February 11th 2024

સમયનોસંગાથ એકૃપા

****સત્સંગ કરવાથી જ સુખી થવાય' | Satsang only makes you happy****
.            સમયનોસંગાથ એકૃપા

તાઃ૧૧/૨/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા જગતમાં,જે અવનીપર જન્મથી મળેલદેહને અનુભવાય
પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મ લીધા,જે દેશથી પવિત્રકૃપા કરીજાય
....જીવને મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,એ દેહને સમયસાથે જીવાડી જાય.
અદભુતપ્રેરણામળે પરમાત્માની માનવદેહને,જે સમયે શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
જીવને અવનીપર સંબંધ જન્મમરણથી મળે,ના કોઇ જીવથી દુર રહીને જીવાય
નાકોઇ જીવથી સમયથી દુર રહી જીવાય,પ્રભુકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય
અવનીપર જીવને પાણીપશુજાનવર અને પક્ષીથી દેહ મળે,ના સમયને સમજાય
....જીવને મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,એ દેહને સમયસાથે જીવાડી જાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે પવિત્રદેહથી જન્મલઈ કૃપાકરી જાય
પરમાત્માએ ભારતદેશને જગતમાં પવિત્રદેશકર્યો,જે માનવદેહને સમયને સમજાય
જીવને જન્મથી મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ પ્રભુકૃપાએ સમજીનેજીવાય
મળેલદેહને પ્રભુની પવિત્રકૃપાએ દેહ્થી,સમયનીસાથે પવિત્રપ્રેરણાએ જીવનજીવાય
....જીવને મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,એ દેહને સમયસાથે જીવાડી જાય.
ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળે,એ મળેલદેહથી ઉંમરની સાથેજ જીવાય
સમયે દેહને બાળપણજુવાનીઅને ઘૈડપણ મળીજાય,ના જીવનમાં કર્મથીદુરરહેવાય
પરમાત્માની પવિત્રપ્રેરણા જીવનાદેહને અનુભવાય,જ્યાં સમયે પ્રભુની ભક્તિકરાય
માનવદેહને કર્મનોસંબંધ જે જીવને જન્મમરણથી,આગમનવિદાયથીજ મળતો જાય
....જીવને મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,એ દેહને સમયસાથે જીવાડી જાય.
#####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment