February 21st 2024

પ્રેરણા પ્રભુનીમળે

 ###ભક્તિની પરાકાષ્ઠા દર્શાવતું ભાગવતપુરાણનું ધ્રુવચરિત | A verse from the Bhagavata Purana depicting the culmination of devotion###
.             પ્રેરણા પ્રભુનીમળે  

તાઃ ૨૧/૨/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં અદભુતકૃપા ભગવાનની માનવદેહને મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
સમયની સાથે ચાલવાની પ્રેરણા પરમાત્માથીમળે,એ જીવનમાં પવિત્રકર્મથી દેખાય
....જીવનમાં સમયે પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,એનિરાધારદેહથી બચાવી જાય.
પવિત્ર હિંદુધર્મ જગતમાં ભારતદેશથી પ્રેરી જાય,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં પવિત્રધર્મની પ્રેરણામળે,જ્યાં હિંદુધર્મના ભક્તો અનેકમંદીરથીકૃપાકરીજાય
શ્રધ્ધાથી પોતાના ઘરમાં ધુપદીપ કરી વંદનકરીને,પ્રભુની આરતીકરીને પુંજન કરાય
જીવને ગતજન્મના દેહના કર્મથી માનવદેહ મળે,જે ભગવાનની પ્રેરણાએ મળીજાય
....જીવનમાં સમયે પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,એનિરાધારદેહથી બચાવી જાય.
જગતમાં સમયે જીવને જન્મમરણથી આગમનવિદાયમળે,જે દેહનાકર્મથી મળતોજાય
અદભુતકૃપાજીવને જન્મથી મળેલમાનવદેહને સમયેમળે,એ સમયસાથે કર્મકરાવીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા પવિત્રભારતદેશથી મળે,જેમાં દેવદેવીઓના દેહનીપુંજાકરાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરતા,પ્રભુના દેહથી પવિત્રરાહે જીવવાનીપ્રેરણાથાય 
....જીવનમાં સમયે પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,એનિરાધારદેહથી બચાવી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment