August 10th 2022

હિંદુધર્મની જયોત

 હિંદુધર્મ : સ્મૃતિ, દર્શન, અને પુરાણ પરિચય : સ્વામી નિર્વેદાનંદ - Shri Ramakrishna Jyot
               હિંદુધર્મની જયોત

 તાઃ૧૦/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     

 જગતમાં પવિત્ર હિન્દુધર્મ છે,જે મળેલ માનવદેહને પ્રેરણાથી પવિત્રરાહે જીવાડીજાય
હિન્દુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથૉ,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
.......પાવનકૃપા પરમાત્માની થઈ,જે અનેકદેહથી જન્મલેતા જીવને ભક્તિરાહ આપી જાય.
જીવને અવનીપર દેહલેતા સમયે જન્મમરણ મળી જાય,જે દેહનેસમયે કર્મકરાવી જાય
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,જે મળેલ માનવદેહથી સમયે પ્રભુને વંદન કરાય
મળેલદેહને જીવનમાં સમયેકર્મનીકેડી મળીજાય,જે દેહના જીવને જન્મમરણમળી જાય
પ્રભુની પવિત્રકૃપા છે જ્યાં દેવદેવીઓથી જન્મ લઈ,માનવદેહને પવિત્રપ્રેરણ આપીજાય
.......પાવનકૃપા પરમાત્માની થઈ,જે અનેકદેહથી જન્મલેતા જીવને ભક્તિરાહ આપી જાય.
જગતમાં પવિત્ર હિન્દુધર્મ છે ભારતદેશથી,જ્યાં ભગવાન જીવનાદેહને કર્મથી મેળવાય
મળેલ માનવદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પરમાત્માની કૃપા પ્રેરણા આપીજાય 
અનેકદેહથી ભગવાને જન્મલીધો ભારતમાં,જે લીધેલદેહથી હિન્દુધર્મને પવિત્રકરીજાય
દુનીયામાં હિન્દુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી,જે મળેલમાનવદેહને સમયે કર્મમળીજાય
.......પાવનકૃપા પરમાત્માની થઈ,જે અનેકદેહથી જન્મલેતા જીવને ભક્તિરાહ આપી જાય.
જીવને જગતમાં સમયે અનેકદેહથી જન્મમળે,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ છે,જે જીવને ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
જીવને પ્રભુનીકૃપાએ જીવનમાં,અવનીપરના જન્મમરણથી જીવનેઅંતે મુક્તિમળીજાય
અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ,જે સમયે શ્રધ્ધાથી ઘરમાંપ્રભુની ભક્તિકરાવીજાય
.......પાવનકૃપા પરમાત્માની થઈ,જે અનેકદેહથી જન્મલેતા જીવને ભક્તિરાહ આપી જાય.
***********************************************************************

August 10th 2022

લક્ષ્મીમાતાની કૃપા

+++માતા લક્ષ્મીના કારણે રડ્યા હતા ભગવાન વિષ્ણુ, જાણો તેનું કારણ+++ 
                લક્ષ્મીમાતાની કૃપા

 તાઃ૧૦/૮/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    
      
હિન્દુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ દેવઅનેદેવીઓથી જન્મી જાય
જગતમાં જીવને દેહમળે એ ભગવાનની કૃપાથીજ,અવનીપર જન્મથી દેહ મળી જાય
...માનવદેહ એ જીવપર કૃપા કહેવાય,જે સમયે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
પ્રભુએ ભારતમાં પવિત્રદેહથી જન્મલીધા,એ માનવદેહને જીવનમાં પ્રેરણા આપી જાય
હિન્દુધર્મમાં માનવદેહને ભગવાનની પાવનકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરાય
પવિત્રકૃપા મળે લક્ષ્મીમાતાની મળેલદેહને,જ્યાં હિન્દુધર્મથી માતાને ધુપદીપથી પુંજાય
માતાને ઓમ મહાલક્ષ્મીયે નમો નમઃથી વંદન કરતા,ઘરમાં પરિવારપર કૃપા થઇજાય
....માનવદેહ એ જીવપર કૃપા કહેવાય,જે સમયે નિરાધારદેહથી જીવને બચાવીજાય.
જીવને અવનીપર પ્રભુનીકૃપાએ માનવદેહમળે,જે અનેકદેહના આગમનથી બચીજવાય
ભારતદેશમાં પવિત્રમાતાથી જન્મ લીધો,જે શ્રી વિષ્ણુ ભગવાનની પત્નિ પણ કહેવાય
પવિત્રમાતા હિન્દુધર્મમાં ધનનીદેવી લક્ષ્મીમાતાજ છે,એ માનવદેહપર ધનવર્ષા કરીજાય
જીવને મળેલમાનવદેહને નાકોઇ આશા આપેક્ષા અડી જાય,એ માતાની કૃપા કહેવાય
....માનવદેહ એ જીવપર કૃપા કહેવાય,જે સમયે નિરાધારદેહથી જીવને બચાવીજાય
###############################################################