August 1st 2022

જય મેલડીમાતા

 માતા મેલડીનું આટલું સત અચલ છે - માં પર શ્રદ્ધા હોય તો આ લેખ જરૂર વાંચીને શેર કરજો
.           જય મેલડીમાતા      

તાઃ૧/૮/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને મળેલમાનવદેહને સમયની સાથે ચાલવા,માતાની પવિત્રકૃપા મેળવાય
પરમાત્માની પાવનકૃપાએ દેહને સમયે,સવાર અને સાંજની પવિત્ર રાહ મળે
....જીવનમાં માતાની પવિત્રકૃપાએ ઘરમાં,ભક્તિ કરી મેલડીમાતાને વંદન કરાય.
અવનીપર જીવનુ અનેકદેહથી આગમન થાય,જે આગમનવિદાયથીજ દેખાય
મળેલમાનવદેહ એપાવનકૃપા પ્રભુની,જીવનમાં દેવ અને દેવીઓની પુંજા થાય
ભારતદેશમાં અનેક પવિત્રદેહથી ભગવાને જ્ન્મલીધો,એ પવિત્રકૃપાજ કહેવાય
શ્રધ્ધારાખીને સવારે જય મેલડી માતાનુ સ્મરણ કરતા,માતાની કૃપા મળીજાય
....જીવનમાં માતાની પવિત્રકૃપાએ ઘરમાં,ભક્તિ કરી મેલડીમાતાને વંદન કરાય.
અવનીપર મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જન્મમરણથી અનુભવાય
સમયે જીવને નિરાધારદેહ મળે અવનીપર,એ નાકોઇ આશાઅપેક્ષાથી જીવાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી મેલડીમાતાની,ઘરમાં પુંજા કરતા કૃપા મેળવાય
હિન્દુધર્મમાં દેવ અને દેવીઓની પુંજાથી,જીવને જન્મમરણથી મુક્તિ મળીજાય
....જીવનમાં માતાની પવિત્રકૃપાએ ઘરમાં,ભક્તિ કરી મેલડીમાતાને વંદન કરાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

                     .