February 6th 2024

પવિત્ર શ્રીગણેશ

  મંગલાચરણ : શ્રીગણેશ વંદના, આપણો વારસો : સંકલન - Shri Ramakrishna Jyot 
.           પવિત્ર શ્રીગણેશ 

તાઃ૬/૨/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર ભારતદેશમાં હિંદુધર્મમાં,ભગવાન પવિત્રદેહથીજ જન્મ લઇ જાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જે દેશને પવિત્ર કરીજાય 
.....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેના ભક્તો દુનીયામાં પવિત્ર મંદીર કરી જાય.
હિંદુધર્મમાં જન્મથી મળેલમાનવદેહના ભાગ્યવિધાતા,શ્રી ગણેશ કહેવાય
સંગે વિઘ્નહર્તાથી જીવનાદેહપર કૃપાકરીજાય,જેમની શ્રધ્ધાથી પુંજાકરાય
માબાપની પવિત્રકૃપા શ્રીગણેશને મળી,એ માતાપાર્વતીનાસંતાન કહેવાય 
પિતા શંકરભગવાનના આશિર્વાદમળ્યા,જેમની ભાગ્યવિધાતાથીપુંજાકરાય 
.....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેના ભક્તો દુનીયામાં પવિત્ર મંદીર કરી જાય.
જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે ગતજન્મનાકર્મથી જીવને મળીજાય
પવિત્રધર્મમાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
પવિત્રસંતાન શ્રીગણેશજી,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાઅનેવિઘ્નહર્તા કહેવાય
પિતા શંકરભગવાનને ૐ નમઃશિવાયથી,અને માતાને માતાપાર્વતીથીપુંજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેના ભક્તો દુનીયામાં પવિત્ર મંદીર કરી જાય.
અદભુતકૃપા મળે જીવને જન્મથી મળેલમાનવદેહને,જે શ્રધ્ધાથી પુંજાકરીજાય
ભગવાનના પવિત્ર સંતાન શ્રીગણેશજી,મળેલમાનવદેહને ભક્તિરાહે પ્રેરીજાય
જીવનમાં શ્રીગણેશ પત્નિરિધ્ધીઅને સિધ્ધીથીપરણીજાય,સંતાનશુભલાભથાય
પવિત્રઅદભુતકૃપા માબાપનીકહેવાય,જે સંતાનની પવિત્રપ્રેરણાસુખઆપીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેના ભક્તો દુનીયામાં પવિત્ર મંદીર કરી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

	
February 5th 2024

નામોહમાયાની માગણી

 @@@@@@
.           નામોહમાયાની માગણી

તાઃ૫/૨/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
        
પવિત્રક્રુપા પરમાત્માની જીવપર,સમયે અવનીપર માનવદેહ આપી જાય
જીવને જન્મથી મળેલ માનવદેહને,જીવનમાં કર્મનીકેડીએ કૃપા મળીજાય 
.....જન્મમરણથી જીવને આગમન મળે,જે દેહને કર્મનો સંગાથ મળતો જાય.
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળે,જ્યાં મળેલદેહથી પ્રભુનીપુંજા કરાય
પવિત્રપ્રેરણામળે જગતમાં ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મીજાય 
જીવનેગતજન્મના દેહનાકર્મથી માનવદેહમળે,જે જીવને સમયસાથેલઈજાય
પવિત્રપ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,એ નિરાધારદેહથી બચાવીજાય
.....જન્મમરણથી જીવને આગમન મળે,જે દેહને કર્મનો સંગાથ મળતો જાય.
અદભુતકૃપા પ્રભુની ભારતદેશથી,જે મળેલદેહને મોહમાયાથી બચાવીજાય
જીવનાદેહને ભગવાનનીક્રૂપામળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીઆરતીકરાય
ભગવાને જન્મથી પવિત્રદેહ લઈ,ભારતદેશને પવિત્રદેશ હિંદુધર્મથીજ કર્યો
પવિત્રધર્મમાં દુનીયામાં હિંદુધર્મના,મંદીરકર્યા ભક્તોએ એપ્રભુકૃપા કહેવાય
.....જન્મમરણથી જીવને આગમન મળે,જે દેહને કર્મનો સંગાથ મળતો જાય.
################################################################

	
February 3rd 2024

પ્રેમમળે ભગવાનનો

*****ભગવાન શ્રી રામને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય, પતિ-પત્નીનો વધશે પ્રેમ | do this remedy to please lord shri rama the love of husband and wife will increase*****

.           પ્રેમમળે ભગવાનનો

તાઃ૩/૨/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મથી,સમયે અવનીપર માનવદેહમળે
અદભુતકૃપા ભગવાનની જીવપર કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
.....જીવને સમયે જન્મથી દેહ મળૅ અવનીપર,જે કર્મની પવિત્રરાહથી મેળવાય.
જગતમાં ભગવાનની પવિત્રકૃપા કહેવાય,એ સમયે જીવને માનવદેહ મળે
જન્મથી જીવને મળેલ માનવદેહને,સમયે કર્મનીકેડી જીવનમાં મળી જાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવનાદેહને,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
જીવને સમયે જન્મમરણનો સાથમળે,જે અનેક પવિત્રકર્મથી જીવનજીવાય
.....જીવને સમયે જન્મથી દેહ મળૅ અવનીપર,જે કર્મની પવિત્રરાહથી મેળવાય.
પ્રભુકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળે,જે સમયની સાથે સમજીનેજીવાય
જગતમાં મળેલદેહને નાઉંમરથી કોઇથી દુર રહેવાય,એ પ્રભુકૃપા કહેવાય
દેહને બાળપણજુવાનીઅને ઘૈડપણથી જીવાય,અંતે દેહને મુક્તિ મળીજાય
માનવદેહને પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે,જે પવિત્રભારતદેશથી મેળવાય
.....જીવને સમયે જન્મથી દેહ મળૅ અવનીપર,જે કર્મની પવિત્રરાહથી મેળવાય.
પરમાત્મા સમયે ભારતદેશમાં પવિત્રદેહથી,જન્મ લઈ માનવદેહને પ્રેરીજાય
જગતમાં હિંદુધર્મનામંદીર ભારતદેશથી પ્રેરણામળી,જે દેહને સુખઆપીજાય
શ્રધ્ધાથી માનવદેહને ભગવાનની પુંજાકરતા,પ્રભુનીકૃપાએ પવિત્રરાહેજીવાય
ભગવાનનીપવિત્રકૃપાએ માનવદેહને ભક્તિએ,જીવને સમયે મુક્તિમળીજાય
.....જીવને સમયે જન્મથી દેહ મળૅ અવનીપર,જે કર્મની પવિત્રરાહથી મેળવાય.
================================================================
February 2nd 2024

પવિત્ર શ્રધ્ધાનીરાહ

****** 
            પવિત્ર શ્રધ્ધાનીરાહ

તાઃ૨/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ,સમયે જીવને જન્મથીજ માનવદેહ મળે 
સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પવિત્રકર્મની પ્રેરણા મળીજાય
....મળેલદેહનેં શ્રધ્ધાથી જીવન જીવતા,ઘરમાં પરમાત્માની પવિત્રરાહે પુંજા કરાય.
અવનીપર સમયે જીવને જન્મથી દેહ મળે,ના કોઇ જીવથી કદી દુર રહેવાય
જીવને ગતજન્મના દેહનાકર્મથી અવનીપર,જન્મમરણથી આગમનવિદાય મળે
માનવદેહ પ્રભુનીકૃપાએ મળે,જે પાણીપશુજાનવરપક્ષીથી જીવને બચાવીજાય
જગતમાં કોઇથી સમયની કેડીથી દુરરહી જીવાય,એ પ્રભુની પ્રેરણા કહેવાય
....મળેલદેહનેં શ્રધ્ધાથી જીવન જીવતા,ઘરમાં પરમાત્માની પવિત્રરાહે પુંજા કરાય.
પવિત્ર પ્રેરણામળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મ લઈ જાય 
મળેલ માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા,પ્રભુકૃપાએ સુખ મળીજાય
જીવને જન્મથીદેહ મળે સમયે ઉંમરમળે,જે બાળપણજુવાનીઘેડપણમળીજાય
મળેલદેહથી થયેલકર્મથી જીવને જન્મમરણથી,અવનીપર આગમનવિદાયમળે
....મળેલદેહનેં શ્રધ્ધાથી જીવન જીવતા,ઘરમાં પરમાત્માની પવિત્રરાહે પુંજા કરાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
February 1st 2024

પ્રભુકૃપાએ પ્રેરણા

*****રામચિરતમાનસ*****
.           પ્રભુકૃપાએ પ્રેરણા 

તાઃ૧/૨/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અદભુતકૃપા જગતમાં પરમાત્માની મળે,જે મળેલમાનવદેહને હિંદુધર્મથી મળી જાય
પવિત્રરાહે જીવન જીવવાની પ્રેરણાજ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજા કરાય
....સમયે જીવને અવનીપર પ્રભુકૃપાએ,જન્મથી માનવદેહ મળે જે પવિત્રકર્મ કરાવી જાય.
ભગવાનની અદભુતકૃપા હિંદુધર્મથી,જેમાં પવિત્રસંતથી ભારતદેશમાં જન્મ લઈ જાય
પરમાત્માની પવિત્રકૃપાથી માનવદેહને પ્રેરણામળૅ,નાસમયે જીવનમાં અપેક્ષા રખાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મ લઈજાય
પરમાત્માની પ્રેરણાએ ભક્તોની શ્રધ્ધાથી,દુનીયામાં હિંદુધર્મનામંદીર ભક્તોથીબંધાય
....સમયે જીવને અવનીપર પ્રભુકૃપાએ,જન્મથી માનવદેહ મળે જે પવિત્રકર્મ કરાવી જાય.
હિંદુધર્મમાં ભગવાનનીકૃપાએ પવિત્રસંતો જન્મીજાય,જે ભક્તિની પવિત્રરાહે પ્રેરીજાય
ભારતમાં માનવદેહને ભગવાનનીકૃપાએ,ભક્તિની પ્રેરણા કરવા ભગવાનનામંદીરથાય
જ્યાં શ્રધ્ધાથી પવિત્રપ્રસંગે ભક્તોને પ્રેરણામળે,જે સમયે શ્રધ્ધાથી પ્રભુને વંદનકરાય
જીવપર પ્રભુની કૃપા થાય જે મળેલદેહની ભક્તિથી,જન્મમરણથી મુક્તિ મળી જાય
....સમયે જીવને અવનીપર પ્રભુકૃપાએ,જન્મથી માનવદેહ મળે જે પવિત્રકર્મ કરાવી જાય.
######################################################################
« Previous Page