August 24th 2022

મળે સંગાથ

શિવ એટલે શું? પરમાત્માનું ધ્યાન કરતાં પ્રાર્થના કરીએ | Gujarat Times
.             મળે સંગાથ

તાઃ૨૪/૮/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
મળેલ માનવદેહને જીવનમાં અનેકરાહ મળે,જે જીવન જીવતા અનુભવાય
પાવનરાહમળે દેહને એપરમાત્માની પવિત્રકૃપા,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
.....અવનીપર જીવને જન્મમરણથી દેહ મળે,એ સમયસાથે અનુભવ આપી જાય.
જીવને સમયે માનવદેહ મળે એ ભગવાનની કૃપા,જે દેહને કર્મ આપી જાય
અવનીપર અનેકદેહથી જીવનુ આગમન થાય,માનવદેહ પ્રભુનીકૃપા કહેવાય
નિરાધારદેહને જીવનમાં નાકોઇ કર્મનો સંબંધ,એ પ્રાણીપશુજાનવરપક્ષીથાય
માનવદેહને ભગવાનની પવિત્રકૃપા,સમયે પ્રભુની ભક્તિનો સંગાથ મેળવાય
.....અવનીપર જીવને જન્મમરણથી દેહ મળે,એ સમયસાથે અનુભવ આપી જાય.
કુદરતની પવિત્રકૃપા જગતપરજીવને,સમયે માનવદેહથી જીવનુ આગમનથાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંગાથ મળે,જે પ્રભુકૃપાએ જીવાડી જાય
પરમાત્માની પાવનકૃપાએ દેહને ભક્તિરાહ મળે,જેઘરમાં ધુપદીપ કરાવીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથીજન્મીજાય
.....અવનીપર જીવને જન્મમરણથી દેહ મળે,એ સમયસાથે અનુભવ આપી જાય.
===================================================================