March 4th 2023

શ્રધ્ધાથીભક્તિ

***દુર્ગા આરતી - જય અંબે ગૌરી***
.            શ્રધ્ધાથી ભક્તિ

તાઃ૪/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    
   
પવિત્ર અદભુતકૃપા હિંદુધર્મથી ભારતદેશપર થઈ,જે જગતમાં પવિત્રદેશથી પ્રેરી જાય
પરમાત્મા પવિત્રદેવદેવીઓથી ભારતમાં જન્મીજાય,કૃપાએ અંતે જીવને મુક્તિમળીજાય
....જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કર્યો,એ પવિત્રક્રુપા પરમાત્માની ભારતદેશને પવિત્ર કરી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી જગતમાં,જે મળેલ માનવદેહને જીવનમાંસુખ આપીજાય
પવિત્રદેવ અને દવીઓની પ્રેરણામળે દેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરીજાય
પવિત્રશ્રધ્ધાથી ભક્તિકરવા પ્રભુનીકૃપાએ,મંત્રનો ઉપચાર કરી દેવદેવીઓને વંદન કરાય
ભારતદેશમાં પવિત્રજન્મથી દેહલઈ આવીજાય,જે માનવદેહને શ્રધ્ધાથી પુંજાકરાવી જાય
....જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કર્યો,એ પવિત્રક્રુપા પરમાત્માની ભારતદેશને પવિત્ર કરી જાય.
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ જે દેહ મળતા જીવને સમયસાથે જીવન જીવાય
જીવને માનવદેહ મળે એ પ્રભુકૃપા કહેવાય,એ ગતજન્મના દેહના કર્મથી દેહ મળીજાય
સમયને નાપકડાય કોઇ જીવથી જગતપર,જે સમયે જીવનેનિરાધારદેહથી આગમનથાય 
પવિત્રદેવ અને દેવીઓની હિંદુધર્મમાં કૃપામળે,જ્યાં શ્રધ્ધારાખીને ધુપદીપથી વંદનકરાય
....જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કર્યો,એ પવિત્રક્રુપા પરમાત્માની ભારતદેશને પવિત્ર કરી જાય.
#############################################################################
..શ્રી અંબે શરણં મમઃ..ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા..ૐ ક્રીં કાલિયે નમઃ..જય સરસ્વતી માતા 
******************************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment