February 6th 2024

પવિત્ર શ્રીગણેશ

  મંગલાચરણ : શ્રીગણેશ વંદના, આપણો વારસો : સંકલન - Shri Ramakrishna Jyot 
.           પવિત્ર શ્રીગણેશ 

તાઃ૬/૨/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર ભારતદેશમાં હિંદુધર્મમાં,ભગવાન પવિત્રદેહથીજ જન્મ લઇ જાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જે દેશને પવિત્ર કરીજાય 
.....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેના ભક્તો દુનીયામાં પવિત્ર મંદીર કરી જાય.
હિંદુધર્મમાં જન્મથી મળેલમાનવદેહના ભાગ્યવિધાતા,શ્રી ગણેશ કહેવાય
સંગે વિઘ્નહર્તાથી જીવનાદેહપર કૃપાકરીજાય,જેમની શ્રધ્ધાથી પુંજાકરાય
માબાપની પવિત્રકૃપા શ્રીગણેશને મળી,એ માતાપાર્વતીનાસંતાન કહેવાય 
પિતા શંકરભગવાનના આશિર્વાદમળ્યા,જેમની ભાગ્યવિધાતાથીપુંજાકરાય 
.....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેના ભક્તો દુનીયામાં પવિત્ર મંદીર કરી જાય.
જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે ગતજન્મનાકર્મથી જીવને મળીજાય
પવિત્રધર્મમાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
પવિત્રસંતાન શ્રીગણેશજી,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાઅનેવિઘ્નહર્તા કહેવાય
પિતા શંકરભગવાનને ૐ નમઃશિવાયથી,અને માતાને માતાપાર્વતીથીપુંજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેના ભક્તો દુનીયામાં પવિત્ર મંદીર કરી જાય.
અદભુતકૃપા મળે જીવને જન્મથી મળેલમાનવદેહને,જે શ્રધ્ધાથી પુંજાકરીજાય
ભગવાનના પવિત્ર સંતાન શ્રીગણેશજી,મળેલમાનવદેહને ભક્તિરાહે પ્રેરીજાય
જીવનમાં શ્રીગણેશ પત્નિરિધ્ધીઅને સિધ્ધીથીપરણીજાય,સંતાનશુભલાભથાય
પવિત્રઅદભુતકૃપા માબાપનીકહેવાય,જે સંતાનની પવિત્રપ્રેરણાસુખઆપીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેના ભક્તો દુનીયામાં પવિત્ર મંદીર કરી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%