February 19th 2024

પ્રગટે પ્રેમનીજ્યોત

 ****
.             પગટે પ્રેમનીજ્યોત 

તાઃ૧૯/૨/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
              
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જન્મથી મળેલ માનવદેહને પ્રેરી જાય
શ્રધ્ધાથી ભગવાનને વંદનકરી ધુપદીપકરી પુંજાકરતા,જીવનમાં પવિત્રપ્રેમથીજીવાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે.એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
મળેલમાનવદેહને પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય
જન્મમળેલ દેહના જીવને ભારતદેશથી પ્રભુનીકૃપામળે,જ્યાં પવિત્રદેહથીજન્મીજાય
જગતમાં પવિત્રહિંદુ ધર્મ છે ભારતદેશથી,જ્યાં દેવદેવીઓથી સમયે જન્મલઈ જાય
ભગવાનની પવિત્રકૃપા માનવદેહપર,જે મળેલમાનવદેહને હિંદુધર્મથી પ્રેરણાકરીજાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે.એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
પરમાત્માની પવિત્રકૃપા ભક્તોપર થઈ,જે પવિત્ર હિંદુમંદીર દુનીયામાં બનાવી જાય
જગતમાં પવિત્રધર્મ એહિંદુધર્મ છે,જેમાં પ્રભુ દેવદેવીઓથીજન્મી દેશનેપવિત્રકરીજાય
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,પ્રથમ ઘરમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
સમયે તકમળતા ભગવાનના મંદીરમાં જઈને,ભક્તોની સાથે ધુપદીપકરીઆરતીકરાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે.એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
###################################################૩૩૩#################

	
February 16th 2024

મળેસંગાથ સમયનો

 &&&&&&
.              મળેસંગાથ સમયનો

તાઃ૧૬/૨/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની માનવદેહપર,જે જીવનાદેહને સમયે સમજાય
પાવનરાહે જીવન જીવવા મળેલદેહને પ્રભુકૃપાએ,સમયનો સંગાથ મળી જાય
...અદભુતકૃપા અવનીપર જીવના મળેલદેહને,કર્મની પવિત્રકેડીની પાવનરાહ આપીજાય.
જીવને જન્મમરણથી ધરતીપર આગમનવિદાય આપીજાય,જે સમયે અનુભવાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,ના જીવના કોઇદેહથીકદી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપામળે પવિત્રભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથીજન્મીજાય
મળેલ માનવદેહને ભગવાનની પ્રેરણા મળે,જે સમયે જન્મમરણથી બચાવીજાય
...અદભુતકૃપા અવનીપર જીવના મળેલદેહને,કર્મની પવિત્રકેડીની પાવનરાહ આપીજાય.
પ્રભુની પવિત્રકૃપાએ જીવને સમયે જન્મમરણનો સાથમળે,જે કર્મનીકેડીથીમળે
પ્રભુકૃપાએ જીવને માનવદેહમળે,જે મળેલદેહને ઉંમરનોસાથમળે જેકૃપાકહેવાય  
ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહમળે જીવને,જે નિરાધારદેહથી બચાવી જાય
જન્મમરણનોસંબંધ જીવને સમયેસમજાય,શ્રધ્ધાની પવિત્રભક્તિએ મુક્તિમળીજાય
...અદભુતકૃપા અવનીપર જીવના મળેલદેહને,કર્મની પવિત્રકેડીની પાવનરાહ આપીજાય.
####################################################################

 

February 15th 2024

શ્રધ્ધાની પવિત્રકેડી

  $$$$$$$$$$
.            શ્રધ્ધાની પવિત્રકેડી

તાઃ૧૫/૨/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કલમની પવિત્રરાહ માતાસરસ્વતીની કૃપાએ મળે,એ શ્રધ્ધાથી મળી જાય 
ના મોહમાયાનો સંગ અડે માનવદેહને,એ પાવનરાહે જીવન જીવાડી જાય
....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે મળેલ માનવદેહને માતાનીકૃપા થાય.
જીવનેસમયે જન્મથી માનવદેહમળે,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
જન્મથૉ મળેલદેહને સમયનો સાથ મળતોજાય,જે દેહને ઉંમરથી સમજાય
મળેલ માનવદેહને પરમાત્માનીજકૃપા મળે,જે સમયે કલમનીકેડીને પકડાય
પવિત્ર કલમનીમાતા સરસ્વતી પ્રેરણામળે,જ્યાં શ્રધ્ધાથીમાતાને વંદનકરાય
....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે મળેલ માનવદેહને માતાનીકૃપા થાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મીજાય
અવનીપર જીવનેગતજન્મનાદેહનાકર્મથી જન્મમળે,નાકોઇજીવથી દુરરહેવાય
અદભુતકૃપા માતાની મળે જ્યાં શ્રધ્ધાથી,જીવનમાં કલમની પવિત્રકેડી મળે
પવિત્ર પ્રેરણા મળે ભગવાનની ભારતદેશથી,જ્યાં હિંદુધર્મમાં પ્રભુજન્મીજાય
....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે મળેલ માનવદેહને માતાનીકૃપા થાય.
ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં દેહથી શ્રધ્ધાથી ભક્તિકરાય
હિંદુધર્મમાં પ્રભુદેવદેવીઓથી જન્મલઈ,જીવનામાનવદેહને સમયસાથેપ્રેરીજાય
માનવદેહને ઉંમરની સાથે ચાલવા,સમયનો સંગાથ મળે પ્રભુની પ્રેરણાથાય
કલમની માતાસરસ્વતીની પવિત્રપ્રેરણા મળે,જે કલાઅનેક્લ મનીપ્રેરણાથાય
....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે મળેલ માનવદેહને માતાનીકૃપા થાય.
#################################################################
February 14th 2024

પવિત્ર સંગાથસમયનો

 ###Harinam brings relaxation and awareness | Sandesh###
.            પવિત્ર સંગાથસમયનો

તાઃ૧૪/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે જીવના મળેલ માનવદેહને પ્રેરણા કરી જાય 
પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી સમયે બચાવીજાય 
....જીવને અવનીપર ગતજન્મના દેહનાકર્મથી,આગમન મળે નાકોઇ જીવથી દુર રહેવાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની જીવનેમળે,જે દેહને સમયનો સંગાથ આપીજાય
જીવને જન્મથીમળેલદેહને કર્મનો સંગાથમળે,એ પ્રભુની પવિત્રકૃપાથી અનુભવાય 
જગતમાં જીવને જન્મમરણનોસાથમળે,જે મળેલદેહને કર્મનીપવિત્રરાહ આપીજાય
માનવદેહને ભગવાનની કૃપામળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને આરતીકરાય
....જીવને અવનીપર ગતજન્મના દેહનાકર્મથી,આગમન મળે નાકોઇ જીવથી દુર રહેવાય.
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ પ્ર્ભુનીપવિત્રકૃપા સમયે જીવનેમળીજાય
જન્મથી મળેલ માનવદેહને શ્રધ્ધાથી જીવનજીવતા,પરમાત્માની પવિત્રકૃપામેળવાય
જીવને સમયે માનવદેહ મળે જે દેહને,ભગવાનનીકૃપા સમયસાથેજ જીવાડી જાય
મળેલદેહને સમયે બાળપણજુવાની અને ઘેડપણ મળે,પ્રભુક્ર્પાએ સમયસાથેચલાય
....જીવને અવનીપર ગતજન્મના દેહનાકર્મથી,આગમન મળે નાકોઇ જીવથી દુર રહેવાય.
#######################################################################
February 13th 2024

પવિત્રસગાથ સમયનો

********
.           પવિત્રસંગાથ સમયનો

તાઃ૧૩/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધાથી પવિત્રરાહે ભક્તિકરતા માનવદેહને,જીવનમાં ભગવાનની કૃપા થાય
જગતમાં જીવને પ્રભુનીકૃપાએ મળેલદેહનાકર્મથી,જીવને જન્મમરણ મળીજાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે જીવના માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
જીવને જગતમાં દેહથી આગમનવિદાય મળૅ,નાકોઇ જીવથી કદી દુર રહેવાય
જગતમાં સમયને નાકોઇ દેહથી પકડાય,કે નાકોઇકર્મથી દેહથી જીવનજીવાય
અદભુતકૃપા પરમાત્માની પવિત્ર ભારતદેશથીમળે,જ્યાં પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં અનેકદેહથી જન્મલઈ,પ્રભુ માનવદેહને શ્રધ્ધાથી ઘરમાંપુંજાએપ્રેરીજાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે જીવના માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
અનેકદેહનો સંબંધ જીવને સમયે મળે,નાકોઇ જીવથી કદી સમયથીદુરરહેવાય
પ્રભુની પવિત્રકૃપા સમયે જીવને મળે,જે ગત જન્મનાદેહના કર્મથી અનુભવાય
માનવદેહ એજપ્રભુનીકૃપા કહેવાય,જે પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી બચાવીજાય
ભગવાનની અદભુતકૃપા કહેવાય,જે ભક્તોથી અનેક હિંદુ મંદીરમાં પુંજા કરાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે જીવના માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
####################################################################
February 12th 2024

ભગવાન મહાદેવ

*****🔱🙏🕉️ શિવ પરિવાર 🕉️🙏🔱 Images • G S . CHAUHAN (@4sgsc) on ShareChat*****
.              ભગવાન મહાદેવ 

તાઃ૧૨/૨/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં ભગવાને ભારતદેશમાં પવિત્રદેહથી,જન્મલઈ જગતમાં પ્રેરણા કરી જાય 
જીવને જન્મથી માનવદેહમળે એપ્રભુકૃપા કહેવાય,જે સમયે જન્મમરણ આપીજાય
.....પ્રભુના પવિત્રદેહથી માનવદેહને પ્રેરણામળે,જ્યાં પવિત્રરાહે શ્રધ્ધાથી ભક્તિ કરાય.
પવિત્રહિંદુ ધર્મમાં શક્તિશાળી શંકરભગવાન છે,જેમને પવિત્રમહાદેવપણ કહેવાય
ભારતદેશમાં પવિત્ર ગંગા નદીને શંકરભગવાનની,જટાથી અવનીપર વહાવી જાય 
અદભુતકૃપાળુ પ્રભુનોદેહ છે,જેમને મહાદેવ ભોલેનાથસંગે શંકરભગવાનથી પુંજાય
પવિત્રકૃપાળુ પત્નિ માતા પાર્વતી થઈ,જે સમયે રાજા હિમાલયની પુત્રીય કહેવાય
.....પ્રભુના પવિત્રદેહથી માનવદેહને પ્રેરણામળે,જ્યાં પવિત્રરાહે શ્રધ્ધાથી ભક્તિ કરાય.
પવિત્ર ભારતદેશમાં હિંદુધર્મથી પ્રભુનીકૃપા મળી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
અવનીપર જન્મથી જીવને માનવદેહમળે,એપ્રભુકૃપા જે નિરાધારદેહથીબચાવીજાય
પવિત્રપત્નિપાર્વતી શ્રધ્ધાથી જીવનજીવતા,સમયે પતિનીકૃપાએ કુળઆગળલઈજાય
પવિત્રપુત્ર શ્રીગણેશ ભાગ્યવિધાતા અને વિધ્નહર્તાથાય,બીજોપુત્ર કાર્તીકેયકહેવાય
.....પ્રભુના પવિત્રદેહથી માનવદેહને પ્રેરણામળે,જ્યાં પવિત્રરાહે શ્રધ્ધાથી ભક્તિ કરાય.
કુટુંબમાં દીકરી અશોકસુદરી જન્મીજાય,ભગવાનની પવિત્રકૃપાએ સંતાનજન્મી જાય
પુજ્ય શંકર ભગવાનને ભક્તોથી હરહર ભોલે મહાદેવ,સંગે ૐનમઃશિવાયથી પુંજાય
પવિત્ર સંતાન શ્રી ગણેશને ૐ ગંગણપતયે નમૉનમઃથી,ધુપદીપકરીને આરતી કરાય
અજબકૃપાળુ પવિત્ર શંકરભગવાનના શિવલીંગપર,ૐનમઃશિવાયથી દુધઅર્ચનાકરાય
.....પ્રભુના પવિત્રદેહથી માનવદેહને પ્રેરણામળે,જ્યાં પવિત્રરાહે શ્રધ્ધાથી ભક્તિ કરાય.
#######################################################################
February 11th 2024

સમયનોસંગાથ એકૃપા

****સત્સંગ કરવાથી જ સુખી થવાય' | Satsang only makes you happy****
.            સમયનોસંગાથ એકૃપા

તાઃ૧૧/૨/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા જગતમાં,જે અવનીપર જન્મથી મળેલદેહને અનુભવાય
પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મ લીધા,જે દેશથી પવિત્રકૃપા કરીજાય
....જીવને મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,એ દેહને સમયસાથે જીવાડી જાય.
અદભુતપ્રેરણામળે પરમાત્માની માનવદેહને,જે સમયે શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
જીવને અવનીપર સંબંધ જન્મમરણથી મળે,ના કોઇ જીવથી દુર રહીને જીવાય
નાકોઇ જીવથી સમયથી દુર રહી જીવાય,પ્રભુકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય
અવનીપર જીવને પાણીપશુજાનવર અને પક્ષીથી દેહ મળે,ના સમયને સમજાય
....જીવને મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,એ દેહને સમયસાથે જીવાડી જાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે પવિત્રદેહથી જન્મલઈ કૃપાકરી જાય
પરમાત્માએ ભારતદેશને જગતમાં પવિત્રદેશકર્યો,જે માનવદેહને સમયને સમજાય
જીવને જન્મથી મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ પ્રભુકૃપાએ સમજીનેજીવાય
મળેલદેહને પ્રભુની પવિત્રકૃપાએ દેહ્થી,સમયનીસાથે પવિત્રપ્રેરણાએ જીવનજીવાય
....જીવને મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,એ દેહને સમયસાથે જીવાડી જાય.
ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળે,એ મળેલદેહથી ઉંમરની સાથેજ જીવાય
સમયે દેહને બાળપણજુવાનીઅને ઘૈડપણ મળીજાય,ના જીવનમાં કર્મથીદુરરહેવાય
પરમાત્માની પવિત્રપ્રેરણા જીવનાદેહને અનુભવાય,જ્યાં સમયે પ્રભુની ભક્તિકરાય
માનવદેહને કર્મનોસંબંધ જે જીવને જન્મમરણથી,આગમનવિદાયથીજ મળતો જાય
....જીવને મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,એ દેહને સમયસાથે જીવાડી જાય.
#####################################################################
February 9th 2024

માતા વૈષ્ણોદેવીને પ્રણામ

*****જય માતાજી વૈષ્ણોદેવી - YouTube*****
.           માતા વૈષ્ણોદેવીને પ્રણામ

તાઃ૯/૨/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે પવિત્ર ભારતદેશથી,માનવદેહપર કૃપા કરી જાય
પવિત્ર દેવઅનેદેવીઓથી ભારતદેશમાં જન્મલઈ,હિંદુધર્મથી જીવનેસુખઆપીજાય 
.....જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાથી અનુભવાય.
પવિત્ર માતા વૈષ્ણોદેવીને શ્રહ્ધાથી ધરમાં,ધુપદીપઅને દીવો પ્રગટાવી પુંજાકરાય
અનેક પવિત્ર માતાનાદેહની પ્રેરણામળે,જે મળેલમાનવદેહને પવિત્રરાહે લઈજાય
હિંદુધર્મ એજગતમાં પવિત્રધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી જન્મલઈ કૃપાકરીજાય
પવિત્ર માતાનાદેહથી ભારતમાં જન્મલઈ,પવિત્રરાહે જીવનાદેહને સુખઆપીજાય
.....જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાથી અનુભવાય.
જીવના જન્મથી મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથીજ પુંજાકરાય
મળેલમાનવદેહ એગતજન્મના મળેલદેહનાકર્મથી,જીવને આગમનવિદાયઆપીજાય
માતા વૈષ્ણોદેવીની પુંજાકરી વંદન કરતા,પવિત્રપ્રેમથી માતાનીકૃપા મળતી જાય
પવિત્રહિંદુધર્મમાં ભારતદેશથી પ્રભુનીપ્રેરણામળે,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય 
.....જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાથી અનુભવાય.
###################################################################
.
February 8th 2024

શ્રધ્ધામળે પ્રેમથી

 ***Swapna Shastra: સપનામાં પ્રભુ રામ દેખાય તો મળે આ ખાસ સંકેત, જાણી લો મતલબ***
.             શ્રધ્ધામળે પ્રેમથી

તાઃ૮/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવનમાં પરમાત્માનો પવિત્રપ્રેમ મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનને વંદન કરાય
જીવને જન્મથી માનવદેહ મળે સમયે,જે ગતજન્મના દેહના પવિત્રકર્મથીમળે
.....જીવને દેહ મળતા નાઆશા અપેક્ષા અડી જાય,એજ પ્રભુની કૃપા કહેવાય.
અદભુતકૃપા ભગવાનની પવિત્રભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે પ્રભુની પવિત્રકૃપા કહેવાય
માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ સમયને સમજાય,એ પવિત્રપ્રેરણા આપીજાય
જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા,દેહને પ્રભુનો પવિત્રપ્રેમ મળતોજાય
.....જીવને દેહ મળતા નાઆશા અપેક્ષા અડી જાય,એજ પ્રભુની કૃપા કહેવાય.
પવિત્રભુમી જ્ગતમાં ભારતદેશની કહેવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
ભારતદેશમાં ભગવાનના ભક્તોપર પવિત્રકૃપાથાય,જે પવિત્રમંદીર બંધાવીજાય
પ્રભુની પવિત્રપ્રેરણાએ જગતમાં હિંદુમંદીર થયા,એ ભક્તોને ભક્તિકરાવીજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા માનવદેહને મળે,જે ભક્તોને ભજનભક્તિથીપુંજાકરાય 
.....જીવને દેહ મળતા નાઆશા અપેક્ષા અડી જાય,એજ પ્રભુની કૃપા કહેવાય.
***************************************************************
February 7th 2024

કૃપાળુ માતા જગતમાં

  %%%દિવાળી ૨૦૨૦ : માં લક્ષ્મીની સાથે ભગવાન શ્રીગણેશ અને દેવી સરસ્વતીની પૂજા શા માટે કરવામાં આવે છે ? જાણો તેની પાછળનું કારણ - Panchatiyo%%% 
.            કૃપાળુમાતા જગતમાં

તાઃ૭/૨/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મથી પવિત્રકૃપા મળેલ માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા ભારતથી મળે,જ્યાં પવિત્રદેહથીજન્મીજાય
....ભારતદેશમાં ભગવાન જન્મી જાય,જે માનવદેહને ભક્તિથી અનુભવ થાય.
પવિત્રદેહથી ભગવાને ભારતમાં જન્મલીધો,જે ભક્તોનેપવિત્રકર્મ આપીજાય
જગતમાં હિંદુધર્મ ભગવાનનીપ્રેરણા કહેવાય,જે માનવદેહને સુખ મળીજાય
અનેક પવિત્રદેવઅનેદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ પવિત્રરાહેજીવાડીજાય
જન્મથી મળેલમાનવદેહને શ્રધ્ધાથીભક્તિકરવા,ભક્તો હિંદુમંદીરબનાવીજાય
....ભારતદેશમાં ભગવાન જન્મી જાય,જે માનવદેહને ભક્તિથી અનુભવ થાય.
પવિત્રદેવ અને દેવીઓની શ્રધ્ધાથી પુંજાકરતા,જીવનમાં પ્રભુનીકૃપામળીજાય
જગતમાં જીવનાજન્મથીમળેલમાનવદેહથી,સમયે ઘરમાં ધુપદીપકરીપુંજાકરાય
ભગવાન દેવદેવીઓથી ભારતનેપવિત્રકરીજાય,જે જીવનેસમયેમુક્તિઆપીજાય
એ અદભુતકૃપાઅવનીપર પરમાત્માની,જે ભારતદેશથી અનેક્દેહથી કરીજાય
....ભારતદેશમાં ભગવાન જન્મી જાય,જે માનવદેહને ભક્તિથી અનુભવ થાય.
પવિત્ર લક્ષ્મીમાતાની શ્રધ્ધાથી પુંજા કરતા,મળેલદેહપર ધનનીકૃપા કરી જાય
માતાને ૐ મહાલક્ષ્મીચ વિદમહે વિષ્ણુપત્નિચ ધીમહી તન્નો લક્ષ્મીપ્રચોદયાત
પવિત્રકૃપાળુ સરસ્વતીમાતાની કૃપાથી,જ્ગતમાં કલમની પવિત્રકેડી મળીજાય
પરમાત્માના પવિત્રદેવદેવીઓની કૃપામળે,જે જીવનમાં સુખશાંન્તિ આપીજાય
....ભારતદેશમાં ભગવાન જન્મી જાય,જે માનવદેહને ભક્તિથી અનુભવ થાય.
##############################################################


	
« Previous PageNext Page »