March 4th 2023

પ્રેરણા મળે સમયે

 પ્રભુ પ્રત્યેના સમર્પણ ભાવની ઉત્તમ ભૂમિકા: ''પ્રભુ, માંગવું કાંઈ નથી. ફક્ત આભાર માનવો છે.'' | Dharmlok magazine Amrut ni Anjali 30 June 2022
.            પ્રેરણા મળે સમયે

તાઃ૪/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્ર પ્રેરણામળે માનવદેહને પરમાત્માની,જે જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય
ના મોહમાયાની કોઇ કેડી અડે મળેલદેહને,એ પાવનરાહેજ જીવન જીવાડી જાય
....એ ભગવાનની પવિત્ર પાવનકૃપાજ કહેવાય,સગે હિંદુધર્મમાં માતાનીકૃપાય મળી જાય.
અવનીપર સમયે જીવને માનવદેહ મળે,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે,નાદેહને કોઇસમજણ મળી જાય
આ અદભુતલીલા અવનીપર પ્રભુની કહેવાય,જે માનવદેહને કર્મનીરાહે જીવાડી જાય
પ્રભુની પવિત્રકૃપા એ જીવનાદેહપર થાય,એ જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
....એ ભગવાનની પવિત્ર પાવનકૃપાજ કહેવાય,સગે હિંદુધર્મમાં માતાનીકૃપાય મળી જાય.
પરમાત્માની ભક્તિની પવિત્રરાહે પ્રેરણામળે,એ પવિત્રકૃપા ભારતદેશથી દેહનેમળીજાય
જીવને જન્મે માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મના દેહના થયેલ કર્મથીજ મેળવાય
માનવદેહને પવિત્રપ્રેરણામળે પ્રભુની,એ પ્રભુકૃપાએ ભારતદેશમાં માનવદેહ મળી જાય
જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,શ્રધ્ધાથી ઘરની ભક્તિથીમુક્તિમળીજાય
....એ ભગવાનની પવિત્ર પાવનકૃપાજ કહેવાય,સગે હિંદુધર્મમાં માતાનીકૃપાય મળી જાય.
********************************************************************

 

March 4th 2023

શ્રધ્ધાથીભક્તિ

***દુર્ગા આરતી - જય અંબે ગૌરી***
.            શ્રધ્ધાથી ભક્તિ

તાઃ૪/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    
   
પવિત્ર અદભુતકૃપા હિંદુધર્મથી ભારતદેશપર થઈ,જે જગતમાં પવિત્રદેશથી પ્રેરી જાય
પરમાત્મા પવિત્રદેવદેવીઓથી ભારતમાં જન્મીજાય,કૃપાએ અંતે જીવને મુક્તિમળીજાય
....જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કર્યો,એ પવિત્રક્રુપા પરમાત્માની ભારતદેશને પવિત્ર કરી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી જગતમાં,જે મળેલ માનવદેહને જીવનમાંસુખ આપીજાય
પવિત્રદેવ અને દવીઓની પ્રેરણામળે દેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરીજાય
પવિત્રશ્રધ્ધાથી ભક્તિકરવા પ્રભુનીકૃપાએ,મંત્રનો ઉપચાર કરી દેવદેવીઓને વંદન કરાય
ભારતદેશમાં પવિત્રજન્મથી દેહલઈ આવીજાય,જે માનવદેહને શ્રધ્ધાથી પુંજાકરાવી જાય
....જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કર્યો,એ પવિત્રક્રુપા પરમાત્માની ભારતદેશને પવિત્ર કરી જાય.
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ જે દેહ મળતા જીવને સમયસાથે જીવન જીવાય
જીવને માનવદેહ મળે એ પ્રભુકૃપા કહેવાય,એ ગતજન્મના દેહના કર્મથી દેહ મળીજાય
સમયને નાપકડાય કોઇ જીવથી જગતપર,જે સમયે જીવનેનિરાધારદેહથી આગમનથાય 
પવિત્રદેવ અને દેવીઓની હિંદુધર્મમાં કૃપામળે,જ્યાં શ્રધ્ધારાખીને ધુપદીપથી વંદનકરાય
....જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કર્યો,એ પવિત્રક્રુપા પરમાત્માની ભારતદેશને પવિત્ર કરી જાય.
#############################################################################
..શ્રી અંબે શરણં મમઃ..ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા..ૐ ક્રીં કાલિયે નમઃ..જય સરસ્વતી માતા 
******************************************************************************