February 19th 2024

પ્રગટે પ્રેમનીજ્યોત

 ****
.             પગટે પ્રેમનીજ્યોત 

તાઃ૧૯/૨/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
              
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જન્મથી મળેલ માનવદેહને પ્રેરી જાય
શ્રધ્ધાથી ભગવાનને વંદનકરી ધુપદીપકરી પુંજાકરતા,જીવનમાં પવિત્રપ્રેમથીજીવાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે.એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
મળેલમાનવદેહને પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય
જન્મમળેલ દેહના જીવને ભારતદેશથી પ્રભુનીકૃપામળે,જ્યાં પવિત્રદેહથીજન્મીજાય
જગતમાં પવિત્રહિંદુ ધર્મ છે ભારતદેશથી,જ્યાં દેવદેવીઓથી સમયે જન્મલઈ જાય
ભગવાનની પવિત્રકૃપા માનવદેહપર,જે મળેલમાનવદેહને હિંદુધર્મથી પ્રેરણાકરીજાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે.એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
પરમાત્માની પવિત્રકૃપા ભક્તોપર થઈ,જે પવિત્ર હિંદુમંદીર દુનીયામાં બનાવી જાય
જગતમાં પવિત્રધર્મ એહિંદુધર્મ છે,જેમાં પ્રભુ દેવદેવીઓથીજન્મી દેશનેપવિત્રકરીજાય
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,પ્રથમ ઘરમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
સમયે તકમળતા ભગવાનના મંદીરમાં જઈને,ભક્તોની સાથે ધુપદીપકરીઆરતીકરાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે.એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
###################################################૩૩૩#################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment