ ઘરમાં ધુપદીપ પગટાવીપુંજાકરાય
....પવિત્રપરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,ભક્તિનોસગાથ જીવને મુક્તિઆપી જાય.
####################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment